GUJARATI NEWS

Live
18 એપ્રિલના સમાચાર : સી આર પાટીલ આજે ભરશે ચૂંટણી ફોર્મ
  • 18 Apr 2024 08:06 AM (IST)

    નવસારી લોકસભા બેઠક પરથી આજે ચૂંટણી ફોર્મ ભરશે સી.આર.પાટીલ

  • 18 Apr 2024 08:05 AM (IST)

    લોકસભાની ચૂંટણીઃ આવતીકાલે પ્રથમ તબક્કાનુ થશે મતદાન

  • 18 Apr 2024 07:32 AM (IST)

    ભાવનગરઃ માઢીયા રોડ પર રૂપિયાની લેતીદેતીમાં અથડામણ

g clip-path="url(#clip0_868_265)">