Samsung F12નું વેચાણ શરૂ ! #FullOnFab જિંદગી જીવો તેના True 48MP quad cam અને 90Hz Display સાથે

આ સ્માર્ટ ફોન આવે છે 90Hz refresh rate સાથે જેને કારણે તેનાથી દૂર રહેવું તમારે માટે અશક્ય થઇ જશે. આ ધુંઆધાર ફોન મેળવો તમારા હાથમાં માત્ર Rs 9,999, જેમાં Rs 1,000 instant cashback* પણ સમાવિષ્ટ

Samsung F12નું વેચાણ શરૂ ! #FullOnFab જિંદગી જીવો તેના True 48MP quad cam અને  90Hz Display સાથે
સેમસંગ ગેલેક્સી F 12 મોબાઈલ ફોનનું વેચાણ શરુ
Follow Us:
| Updated on: Apr 13, 2021 | 1:28 PM

એકદમ નવો નક્કોર Samsung Galaxy F12 એક દિવાનગી બની ચૂક્યો છે અને તેના બધાં કારણો પણ સારા છે. સારા સમાચાર છે કે હવે તમે પણ આ સ્માર્ટ અને સ્ટાઇલિશ સ્માર્ટ ફોન મેળવી શકો છો Rs 9,999માં જેમાં Rs 1,000 instant cashback* પણ પ્રિપેડ ટ્રાન્ઝેક્શન્સ પર સમાવિષ્ટ છે! હા આ સેલ ફાઇનલી શરૂ થઇ ચૂક્યો છે અને અમે તેમાંથી જેટલું પામીએ તેટલું ઓછું છે. આખરે આ ફોન એવો છે લગભગ શક્ય હોય તે બધું જ કરી શકે છે!

ના, અમે જરાય મજાક નથી કરી રહ્યા – પછી એ તેના True 48MP cameraથી અફલાતુન ફોટોગ્રાફિક શોટ લેવાની વાત હોય કે પછી સૌથી મોટા બિંજ વૉચ કમ્પેનિયન બનવાની વાત હોય તેના 90Hz smooth displayને કારણે Samsung Galaxy F12 તેની ખાતરી આપે છે કે તમારી જિદંગીની એક પણ ક્ષણ ઝાંખી ન હોય. અમારો વિશ્વાસ કરો, તમે બની જશો ‘ટૉક ઑફ ધી ટાઉન’ અને આ #FullOnFabને કારણે તમારા મિત્રોમાં બની જશો સૌથી વધુ પૉપ્યુલર.

#FullOnFab True 48MP camera સાથે ગણતરીની મિનીટોમાં લો પ્રોફેશનલ શોટ્સ

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

સારા કેમેરા વિના સ્માર્ટફોન શું કામનો વળી? ડિજીટલ પેઢીને પોતે જે પણ કરે તે બધું જ કેપ્ચર કરવાનું ગમે છે, ફૂડ, વાંચન કે પછી જે જાય હોય તે પણ અને જો તેના શોટ્સ સારા ન આવે, તમને જોઇએ છે તેવા ન આવે તો કેવો લોચો પડે. જો તમારી પાસે Samsung Galaxy F12’નો True 48MP quad camera હોય તો તમારે આવી કોઇ જ ચિંતા કરવાની જરૂર નથી. નાનામાં નાની વિગતોથી સમૃદ્ધ, શાર્પનેસ પણ બહેતર અને વાઇબ્રન્ટ રંગો તેની ખાતરી રાખશે કે તમારા દરેક ક્લિક એકદમ પ્રોફેશનલ જ લાગે! જો તમારા મિત્રો પોતાના ફોટોગ્રાફ પડાવવા તમારી પાછળ પડે તો અમારો વાંક ન કાઢશો. આ ફોનનો જાદુ તો બધા પર છવાઇ જાય છે!

ઓહ અને હજી તો તમારું સોશ્યલ મીડિયા પેજ કોમ્પ્લિમેન્ટ્સ અને વખાણથી ભરાય ત્યાં સુધી રાહ જુઓ ! તો પછી એક કોઇ ગરમાગરમ કૉફીનો શોટ હોય કે પછી શહેરની કોઇ સુંદર ઇમારતની તસવીર, બધું જ લાગશે લાર્જર ધેન લાઇફ. દરેક તસવીરની ગુણવત્તા એવી હશે જે તમે પહેલાં ક્યારેય નહીં જોઇ હોય તેવી જ હશે.

હજી તો ઘણું છે ટ્રાય કરવા જેવું – ultra-wide lens સાથે 5MP camera, portrait માટે 2MP camera , અને 2MP camera છે macro shots માટે, તો ચાલો ફોન બહાર કાઢો અને ક્લિક ક્લિક કરવાનું શરૂ કરી દો!

અને આપણે સેલ્ફીઝ કેવી રીતે ભૂલી શકીએ વળી? જ્યારે પણ તમે નવો ફોટો અપલોડ કરશો તમે સોશ્યલ મીડિયાના હીરો બની જશો. આ બધું થશે કારણકે નવા નક્કોર Samsung Galaxy F12 માં છે 8MP front camera જે તમને હંમેશા સેલ્ફી રેડી બનાવી દેશે. તો તમારો પરફેક્ટ પાઉટ કરો અથવા મજાનું સ્મિત વેરો – તમે દરેક શોટમાં સુંદર જ દેખાશો!

એકદમ સ્મૂધલી સ્ક્રોલ કરો, લાંબા કલાકો સુધી વીડિયો જુઓ અથવા ગેમ્સ રમો, એ રીતે જે તમે ક્યારેય નહીં અનુભવ્યું હોય તે અનુભવો #FullOnFab 90Hz display સાથે

વળી માત્ર કેમેરાની જ વાત નથી – હજી તો ઘણું બધું છે! હા, અમે વાત કરી રહ્યા છે smooth અને seamless scrollingની જે તમે આ ફોનના 6.5″ HD+ Infinity V Display, અને 90Hz refresh rate સાથે માણી શકશો. સોશ્યલ મીડિયા પર લેટેસ્ટ અપડેટ ચેક કરવાના હોય કે પછી કોઇ હેપનિંગ ગેમિંગ કોન્ટેસ્ટના હિસ્સા બનવાનું હોય, તમે જીવશો #FullOnFab ખરા અર્થમાં, જ્યારે તમારી પાસે હશે Samsung Galaxy F12! અમે શરત લગાડીએ છીએ કે તમે આવો લૅગ ફ્રી અનુભવ પહેલા ક્યારેય નહીં કર્યો હોય. આ કારણે જ તો તમને આ ફોનથી દૂર રાખવા અઘરું છે.

<Film embedded>

વળી જો તમે પણ અમારી જેમ કોઇ વેબસિરીઝના ફેન હશો તો આ ફોન તમને ઘણી રીતે સરપ્રાઇઝીઝ આપશે. તમે કોઇપણ અવરોધ વિના કલાકો વેબસિરીઝ જોઇ શકશો અને તમને ગમતું બધું બિંજ વૉચ કરી શકશો. અમારો વિશ્વાસ કરો, એકવાર તમે શરૂ કરશો પછી અટકવાનું બહુ અઘરું હશે. #FullOnFab લાઇફ આવી જ તો હોય છે – તમને મજા પડે તે બધુ જ કરો, કારણકે થેંક્સ ટુ તમારી પાસે રહેલા Samsung Galaxy F12ને. અને હજી બીજું સાંભળો ત્યાં સુધી રાહ જુઓ…

આ ફોનના fab features નો કોઇ અંત નથી! અમે તમને તેની પાવરફુલ 6000 mAh battery વિશે કહ્યું? લાંબા કલાકો સુધી વીડિયો જુઓ, મિત્રો સાથે ચૅટ કરો, કે સોશ્યલ મીડિયા પર ક્રેઝી થઇ જાવ, કારણકે આ બેટરી એક દિવસથી વધુ ચાલશે! Samsung, પ્રમાણે એક જ ચાર્જ પર તમને મળે છે 29 hours વીડિયો પ્લેબૅક, 49 hourના વોઇસ કૉલ્સ અને 131 કલાકનું મ્યુઝિક પ્લેબૅક.

ઓહ, અમે તમને 15W adaptive charging વિશે જણાવ્યું? તેનો અર્થ એમ કે તમારે હવે ચાર્જર લેવા માટે દોડવાની જરૂર નથી કે થોડા કલાકે ચાર્જિંગ સ્લોટ પાસે બેસી રહેવાની પણ જરૂર નથી. Samsung’s F12 નું 15W adaptive ફાસ્ટ ચાર્જિંગ એ પણ સંભાળી લેશે.

બીજું શું, Samsung Galaxy F12 આ છે એકદમ શક્તિશાળી પાવર એફિશ્યન્ટ 8nm Exynos 850 processor, સાથે જેથી તમારી બેટરી લાંબી ચાલે અને તમે દિવસ દરમિયાન અને યાદગાર ક્ષણો માણી શકો.

સેમસંગ ગેલેક્સી એફ12ના બે વેરિયન્ટ્સ છે – 4GB RAM+64GB internal storage અને 4GB RAM+128GB internal storage (expandable up to 512GB). LPDDR4x RAM ને કારણે ઝડપી મલ્ટિટાસ્કિંગને મળે છે પુરો સહકાર. વળી તેમાં બે ડેડિકેટેડ SIM slots. અમે તને કહ્યું જ હતું કે આ ફોન એટલે કે તમારું સપનું સાચું પડ્યું. વળી તમને Android 11 ઉપરથી વધારામાં મળે છે પુરેપુરો One UI 3.1 અનુભવ અને side fingerprint scanner તથા fast face unlock સાથે વધુ સલામતી પણ.

વળી તેનો ઑડિયો તો અવ્વલ વિજેતા જ છે. Dolby Atmos, સાથે તમે માણો એક્ઝેક્ટ અવાજો અને ક્યારેય પણ કશું અગત્યનું મિસ ન કરો!

આ સ્માર્ટ ફોન ત્રણ અફલાતુ રંગોમાં ઉપલબ્ધ છે—Sea Green, Sky Blue, and Celestial Black. તમારી પસંદગી મેળવો અને જીવો #FullOnFab જિંદગી!

જલદી, હમણાં જ મેળવો!

Samsung Galaxy F12 ખરેખ માની ન શકાય તેવો છે, ખરું ને? તેની શરૂઆતી કિંમત પણ એવી જ છે તમે તે મેળવી શકશો ₹9,999, જેમાં ₹1,000 ઇનસ્ટ્ન્ટ કેશબૅક* પ્રિપેઇડ ટ્રાન્ઝેક્શન્સ પર સમાવિષ્ટ છે!

આ ઑફર ચૂકશો નહીં, અને સીધા જાવ Flipkart અને Samsung.com અને આ જોરદાર ફોન તમારા હાથમાં લઇ જ લો. ફ્લિમકાર્ટ યુઝર્સને સરળ ઇએમઆઇના વિકલ્પ સાથે અનેક ઑફર્સ પણ મળશે ! અમે તો કહીએ છીએ કે, આ તો ખરેખર સાચું હોવા માટે બહુ જ સારું છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">