Google Drive પર ડિલીટ થઇ ગયેલા ફોટોઝને રિસ્ટોર કરવા છે ? ફોલોવ કરો આ સરળ સ્ટેપ્સ

ગુગલ ડ્રાઇવનું વેબ અથવા મોબાઇલ વર્ઝનનો ઉપયોગ કરતી વખતે જો તમે કોઇ ફોટો ડિલીટ કરી દીધી છે તો તમે તેને હવે રિકવર કરી શકો છો.

Google Drive પર ડિલીટ થઇ ગયેલા ફોટોઝને રિસ્ટોર કરવા છે ? ફોલોવ કરો આ સરળ સ્ટેપ્સ
14 lesser-known Google Drive features that make your life easier
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 7:36 PM

શું તમે પણ ગુગલ ડ્રાઇવ (Google Drive) અથવા તો ગુગલ ફોટોઝમાંથી ડિલીટ થઇ ગયેલી તસવીરોને પાછી મેળવવા માંગો છો ? તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સર્ચ જાયંટ ગુગલે હવે ફોટોઝ, ફાઇલ્સ અને વીડિયોને રિસ્ટોર કરવા માટેની પરમિશન આપી દીધી છે. પરંતુ જો તમે આ ફોટોઝને 30 થી 60 દિવસ પહેલા ડિલીટ કર્યા છે તો તમે તેને રિસ્ટોર નહીં કરી શકો. આજે અમે તમારા માટે કેટલીક સરળ ટીપ્સ અને ટ્રીક્સ લઇને આવ્યા છીએ જેની મદદથી તમે ફાઇલ્સ રિકવર કરી શક્શો.

ગુગલ ડ્રાઇવનું વેબ અથવા મોબાઇલ વર્ઝનનો ઉપયોગ કરતી વખતે જો તમે કોઇ ફોટો ડિલીટ કરી દીધી છે તો તમે તેને હવે રિકવર કરી શકો છો. હવે તમે જ્યારે ફાઇલ ડિલીટ કરશો તો ગુગલ (Google) એક મેસેજ ડિસ્પ્લે કરશે જેમાં કહેવામાં આવે છે કે. આ ફોટો 30 દિવસ પછી જાતે જ ડિલીટ થઇ જશે. એટલે કે તમે તેને 30 દિવસની અંદર રિકવર કરી શકો છો. તમે તે ફોટોને હંમેશા માટે ડિલીટ કરીને ટ્રેશ ખાલી પણ કરી શકો છો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કેવી રીતે રિકવર કરવા ફોટોઝ ?

ગુગલ ફોટોઝ તમને 60 દિવસનો વિન્ડો ટાઇમ આપે છે જે ફોટોઝ કે મેમરી રાખવા માટે બેસ્ટ છે. પરંતુ રિકવરી ઓપ્શન તમને તે સમયે નથી દેખાતો. તેવામાં તમારે કેટલાક સ્ટેપ્સ ફોલોવ કરવાની જરૂર પડશે.

1.પોતાના એન્ડ્રોઇડ ટેબલેટ પર સૌથી પહેલા ગુગલ ફોટોઝ એપ પર ક્લિક કરો. 2. હવે સ્ક્રિનની વચ્ચે જઇને લાઇબ્રેરી ટેબ પર ક્લિક કરો. 3. હવે તમારી સામે ટોપ પર ટ્રેશ ફોલ્ડર જોવા મળશે. અહીં તમને તમામ ડિલીટેડ ફોટોઝ જોવા મળશે. 4. હવે જો તમારે ફોટોઝ રિસ્ટોર કરવા છે તો તમારે ફોટોઝને હોલ્ડ કરીને રાખવા પડશે અને ત્યાર બાદ રિસ્ટોર પર ક્લિક કરવાનું છે.

જો તમે ડિલીટ કરેલા ફોટોઝ ટ્રેશમાં નથી દેખાતા તો તેનો મતલબ છે કે તે ફોટોને ડિલીટ કરીને 60 દિવસથી વધુ સમય થઇ ગયો છે.

આ પણ વાંચો – ગુજરાત સાયબર સેલે શરૂ કરી એક અત્યાધુનિક સાયબર લેબ, સાયબર ગુના ઉકેલવામાં થશે અત્યંત મદદરૂપ

આ પણ વાંચો – Neeraj Chopra : જો તમારું નામ નીરજ છે તો અહીં પહોંચી જાઓ , તમને ફ્રી માં સ્ટાઇલિસ હેરકટ કરી આપવામાં આવશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">