PUBG Loverની આતુરતાનો આવશે અંત, ભારતમાં રિલોન્ચ થઇ શકે છે PUBG

2020માં PUBG Mobile બંધ કરવામાં આવી હતી. આ બાદ PUBG રિલોન્ચને લઈને ખબર આવી રહી છે. તો PUBG લવર પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

PUBG Loverની આતુરતાનો આવશે અંત, ભારતમાં રિલોન્ચ થઇ શકે છે PUBG
PUBG
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 31, 2021 | 11:57 AM

2020માં PUBG Mobile બંધ કરવામાં આવી હતી. આ બાદ PUBG રિલોન્ચને લઈને ખબર આવી રહી છે. તો PUBG લવર પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તો PUBG લવરનું આ સપનું કદાચ જલ્દી જ પૂરું થઇ શકે છે. હાલમાં જ કંઈક એવી હલચલ થઇ રહી છે જેને લઈને ઉમ્મીદ રાખવામાં આવી રહી છે કે, આવતા 2થી 3 મહિનામાં PUBG Mobile ભારતમાં રિલોન્ચ થઇ શેક છે.

PUBG Mobileના ફેન્સ આ બેટલ રોય ગેમની ભારત પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. ભારતમાં PUBG Mobileના ભારતમાં રિલોન્ચની ઉમ્મીદ હજુ સુધી પૂર્ણ નથી થઇ. નોંધનીય છે કે સપ્ટેમ્બરમાં ભારતમાં PUBG મોબાઇલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ બાદ કંપની તેને ભારતમાં લોન્ચ કરવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે.

PUBG મોબાઇલ અને Microsoft Azure પણ ગેમના ડેટાને લોકલી સ્ટોર કરવા માટે ભાગીદારી કરી છે. હવે કંપની રમતના ડેટા સ્ટોર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ભારત સરકાર ગેમના ડેટાને અન્ય જગ્યા પર સ્ટોર કરવાને કારણે સિક્યોરિટી પર ઉઠી રહેલા સવાલને કારણે ભારતમાં બેન કરી દીધુ હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પુલર PUBG Mobile ક્રિએટર અભિજિત અંધારે (Ghartak)ને ગેમને લઈને એક અપડેટ આપ્યું છે. આ સિવાય કેટલાક અન્ય નિર્માતાઓએ કહ્યું છે કે ભારત સરકારે PUBG Mobile ઈન્ડિયાને મંજૂરી આપી દીધી છે. આ માટે તેણે યુટ્યુબ પર એક વીડિયો પણ અપલોડ કર્યો છે. આ વિડિઓનું ટાઇટલ PUBG Mobile India Update! Government Approved રાખવામાં આવ્યું છે.

લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર Ghatakએ પણ ગેમને પાછા ફરવાની કેટલીક વાતો પોસ્ટ કરી છે. Ghatakના મતે પબજી લવર માટે આગામી બે મહિના મહત્ત્વના છે. ગેમને લઈને સારા સમાચાર મળી શકે છે.

પરંતુ PUBG Mobileને લઈને હજુ સુધી ભારત સરકારની કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી. તો બીજી તરફ PUBG Mobileને લઈને કંપનીએ પણ કોઈ જાણકારી આપી નથી. હવે આ ક્રિએટર્સનો દાવો કેટલો સાચો છે તે તો આવનારો સમય બતાવશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">