Google Account: તમે પોતાના ગુગલ એકાઉન્ટને હેક થતા બચાવી શકો છો, સુરક્ષા વધારવા માટે કરો આટલું

Google એકાઉન્ટનો ઉપયોગ કરીને બહુવિધ એપ્લિકેશન્સ અને સેવાઓમાં લોગીન કરવું સરળ છે, તેથી જ ઘણા લોકો તેમના Google એકાઉન્ટનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે કરે છે.

Google Account:  તમે પોતાના ગુગલ એકાઉન્ટને હેક થતા બચાવી શકો છો, સુરક્ષા વધારવા માટે કરો આટલું
Prevent your Google account from getting hacked by following these steps
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 9:28 PM

Google Account: જેમ જેમ ટેક્નોલોજી (Technology)આગળ વધી રહી છે તેમ તેમ હેકર્સને પણ આપણા પણ હુમલો કરવાની વધુ તકો મળી રહી છે આવી સ્થિતિમાં, તે મહત્વનું છે કે આપણે આપણી જાતને સુરક્ષિત રાખવાની કેટલીક રીતો વિશે જાણીએ. વાસ્તવમાં લગભગ આપણા બધા પાસે ગૂગલ એકાઉન્ટ (Google Account) છે અને એક પ્રશ્ન નિયમિતપણે ઘણા લોકોના મનમાં આવે છે, “હું મારા Google એકાઉન્ટને હેકરોથી કેવી રીતે સુરક્ષિત રાખી શકું?” જ્યારે નવા સાયબર ગુના (Cyber Crime) ઓ દરરોજ નોંધાય છે ત્યારે ઘણા કિસ્સાઓમાં આ વધુ મહત્વનું બની જાય છે.

તમારા Google એકાઉન્ટનો ઉપયોગ કરીને બહુવિધ એપ્લિકેશન્સ અને સેવાઓમાં લોગીન કરવું સરળ છે, તેથી જ ઘણા લોકો તેમના Google એકાઉન્ટનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે કરે છે. તમારું Google એકાઉન્ટ વ્યક્તિગત ડેટા, ફોટોઝ, વીડિયો અને ફાઇલોને લગતી તમારી તમામ મહત્વપૂર્ણ માહિતી ધરાવે છે. ગુગલ તમાકા એકાઉન્ટ માટે સુરક્ષા પ્રદાન કરે છે પણ એટલી પુુરતી નથી તમને સુરક્ષા માટે વધુ પગલા લેવાની જરૂર છે.

Google એકાઉન્ટ્સ માટે 2 સ્ટેપ્સ વેરીફિકેશન

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

તમારુ ગુગલ એકાઉન્ટ પાસવર્ડથી પ્રોટેક્ટેડ હોય તે પર્યાપ્ત નથી. વધુ સિક્યોર લોગીન માટે પોતાના ગુગલ એકાઉન્ટ પર 2 સ્ટેપ વેરીફિકેશન ઇનેબલ કરો.

આ કર્યા બાદ જ્યારે પણ તમે કોઇ નવા ડિવાઇસમાં સાઇન ઇન કરવાનો પ્રયત્ન કરશો તો ગુગલ તમને નોટીફિકેશન મોકલશે. તે લોગીન કરવા માટે તમારી પરમિશનની રિકવેસ્ટ માંગશે.

શું છે પ્રોસેસ ?

તમારા એકાઉન્ટમાં લોગીન કરવાની પ્રોસેસ થોડી અલગ હશે. ગુગલમાં સાઇન ઇન કરતા તમે પહેલા સામાન્ય રૂપથી પોતાનો પાસવર્ડ એન્ટર કરશો ત્યાર બાદ તમારી પાસે વધુ ડિટેલ્સ માંગવામાં આવશે.

આપણા મોબાઇલ એપના માધ્યમથી તમારા ફોન પર એક કોડ ટેક્સ્ટ આવશે અથવા તો વોઇસ ઇમેલ આવશે. આજ રીતે જો તમારી પાસે સિક્યોરીટી કી છે તો તમે તેને તમારા કોમ્પ્યુટરના USB પોર્ટમાં પણ પ્લગ કરી શકો છો.

આ પણ વાંચો –

Maharashtra : કેબિનેટ મંત્રીના સ્વાગત કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, લોકોએ કહ્યું “તહેવારોમાં પ્રતિબંધ કેમ ?”

આ પણ વાંચો –

IND vs ENG 4th Test Day 4 Live: વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા પર રહેશે નજર, ઓવલ પર પકડ મજબૂત કરવાનો આજે ખેલાશે જંગ

આ પણ વાંચો –

Teacher’s Day : શિક્ષણ સાથે શાકભાજી પકવવાની તાલીમ અને પોષણયુક્ત આહારની સમજ આપતા અનોખા શિક્ષક

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">