VivaTech 2021: જાણો શું છે વિવાટેક, જેમાં PM મોદીનું મોટા દિગ્ગજો સામે આજે છે સંબોધન

વિવાટેક યુરોપની સૌથી મોટી ડિજિટલ અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ છે. આ ઇવેન્ટ 2016 થી દર વર્ષે પેરિસમાં યોજવામાં આવે છે. આ વર્ષે તેનું 5મુ પ્રકરણ યોજાશે. જેમાં પ્રધાનમંત્રી મોદી આજે સંબોધન આપશે.

VivaTech 2021: જાણો શું છે વિવાટેક, જેમાં PM મોદીનું મોટા દિગ્ગજો સામે આજે છે સંબોધન
PM Modi
Follow Us:
| Updated on: Jun 16, 2021 | 9:40 AM

પ્રધાનમંત્રી મોદી (Prime Minister Narendra Modi) બુધવારે એટલે કે આજ સાંજે લગભગ 4 વાગે વિવાટેક (VivaTech)ના 5માં એડીશનને સંબોધશે. તમને જણાવી દઈએ કે વિવાટેક યુરોપની સૌથી મોટી ડિજિટલ અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ છે. આ ઇવેન્ટ 2016 થી દર વર્ષે પેરિસમાં યોજવામાં આવે છે. આ વર્ષે તેનું 5મુ પ્રકરણ યોજાશે.

PM મોદીનું હશે ભાષણ

PM આ સંમેલનમાં મુખ્ય અતિથી તરીકે જોડાશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ મૈક્રો, સ્પેનના PM પેડ્રો સાંચેજ અને વિભિન્ન યુરોપીય દેશના મંત્રી અને સાંસદ આ કાર્યક્રમમાં હાજર હશે. એટલું જ નહીં આ કાર્યક્રમમાં એપલના CEO ટિમ કૂક, ફેસબુકના અધ્યક્ષ અને CEO માર્ક ઝકરબર્ગ અને માઇક્રોસોફ્ટના અધ્યક્ષ બ્રાડ સ્મિથ સહીત કોર્પોરેટ જગતના અન્ય લોકો પણ ઉપસ્થિત રહેશે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

શું હોય છે આ ઇવેન્ટમાં

જાહેરાત અને માર્કેટિંગ જગતની અગ્રણી કંપની પબ્લિસિઝ ગ્રુપ અને ફ્રાન્સના અગ્રણી મીડિયા જૂથ લેસ ઇકોઝ દ્વારા સંયુક્ત રીતે તેનું આયોજન કરવામાં આવે છે. PMO અનુસાર, આ ઇવેન્ટ ટેકનોલોજી ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના હિસ્સેદારોને સાથે લાવે છે. ઇવેન્ટમાં પ્રદર્શનો, એવોર્ડ્સ, પેનલ ચર્ચાઓ અને પ્રારંભિક સ્પર્ધાઓ જેવા આયોજનો રાખવામાં આવે છે.

જાણો વિવાટેક વિશે

વાત કરીએ વિવાટેકની, તો વિવાટેક યુરોપની સૌથી મોટી ડિજિટલ અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ્સમાંની એક માનવામાં છે. જે દર વર્ષે પેરિસમાં 2016 થી યોજાય છે. અગ્રણી જાહેરાત અને માર્કેટિંગ ગ્રુપ અને લેસ ઇકોસ – અગ્રણી ફ્રેન્ચ મીડિયા ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યું છે. તે તકનીકી નવીનીકરણ અને સ્ટાર્ટઅપ સિસ્ટમોમાં હિસ્સેદારોને સાથે લાવે છે. આ ઇવેન્ટમાં પ્રદર્શનો, એવોર્ડ્સ, પેનલ મીટિંગ્સ અને સ્ટાર્ટઅપ સ્પર્ધાઓ શામેલ છે. વિવાટેકની 5 મી આવૃત્તિ 16-19 જૂન 2021 વચ્ચે યોજાવાની છે.

આ પણ વાંચો: Petrol-Diesel Price Today: ઇંધણની કિંમતમાં રેકોર્ડ બ્રેક વધારો, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

આ પણ વાંચો: Jamnagar : ‘જે યુવતી શરતો નથી માનતી, તેને કાઢી મૂકવામાં આવે છે’, એટેન્ડન્ટ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">