WhatsApp લાવી રહ્યું છે સિક્યોરિટી તાળું, જેને લગાવ્યા બાદ ગ્રુપમાં કોઈ પણ નહીં જોઈ શકે આ વસ્તું

વોટ્સએપનું આ ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને ટૂંક સમયમાં તમામ ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ કંપની તેને સ્ટેબલ વર્ઝન માટે રિલીઝ કરશે. વોટ્સએપના આ આવનારા ફીચર્સ વિશેની માહિતી વોટ્સએપના આગામી ફીચર્સને ટ્રેક કરતી વેબસાઈટ WabiInfo દ્વારા શેર કરવામાં આવી છે.

WhatsApp લાવી રહ્યું છે સિક્યોરિટી તાળું, જેને લગાવ્યા બાદ ગ્રુપમાં કોઈ પણ નહીં જોઈ શકે આ વસ્તું
WhatsAppImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 1:08 PM

વોટ્સએપ (WhatsApp)એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે, જેની મદદથી આપણે પર્સનલ ચેટ્સ અને બીજાના ગ્રુપ પર ચેટિંગ કરીએ છીએ. પરંતુ ઘણી વખત આપણે આવા ગ્રુપોમાં જોડાઈએ છીએ, જેમાંથી કેટલાકનું નામ પણ આપણે જાણતા નથી અથવા ઓળખતા નથી. આવી સ્થિતિમાં તે વ્યક્તિ આપણી મરજી વિરુદ્ધ જઈને વોટ્સએપનો નંબર જોઈ શકે છે અને તેને પોતાના ફોનમાં સેવ પણ કરી શકે છે. પરંતુ હવે વોટ્સએપ એક નવા ફીચર (WhatsApp New Feature)પર કામ કરી રહ્યું છે, જેની મદદથી અન્ય કોઈ યુઝર્સ ગ્રુપમાં હોય ત્યારે તમારો નંબર જોઈ શકશે નહીં.

વોટ્સએપનું આ ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને ટૂંક સમયમાં તમામ ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ કંપની તેને સ્ટેબલ વર્ઝન માટે રિલીઝ કરશે. વોટ્સએપના આ આવનારા ફીચર્સ વિશેની માહિતી વોટ્સએપના આગામી ફીચર્સને ટ્રેક કરતી વેબસાઈટ WabiInfo દ્વારા શેર કરવામાં આવી છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

ટ્વિટર પર આપવામાં આવી માહિતી

આ માહિતી Wabitiphone દ્વારા તેના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેનું નામ હાઇડિંગ ફોન નંબર છે. ગ્રુપ ઇન્ફોર્મેશન સેક્શનમાં જઈને આ ફીચર્સને શોધી શકાય છે.

આ ફીચર્સ ટૂંક સમયમાં જ WhatsApp પર જોવા મળશે

વોટ્સએપમાં નવા ફીચર્સ આવ્યા છે

વોટ્સએપ એ સતત અપડેટ કરતું પ્લેટફોર્મ છે અને નવા ફીચર્સ તેના પર સતત દસ્તક આપી રહ્યા છે. વોટ્સએપે ટ્વિટર પર જાહેરાત કરી છે કે તે આજે વધુ એક નવું ફીચર રજૂ કરી રહ્યું છે.

વોટ્સએપે ટ્વીટ કર્યું છે

આ ફીચરની મદદથી યુઝર્સ સરળતાથી વોઈસ મેસેજનો ઉપયોગ કરી શકે છે. જેમાં સ્ટોરીઝને ધીમી અને ઝડપી સાંભળવાનો વિકલ્પ પણ હશે, જે વપરાશકર્તાઓની સુવિધા માટે તૈયાર કરવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">