ટિકટોકનું કોપી ફીચર લાવ્યું Twitter, ઈન્સ્ટા અને ફેસબુકની વધી શકે છે મુશ્કેલીઓ, જાણો કેવી રીતે કરશે કામ

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે તેના પ્લેટફોર્મ પર ટિકટોક જેવા ફુલ-સ્ક્રીન વર્ટિકલ વીડિયો (Twitter Video scrolling mode)ચલાવવાનું શરૂ કરી દીધું છે. આ વીડિયોને પણ તમે Tiktok ફીડની જેમ જ સ્ક્રોલ કરી શકો છો. ચાલો જાણીએ કે તે કેવી રીતે કામ કરશે.

ટિકટોકનું કોપી ફીચર લાવ્યું Twitter, ઈન્સ્ટા અને ફેસબુકની વધી શકે છે મુશ્કેલીઓ, જાણો કેવી રીતે કરશે કામ
Twitter Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2022 | 5:49 PM

બધા સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ Instagram, Twitter, Facebook પર વર્ટિકલ વીડિયો ચાલે છે, આ ફીચર્સ ટિકટોક બાદથી જોવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે તેના પ્લેટફોર્મ પર ટિકટોક જેવા ફુલ-સ્ક્રીન વર્ટિકલ વીડિયો (Twitter Video scrolling mode) ચલાવવાનું શરૂ કરી દીધું છે. આ વીડિયોને પણ તમે Tiktok ફીડની જેમ જ સ્ક્રોલ કરી શકો છો. ચાલો જાણીએ કે તે કેવી રીતે કામ કરશે.

ટ્વિટર પર પણ Tiktok જેવા વર્ટિકલ વીડિયો

ટ્વિટરે એક બ્લોગ પોસ્ટમાં તેના નવા વીડિયો એક્સપીરિયન્સ વિશે વિગતો આપી છે અને આ ફીચર હવે પ્લેટફોર્મ પર લાઈવ થઈ ગયું છે. હવે પ્લેટફોર્મ પર ટિકટોકની જેમ જ ફુલ-સ્ક્રીન વીડિયો જોવા મળે છે. કંપનીએ કહ્યું કે, ‘તેમના અપડેટેડ ઇમર્સિવ મીડિયા વ્યૂઅર એપ પર ઉપલબ્ધ વીડિયોને સિંગલ ક્લિકમાં ફુલ-સ્ક્રીન પર એક્સપેન્ડ કરે છે.’

કેવી રીતે કામ કરશે?

  1. હાજર વીડિયો પર એક જ ટૅપ કરવાથી તે ફુલ-સ્ક્રીનમાં ચાલવા લાગશે.
  2. આ પછી તમે વીડિયો ફીડ પર પહોંચી જશો.
  3. SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
    પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
    મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
    સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
    ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
    નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
  4. તમે આ વીડિયોને ઊભી રીતે સ્ક્રોલ કરીને આગળનો વીડિયો જોઈ શકો છો.
  5. બેકઅપ લેવા પર, તમે મૂળ ટ્વિટ પર પાછા આવશો.
  6. આપને જણાવી દઈએ કે, ટ્વિટરે તેના એક્સપ્લોર પેજ પર વીડિયોની સજેસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. તમે સર્ચ બટન દબાવીને આ
  7. વર્ટિકલ વીડિયો સુધી પહોંચી શકો છો. તમને સમાચાર અને ટ્રેન્ડિંગ હેશટેગ્સની સૂચિમાં તેના સૂચનો મળશે. હાલમાં, આ ફીચર
  8. એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ હશે, પરંતુ કંપનીના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં તેને iOS યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">