MONEY9: સસ્તામાં સારો સ્માર્ટફોન ખરીદવો છે ? જુઓ આ વીડિયો

જો તમને તમારી જરૂરિયાત મુજબ ફક્ત 20 હજાર રૂપિયામાં નવો સ્માર્ટફોન મળી જતો હોય તો તમારે 50 હજાર રૂપિયા ખર્ચવાની જરૂર ખરી ? માટે જ, ફોન તમારા ઉત્સાહને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ જરૂરિયાત પ્રમાણે ખરીદવો જોઇએ.

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 02, 2022 | 3:12 PM

શું તમે જાણો છો કે ભારતમાં 75 કરોડ સ્માર્ટફોન (SMART PHONE) યુઝર્સ છે. અને આ સંખ્યા સતત વધી રહી છે. જેમની પાસે સ્માર્ટફોન નથી તે પણ નવો ફોન ખરીદવા માંગે છે. અને જેમની પાસે છે તે તેને અપગ્રેડ કરવા માંગે છે. ચીન બાદ ભારત (INDIA) સ્માર્ટફોનનો સૌથી મોટો વપરાશકાર (USER) દેશ છે. સ્માર્ટફોન આપણી જિંદગીમાં એટલી હદે જરૂરી થઇ ગયો છે કે તેના વગર આપણને બિલકુલ ચાલતુ નથી. ત્યારે પોતાની પસંદગીનો સ્માર્ટફોન ખરીદવો પણ એટલું જ મહત્વનું છે.

ફક્ત 20 હજાર રૂપિયામાં તમને એવો સ્માર્ટફોન મળી જાય છે, જેના માટે 50 હજાર રૂપિયા ખર્ચવાની જરૂર નથી. તો એ વાત બરાબર સમજી લેજો કે ફોન ખિસ્સાને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ જરૂરિયાત પ્રમાણે ખરીદવો જોઇએ.

આ નવા વીડિયોમાં અમે તમને બતાવીશું કે સ્માર્ટફોન ખરીદતી વખતે કઇ વાતોને ધ્યાનમાં રાખીએ અને કેવી રીતે બનીએ સ્માર્ટફોનના એક સ્માર્ટ બાયર.

આ પણ જુઓ

કાર ખરીદતાં પહેલાં રાખો આટલી વાતોનું ધ્યાન

આ પણ જુઓ

ફ્લાઈટ બૂકિંગ સાથે જોડાયેલી આ ટિપ્સથી તમને મળશે બેસ્ટ ડીલ

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">