Jio Vs BSNL: Jioને પછાડી BSNL થયું આગળ, માત્ર 56 રૂપિયામાં આપે છે બંપર ડેટા

Jio Vs BSNL: એક તરફ  રિલાયન્સ જિયો (Reliance Jio) ખૂબ જ ઓછા સમયમાં લોકોનું દિલ જીતવામાં સફળ રહ્યુ તો બીજી બાજુ સરકારી ટેલિકોમ કંપની BSNL પોતાના ગ્રાહકોને ખુશ કરવાની સાથે જ રિલાયન્સ જિયોને જોરદાર ટક્કર આપતી જોવા મળી રહી છે.

Jio Vs BSNL: Jioને પછાડી  BSNL થયું આગળ, માત્ર 56 રૂપિયામાં આપે છે બંપર ડેટા
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 06, 2021 | 10:59 PM

Jio Vs BSNL: એક તરફ  રિલાયન્સ જિયો (Reliance Jio) ખૂબ જ ઓછા સમયમાં લોકોનું દિલ જીતવામાં સફળ રહ્યુ તો બીજી બાજુ સરકારી ટેલિકોમ કંપની BSNL પોતાના ગ્રાહકોને ખુશ કરવાની સાથે જ રિલાયન્સ જિયોને જોરદાર ટક્કર આપતી જોવા મળી રહી છે. BSNLના અન્ય ઘણા પ્લાન છે, જેમાં ઓછા ભાવે બમ્પર ડેટાની સાથે ઘણી સુવિધાઓ આપવામાં આવી રહી છે તો ચાલો BSNLના આ મહત્વના પ્લાન  પર એક નજર કરીએ.

જિયોનો 51 રૂપિયાનો પ્લાન જો જિયોના 51 રૂપિયાના પ્લાન વિશે વાત કરીએ તો ગ્રાહકોને કુલ 6 જીબી હાઈસ્પીડ ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. જિયોના ગ્રાહક આ પ્લાનનો ઉપયોગ એડ-ઓન-ડેટા તરીકે કરી શકે છે.  

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

BSNLનો 56 રૂપિયાનો પ્લાન BSNL પોતાના ગ્રાહકોને ફક્ત 56 રૂપિયામાં 10 જીબી ડેટા આપી રહી છે.  આ પ્લાન એવા લોકો માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે, જેમને વધુ ઈન્ટરનેટ ડેટાની જરૂર છે. જો કે આ પ્લાનમાં ઈન્ટરનેટ ડેટા સિવાય  કોલિંગ અને SMSની સુવિધા આપવામાં આવી નથી. આ રિચાર્જ પેક અંતર્ગત BSNLના ગ્રાહકોને વિના મૂલ્યે ઝિંગ (zing)નું સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.

BSNLનો 97 રૂપિયાનો પ્લાન BSNLના 97 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 18 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. આ રિચાર્જ પેકમાં BSNL વપરાશકારોને દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં, તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગ અને દૈનિક 100 SMS પણ આપવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: QS Subject Ranking 2021માં ટોપ 100 સંસ્થાઓમાં 12 ભારતીય કોલેજનો સમાવેશ

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">