Tech Tips : YouTube Shorts ડાઉનલોડ કરવા છે તો અપનાવો આ સરળ ટિપ્સ

ઘણી વાર એવું બને છે કે લોકોને રીલ અથવા YouTube Shorts ગમે છે. લોકો તેને ડાઉનલોડ કરવા માંગે છે. પરંતુ યોગ્ય માર્ગ ન જાણતા હોવાને કારણે તેઓ આ કરી શકતા નથી.

Tech Tips : YouTube Shorts ડાઉનલોડ કરવા છે તો અપનાવો આ સરળ ટિપ્સ
YouTube Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 9:30 AM

શોર્ટ્સ વીડિયોનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. ટીકટોકથી શરૂ થયેલી આ સફર હવે યુટ્યુબ શોર્ટ્સ (YouTube Shorts) અને ઈન્સ્ટાગ્રામ રીલ્સ (Instagram Reels) ના રૂપમાં હાજર છે. જો કે ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ શોર્ટ્સ વીડિયો એપ્સની ભરમાર છે. આવા વીડિયોની માગ દરરોજ વધી રહી છે. ટિકટોકના પ્રતિબંધ પછી ઘણા શોર્ટ્સ વીડિયો પ્લેટફોર્મ આવ્યા, પરંતુ ટિકટોક જેવી સફળતા કોઈને મળી નથી. જો કે આમાં સૌથી વધુ સફળતા ઈન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબને મળી છે. હવે YouTube Shorts વિશે વાત કરીએ. આ પ્રકારના વીડિયોમાં યુઝર્સ 30 સેકન્ડમાં પોતાનું કન્ટેન્ટ બનાવી લે છે. ઓછા સમયની સામગ્રી હોવાને કારણે, લોકો તેમને જોવાનું પણ પસંદ કરે છે.

થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે

ઘણી વાર એવું બને છે કે લોકોને રીલ અથવા YouTube Shorts ગમે છે. તેને ડાઉનલોડ પણ કરવા માંગે છે. પરંતુ યોગ્ય માર્ગ ન જાણતા હોવાને કારણે તેઓ આ કરી શકતા નથી. યુટ્યુબ શોર્ટ્સ વીડિઓઝ ડાઉનલોડ કરવાની કોઈ સત્તાવાર રીત નથી. આ માટે તમારે થર્ડ પાર્ટી એપ્સનો જ આશરો લેવો પડશે.

અમે તમને આવી જ એક એપ વિશે માહિતી આપી રહ્યા છીએ, જેની મદદથી તમે ટૂંકા વીડિયો ડાઉનલોડ કરી શકો છો. સૌ પ્રથમ તમારે તમારા ફોનમાં શોર્ટ ડાઉનલોડર ડાઉનલોડ કરવાનું રહેશે. (અહીં ફક્ત ઉદાહરણ તરીકે લીધુ છે જરૂરી નથી એ જ ડાઉનલોડ કરવું) તમને બીજા ઘણા વિકલ્પો પણ મળશે. પરંતુ તે એક સારું વેબ ટૂલ છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

YouTube Shorts કેવી રીતે ડાઉનલોડ કરવી?

  1. આ એપ ડાઉનલોડ કર્યા બાદ યુઝર્સે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે. સૌથી પહેલા તમારે YouTube એપ પર જવું પડશે. અહીં તમારે શોર્ટ્સ વિભાગ પર ક્લિક કરવાનું છે, જે હોમ બટનની બાજુમાં દેખાય છે.
  2. કોઈપણ શોર્ટ્સ વીડિઓ તમે ડાઉનલોડ કરવા માંગો છો. તેના શેર ઓપ્શન પર ક્લિક કરો અને લિંક કોપી કરો. આ પછી તમારે તમારું બ્રાઉઝર ખોલવું પડશે, જે ડાઉનલોડને સપોર્ટ કરે છે.
  3. હવે યુઝર્સે શોર્ટનૂબ પર જઈને કોપી કી લિંક પેસ્ટ કરવી પડશે. આ પછી તમારે નીચે આવવા માટે સર્ચ કરીને સ્ક્રોલ કરવું પડશે.
  4. અહીં તમને YouTube Shorts Video Download નો વિકલ્પ મળશે. તમે અહીં ક્લિક કરીને વીડિયો ડાઉનલોડ કરી શકો છો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">