Google Maps ના ભરોસે ચલાવી રહ્યા હતા કાર, અચાનક પડ્યા નહેરમાં, જાણો શું છે ઘટના

અહેવાલો અનુસાર, ચાર લોકોનો પરિવાર ગુગલ મેપ્સની મદદથી રસ્તો શોધીને તેમના ગંતવ્ય તરફ આગળ વધી રહ્યો હતો. બીજી જ ક્ષણે આ પરિવાર સાથે શું થશે તેની કોઈને અપેક્ષા નહોતી. ડ્રાઇવર ગૂગલ (Google) મેપ્સ દ્વારા બતાવેલા માર્ગ પર આગળ વધી રહ્યો હતો ત્યારે તેની કાર કેનાલમાં પડી ગઈ.

Google Maps ના ભરોસે ચલાવી રહ્યા હતા કાર, અચાનક પડ્યા નહેરમાં, જાણો શું છે ઘટના
Google MapsImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2022 | 1:53 PM

અજાણ્યા રસ્તાઓ પર લોકો ગૂગલ મેપ્સની મદદ લે છે. ઘણા લોકો ગૂગલ મેપ્સ (Google Maps)વિશે ફરિયાદ કરે છે કે એપ્લિકેશને તેમને મુશ્કેલ રસ્તો બતાવ્યો છે. જો તમે એવા માર્ગ પર જવા માટે Google મેપ્સ પર આધાર રાખતા હોવ કે જે તમારા ગંતવ્ય સુધી લઈ જતું ન હોય. તો તમે શું કરશો ? આવો જ એક કિસ્સો હાલમાં જ સામે આવ્યો છે, જેને જાણ્યા પછી કદાચ તમારો ગુગલ મેપ્સ પરથી વિશ્વાસ ઉઠી જશે. અહેવાલો અનુસાર, ચાર લોકોનો પરિવાર ગુગલ મેપ્સની મદદથી રસ્તો શોધીને તેમના ગંતવ્ય તરફ આગળ વધી રહ્યો હતો. બીજી જ ક્ષણે આ પરિવાર સાથે શું થશે તેની કોઈને અપેક્ષા નહોતી. ડ્રાઇવર ગૂગલ (Google)મેપ્સ દ્વારા બતાવેલા માર્ગ પર આગળ વધી રહ્યો હતો ત્યારે તેની કાર કેનાલમાં પડી ગઈ.

સ્થળ પર હાજર લોકોએ તેમનો જીવ બચાવ્યો

સદનસીબે પરિવાર સમયસર કારમાંથી બહાર નીકળી ગયો હતો અને તમામનો જીવ બચી ગયો હતો. ચાર સભ્યોના આ પરિવારમાં ત્રણ મહિનાનું બાળક પણ સામેલ હતું. વાસ્તવમાં, સ્થળ પર હાજર લોકોએ કારને નહેરમાં પડતી જોઈ અને સમયસર પહોંચીને આ લોકોનો જીવ બચાવ્યો. રિપોર્ટ્સ અનુસાર, ડ્રાઇવર ગૂગલ મેપ્સની સૂચનાઓનું પાલન કરી રહ્યો હતો, જેના કારણે તેની કાર નહેરમાં પડી. ગુગલ મેપ્સની મદદથી પરિવાર કેરળના કુંબનાડ જઈ રહ્યો હતો. જ્યારે તેની કાર કેનાલ પાસે પહોંચી ત્યારે ગૂગલ મેપ્સે તેને સીધું જવાનું કહ્યું.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ગૂગલ કે ડ્રાઈવર કોની ભૂલ

ડ્રાઈવરે પણ રોડ પર મોડ પર ધ્યાન ન આપતા તેની કાર સીધી કેનાલમાં પડી ગઈ હતી. ભૂતકાળમાં આવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યારે લોકોને ગૂગલ મેપ્સના મામલે ખોટો રસ્તો બતાવવાથી તકલીફનો સામનો કરવો પડ્યો છે. કેટલાક લોકો તેમના ગંતવ્ય સુધી પહોંચી શક્યા નથી, જ્યારે કેટલાકને આવી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. થોડા વર્ષો પહેલા અમેરિકાના મિનિયાપોલિસમાંથી આવી જ એક ઘટના સામે આવી હતી. તે સમયે પણ ગૂગલ મેપ્સે યુઝરને નદીમાં થીજી ગયેલા બરફ પર જવાનો રસ્તો બતાવ્યો હતો.

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">