Google Maps: કાર પાર્ક કર્યા પછી શું તમે પણ લોકેશન ભૂલી જાઓ છો, તો જાણો ગૂગલ મેપ્સના આ ખાસ ફીચર્સ વિશે

Google Maps Car Spotting : ગૂગલ મેપ્સનો ઉપયોગ કાર પાર્કિંગ(Car Parking)ના લોકેશનને યાદ રાખવા માટે કરી શકાય છે, જેના માટે ગૂગલ મેપ્સ (Google Maps)માં એક ફીચર છે

Google Maps: કાર પાર્ક કર્યા પછી શું તમે પણ લોકેશન ભૂલી જાઓ છો, તો જાણો ગૂગલ મેપ્સના આ ખાસ ફીચર્સ વિશે
Google MapsImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 7:25 AM

ટેક્નોલૉજી(Technology)ની દુનિયામાં ઘણી વસ્તુઓ અપગ્રેટ થઈ રહી છે, જ્યાં પહેલા આપણે માત્ર પસંદ કરેલા નંબરને યાદ રાખવા સક્ષમ હતા અને હવે હજારો સંપર્કો આપણી ફોનબુકમાં સેવ છે. ત્યારે તમે કારના પાર્કિંગ લોકેશન માટે પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકો છો. ખરેખર, ગૂગલ મેપ્સનો ઉપયોગ કાર પાર્કિંગ(Car Parking)ના લોકેશનને યાદ રાખવા માટે કરી શકાય છે, જેના માટે ગૂગલ મેપ્સ(Google Maps)માં એક ફીચર છે, જેની મદદથી તમે હજારો વાહનોની વચ્ચે તમારી કાર શોધી શકો છો.

જ્યારે પણ તમે ગુગલ મેપ્સની મદદથી કોઈ પણ સ્થળ કે ડેસ્ટીનેશન પર પહોંચો છો, ત્યારપછી એક મેસેજ આવે છે કે તમે પહોંચી ગયા છો. આ પછી, તમને નીચેની બાજુએ જ પાર્કિંગ સ્થળને સેવ કરવાનો વિકલ્પ મળશે, જેના માટે નીચેથી ઉપર સુધી સ્ક્રોલ કરી શકાય છે. વધારાની પાર્કિંગ જગ્યાને સેવા કર્યા પછી, વપરાશકર્તાઓ સરળતાથી તેમની કાર શોધી શકે છે, જેના માટે Google Maps પોતે લોકેશન બતાવશે.

ગૂગલ મેપ્સ પર કાર કેવી રીતે શોધવી

ગૂગલ મેપ્સમાં ફરીથી પાર્કિંગ લોકેશન શોધવા માટે, ફક્ત મેપ્સના સર્ચ બાર પર ક્લિક કરો, તે પછી પાર્કિંગ લોકેશનનો વિકલ્પ ટોચ પર નજર આવશે. આ વિકલ્પ પર ક્લિક કર્યા પછી જ કારનું લોકેશન દેખાશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ગૂગલ મેપ્સમાં બીજી ઘણી સુવિધાઓ છે

જો તમે કેટલીક પસંદ કરેલી જગ્યાઓ સુધી પહોંચવા માટે Google Maps પર તેમના વિશે વારંવાર સર્ચ કરો છો, તો તમે ઇચ્છો તો તેમને સેવ કરી શકો છો. ખરેખર, ગૂગલ મેપ્સમાં તમે ઓફિસ અને ઘરનું લોકેશન સેવ કરી શકો છો. આની મદદથી તમે સર્ચ બાર પર ક્લિક કરતાની સાથે જ સૌથી ઉપર સેવ લોકેશન દેખાવા લાગશે.

કારની પાછળની સીટો પર બેસીને તમે મોબાઈલ પર સ્પીડ જોઈ શકો છો

ગૂગલ મેપ્સની મદદથી તમે સ્માર્ટફોન પર વાહનની સ્પીડ ચેક કરી શકો છો. આ તે લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે જેઓ કારની પાછળની સીટ પર બેઠા છે. અથવા જો એમનો ડ્રાઈવર કહ્યા પછી ધીમી ગતિ ન કરી રહ્યો હોય તો તમે મોબાઈલ પર ફોનની સ્પીડ ચેક કરી શકો છો.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">