હવે તમને કોઈ નકલી નોટ પકડાવી નહીં જાય, રિઝર્વ બેંક દરેક લોકોને ટૂંક સમયમાં આપશે આ સુવિધા

જો તમે કોઈ મોટી કિંમતની નોટ ખરીદી વખતે આપો તો તેને વેપારી કે લેનારી વ્યક્તિ એવી રીતે ચેક કરશે કે તેમને ખોટી નોટ આપી હોય. હવે આ ચકાસણી કરવાની રીત જ બદલાઈ જવાની છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લોકો સરળતાથી સાચી કે ખોટી ચલણી નોટ વચ્ચે ભેદ પારખી શકે તે માટે એક ડિજીટલ વ્યવસ્થા લાવી […]

હવે તમને કોઈ નકલી નોટ પકડાવી નહીં જાય, રિઝર્વ બેંક દરેક લોકોને ટૂંક સમયમાં આપશે આ સુવિધા
Follow Us:
| Updated on: May 08, 2019 | 10:52 AM

જો તમે કોઈ મોટી કિંમતની નોટ ખરીદી વખતે આપો તો તેને વેપારી કે લેનારી વ્યક્તિ એવી રીતે ચેક કરશે કે તેમને ખોટી નોટ આપી હોય. હવે આ ચકાસણી કરવાની રીત જ બદલાઈ જવાની છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લોકો સરળતાથી સાચી કે ખોટી ચલણી નોટ વચ્ચે ભેદ પારખી શકે તે માટે એક ડિજીટલ વ્યવસ્થા લાવી રહ્યું છે. સુત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર નકલી નોટોને હવે મોબાઈલ ફોન જ પકડી પાડશે. રિઝર્વ બેંક આ બાબતે એક એપ્લીકેશન બનાવવા જઈ રહી છે. નાણાં મંત્રાલય દ્વારા આ એપ બનાવવાની જવાબદારી રિઝર્વ બેંકને સોંપવામાં આવી છે.

TV9 Gujarati

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

એપ માટે એજન્સીની પસંદગીની પ્રક્રિયા પણ શરુ કરી દેવાઈ

એપના નિર્માણ માટે એજન્સીની પસંદગી કરવાની પ્રક્રિયા પણ કરી દેવાઈ છે. નકલી નોટોને પારખવા માટે આ એપ મદદ કરશે ખાસ કરીને દષ્ટિહીન લોકોને ખાસ મદદ મળી રહેશે. એપના નિર્માણ બાદ દરેક લોકો તેને પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરી શકશે અને જરુર પડે ત્યારે તેનો ઉપયોગ કરીને હાથમાં રહેલી નોટ સાચી છે કે ખોટી તેની ખરાઈ કરી શકશે. ખાસ કરીને કેમેરાની મદદથી આ એપ કામ કરશે તેવું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: જો તમે ટ્રેનની તત્કાલ ટિકિટ બુક કરો છો તો જાણી લો આ નવો નિયમ, રેલવેએ મુસાફરોની સુવિધા માટે લીધો નિર્ણય

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">