હવે ATMને ટચ કર્યા વગર ઉપાડી શકશો રોકડ, જાણો કઈ રીતે બનશે શક્ય

ટેક્નોલોજી એટલી અદ્યતન થઈ ગઈ છે કે હવે રચ કર્યા વગર પણ ATM મશીનથી પૈસા ઉપાડી શકાય છે. હકીકતમાં, કોરોના રોગચાળાની શરૂઆત પછી, કેટલીક બેંકોએ કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની સુવિધા શરૂ કરી હતી.

હવે ATMને ટચ કર્યા વગર ઉપાડી શકશો રોકડ, જાણો કઈ રીતે બનશે શક્ય
યુપીઆઈ એપ્લિકેશન દ્વારા એટીએમમાંથી પૈસા કાઢી શકશો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 12, 2021 | 7:31 AM

ટેક્નોલોજી એટલી અદ્યતન થઈ ગઈ છે કે હવે રચ કર્યા વગર પણ ATM મશીનથી પૈસા ઉપાડી શકાય છે. હકીકતમાં, કોરોના રોગચાળાની શરૂઆત પછી, કેટલીક બેંકોએ કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની સુવિધા શરૂ કરી હતી. જો કે, તે સંપૂર્ણપણે કોન્ટેક્ટલેસ રહી નથી. હવે માસ્ટરકાર્ડે AGS ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજી(AGS Transact Technologies) સાથે કરાર કર્યો છેજે બાદ યુઝર્સને હવે 100% કોન્ટ્રેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની સુવિધા મળશે.

આ પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલ હશે. આ માટે, વપરાશકર્તાઓએ તેમના મોબાઇલ એપ્લિકેશનથી એટીએમ મશીનનો ક્યૂઆર કોડ (ATM QR Code)સ્કેન કરવો પડશે. હવે તમારે ડેબિટ કાર્ડ પિન અને તમારા ફોન પરની રકમ દાખલ કરવી પડશે. પ્રક્રિયાના અંતે, એટીએમ ટ્રાંઝેક્શન કરશે અને મશીન પૈસા ઉપાડશે. હાલના કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનમાં ગ્રાહકને રકમ મૂકવા માટે એટીએમ મશીનને સ્પર્શ કરવો જરૂરી છે. હવે સ્કેનીંગ થયા બાદ એટીએમનો આખો વિકલ્પ ફોનમાં આવશે અને આગળની કાર્યવાહી ફોનમાં થવાની રહેશે. અંતે, એટીએમમાંથી પૈસા આવશે.

ATM ફ્રોડ પર અંકુશ આવશે માસ્ટરકાર્ડ નેટવર્કનો ઉપયોગ કરતી બેન્કો AGS નો સંપર્ક કરી શકે છે. કંપનીના ગ્રુપ ચીફ ટેકનીકલ ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે આ ટેક્નોલોજી એટીએમ ફ્રોડ પર રોક લગાવશે. તેમણે કહ્યું કે અમે છેલ્લા બે વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

બેંક ઓફ બરોડાએ સુવિધા શરૂ કરી AGS ટેકનોલોજીએ બેંક ઓફ બરોડા સાથે કામ શરૂ કર્યું છે. અગાઉ બેંકની આ સેવા સંપૂર્ણપણે સંપર્કવિહીન ન હતી. હવે એટીએમમાંથી પૈસા ઉપાડવાનું 100 ટકા સંપર્કવિહીન બની ગયું છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">