Technology: હવે બીજી એપ વાપરતી વખતે પણ જોઇ શક્શો YouTube વીડિયો, આવી રહ્યુ છે નવું PIP ફિચર

આ એપના આવ્યા બાદ યૂઝર્સ સ્માર્ટફોન પર યૂટ્યુબ વીડિયો જોવાની સાથે સાથે બીજા એપ્સ પણ યૂઝ કરી શક્શે.

Technology: હવે બીજી એપ વાપરતી વખતે પણ જોઇ શક્શો YouTube વીડિયો, આવી રહ્યુ છે નવું PIP ફિચર
Now you can watch YouTube videos while using another app
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 3:59 PM

Technology: Google એક નવા ફિચર પર કામ કરી રહ્યુ છે જેનું નામ છે PiP એટલે કે પિક્ચર ઇન પિક્ચર. આઇઓએસ યૂઝર્સ માટે લાવવામાં આવી રહેલા આ ફિચરની મદદથી YouTube એપના પ્રીમિયમ સ્બસક્રાઇબર્સ મોબાઇલ પર અન્ય એપ્સને ચલાવતી વખતે પણ યૂટ્યુબ પર વીડિયો જોઇ શક્શે.

હાલમાં આ ફિચર ફ્કત યૂટ્યુબના પ્રીમિયમ યૂઝર્સ માટે જ છે. હવે આ ફિચરને એક્સપેરિમેન્ટ તરીકે રોલ આઉટ કરવામાં આવ્યુ છે. એક રિપોર્ટ પ્રમાણે યૂટ્યુબના નવા પીઆઇપી ફિચરને યૂઝ કરવા માટે યૂઝર્સે પહેલા તેને મેન્યૂઅલી એક્ટિવેટ કરવુ પડશે. ફિચરને ઇનેબલ્ડ કર્યા બાદ આ ફિચર યૂઝર્સને યૂટ્યુબ વ્યૂઇંગ વિન્ડોને મિનિમાઇઝ કરીને એક મિની પ્લેયર વિન્ડોમાં ચેન્જ કરી દેશે.

આ એપના આવ્યા બાદ યૂઝર્સ સ્માર્ટફોન પર યૂટ્યુબ વીડિયો જોવાની સાથે સાથે બીજા એપ્સ પણ યૂઝ કરી શક્શે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ફિચરનો ઉપયોગ કઇ રીતે કરવો ?

યૂટ્યુબ યૂઝર્સને આ નવા PIP ફિચરનો ઉપયોગ કરવા પહેલા YouTube.com/new પર જવુ પડશે. હવે અહીં પોતાના ગુગલ એકાઉન્ટમાં લોગ-ઇન કરવુ પડશે. હવે યૂઝર્સે PIP મોડને નેવિગેટ કરવો પડશે. હવે યૂઝર્સે “Try it out” મોડના ઓપ્શનને સિલેક્ટ કરવુ પડશે હવે યૂઝર્સે પોતાના એકાઉન્ટથી એક્ટિવેટ ઓપ્શનને ઓપન કરવુ પડશે હવે યૂટ્યુબ એપને આઇફોનમાં ઓપન કરીને એક વીડિયો ચાલુ કરવો પડશે. બસ હવે એપને બંધ કરવા માટે હોમ બટન દબાવવુ પડશે. હવે તમારુ યૂટ્યુબ એક મિની પ્લેયરમાં ચેન્જ થઇ જશે.

આ સિવાય ગુગલે ભારતમાં પોતાના નવા પ્રોગ્રામને લઇને પણ જાહેરાત કરી દીધી છે.

બાળકો અને તેમના પરિવારની સુરક્ષાને લઇને હવે Google એક મહત્વની જાહેરાત કરી છે. ગુગલ ભારતમાં ઓનલાઇન સેફ્ટી માટે નવા પ્રોગ્રામ્સની શરૂઆત કરવા જઇ રહ્યુ છે. આ વાતની જાહેરાત કંપની દ્વારા એક વર્ચ્યુઅલ મીટિંગમાં કરવામાં આવી.

ગુગલે નવા Google Safety Centre ને 8 ભારતીય ભાષામાં લોન્ચ કર્યુ છે. યૂઝર એજ્યુકેશન પ્રોગ્રામના મારફતે બાળકો અને પરિવારની સેફ્ટીને ધ્યાનમાં રાખવામાં આવશે. આ સિવાય તેણે ગ્લોબલ Be Internet Awesome પ્રોગ્રામને પણ ભારતીય બાળકો માટે લોન્ચ કરવામાં આવ્યો છે.

ગુગલે આ કામ માટે ભારતીય કોમિક બુક પબ્લિશર Amar Chitra Katha સાથે પાર્ટનરશિપ પણ કરી છે. આ કોમિક બુકના કાર્ટૂન કેરેક્ટરના માધ્યમથી બાળકોને 8 ભાષાઓમાં ઇન્ટરનેટ સેફ્ટી વિશે સમજાવવામાં આવશે.

આ પણ વાંચો –

અફઘાનિસ્તાન મુદ્દે મળેલી સર્વદળીય બેઠક પૂર્ણ, વિદેશ પ્રધાને કહ્યુ “અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લાવવા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા”

આ પણ વાંચો –

Freedom 251 Phone નું સપનું બતાવનાર મોહિત ગોયલની ફરી થઈ ધરપકડ, 45 લાખની ઠગાઇનો મામલો

આ પણ વાંચો –

Gomati Chakra Remedies : ગોમતી ચક્ર ઘરમાં રાખવાના છે ફાયદા, તમે પણ રાખવાનું શરૂ કરી દેશો 

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">