હવે મોબાઈલ ફોન કરાવશે કમાણી , Whatsapp ટ્રૅનિંગ આપશે

Whatsapp મેસેંજિંગ એપ્લિકેશનથી અત્યારસુધી તમે તમારા સગાવહાલા કે મિત્રોની સાથે ચેટ કરી હશે કે ફોટો કે વિડીયો શેર કર્યા હશે પણ હવે આજ એપ્લિકેશનથી તમે કમાણી પણ કરી શકશો અને Whatsapp તમને ટ્રૅનિંગ આપશે થોડા સમય પહેલાજ Whatsapp એ ‘Whatsapp Business‘ શરુ કર્યું છે જે ફીચર તમને બિઝનેસ કરી કમાણી કરવામાં મદદ કરશે. Whatsapp એ […]

હવે મોબાઈલ ફોન કરાવશે કમાણી , Whatsapp ટ્રૅનિંગ આપશે
WhatsApp Messenger
Follow Us:
| Updated on: Nov 28, 2018 | 4:55 AM

Whatsapp મેસેંજિંગ એપ્લિકેશનથી અત્યારસુધી તમે તમારા સગાવહાલા કે મિત્રોની સાથે ચેટ કરી હશે કે ફોટો કે વિડીયો શેર કર્યા હશે પણ હવે આજ એપ્લિકેશનથી તમે કમાણી પણ કરી શકશો અને Whatsapp તમને ટ્રૅનિંગ આપશે

Earn money from WhatsApp

Earn money from WhatsApp

થોડા સમય પહેલાજ Whatsapp એ ‘Whatsapp Business‘ શરુ કર્યું છે જે ફીચર તમને બિઝનેસ કરી કમાણી કરવામાં મદદ કરશે. Whatsapp એ આ માટે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) સાથે કરાર કર્યો છે. CII પ્રમાણે Whatsapp નાના વેપારીઓને વેપારની વૃદ્ધિ કરવા માટે CII ના SME ટેક્નોલોજી ફેસીલીટેશન સેન્ટરનો ઉપયોગ કરશે. આ સેન્ટરને નવેમ્બર 2016માં શરૂ કરવામાં આવ્યું હતું.

Whatsapp Business to educate traders

WhatsApp to boost business communication

કેવી ટ્રૅનિંગ આપવામાં આવશે ?

CII પ્રમાણે આ ટ્રૅનિંગ દરમિયાન ‘Whatsapp Business’ નો ઉપયોગ કરવાની સાચી અને સરળ રીત શીખવાડવામાં આવશે અને આ ટ્રૅનિંગ તમે CII ની વેબસાઈટ www.ciisme.in પર જઈને પણ લઈ શકશો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Whatsapp Businessની મદદથી વેપારીઓ આસાનીથી ગ્રાહકોની સાથે જોડાઈ શકશે અને પોતાના વેપારની વૃદ્ધિ કરી શકશે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">