ગૂગલ મીટમાં ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર, હોસ્ટ પાર્ટિસિપન્ટ્સના માઇક્રોફોન અને કેમેરા કરી શકશે બંધ

Google Meet: ગૂગલ મીટ (Google Meet) એક નવું ફિચર લાવી રહ્યું છે જે મીટિંગ હોસ્ટને પાર્ટિસિપન્ટ્સના માઇક્રોફોન અને કેમેરા બંધ કરવાની મંજૂરી આપશે.

ગૂગલ મીટમાં ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર, હોસ્ટ પાર્ટિસિપન્ટ્સના માઇક્રોફોન અને કેમેરા કરી શકશે બંધ
The meeting host can use the 'Mute All' feature in Google Meet.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 9:29 PM

Google Meet: ગૂગલ મીટ (Google Meet) એક નવું ફિચર લાવી રહ્યું છે જે મીટિંગ હોસ્ટને પાર્ટિસિપન્ટ્સના માઇક્રોફોન અને કેમેરા બંધ કરવાની મંજૂરી આપશે. આ સુવિધા Google Workspace for Education Fundamentals અને Education Plus ડોમેન માટે રોલઆઉટ કરવામાં આવી છે. તે આગામી મહિનાઓમાં એક્સ્ટ્રા ગૂગલ વર્કસ્પેસ એડિશન માટે લોન્ચ કરશે.

ગૂગલે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, મીટિંગ હોસ્ટ ‘મ્યૂટ ઓલ’ ફીચરનો ઉપયોગ કરી શકે છે. એકવાર બધા લોકો મ્યૂટ થઈ ગયા પછી, મીટિંગ હોસ્ટ તેમને અનમ્યૂટ કરી શકતા નથી. જો કે, યૂઝર જો જરૂરી હોય તો તેમને અનમ્યૂટ કરી શકે છે. ‘મ્યૂટ ઓલ’ સુવિધા ફક્ત તે હોસ્ટ્સ માટે ઉપલબ્ધ હશે જે ડેસ્કટોપ બ્રાઉઝર સાથે જોડાયેલા છે. જોકે, આગામી મહિનાઓમાં તેને અન્ય પ્લેટફોર્મ પર પણ લોન્ચ કરવામાં આવશે.

માઇક્રોફોન અને કેમેરા લોક સુવિધા ડિફૉલ્ટ રૂપે બંધ કરવામાં આવશે, જે હોસ્ટ્સે તેનો ઉપયોગ કરવો હોય તો મીટિંગ દરમિયાન ચાલું કરવું આવશ્યક છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

લાઇવ ટ્રાન્સલેટેડ કેપ્શનનું ટેસ્ટિંગ થયું શરૂ

તાજેતરમાં ગૂગલ મીટે ટ્રાંસલેટ કેપ્શનમાં લાઇવ સ્પીચ રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. લાઇવ કેપ્શન સુવિધા ખાસ કરીને વિકલાંગ વપરાશકર્તાઓ માટે ઉપયોગી છે અને જેઓ વર્ચ્યુઅલ મીટિંગ્સમાં શબ્દ દ્વારા શું કહેવામાં આવે છે તેનો ટ્રન્સલેટ કરવા માંગે છે. આ સુવિધા વૈશ્વિક સ્તરે વિતરિત ટીમો તેમજ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા શિક્ષકો સાથેની તમામ બેઠકો અને તાલીમ કાર્યક્રમોમાં ઉપયોગી થશે. ગૂગલ મીટની લાઇવ ટ્રાન્સલેટેડ કેપ્શન સુવિધા વિદેશી ગ્રાહકો, ભાગીદારો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ કરશે.

Meta અથવા Horizon હોય શકે છે ફેસબુકનું નવુ નામ?

28 ઓક્ટોબરે તેની વાર્ષિક કનેક્ટ કોન્ફરન્સમાં ધ વર્જ દ્વારા અગાઉના અહેવાલ મુજબ, Facebook Inc. પોતાને એક નવા નામ સાથે રિબ્રાન્ડ કરવાનું આયોજન કરી રહ્યું છે. આ અહેવાલે હવે ઓનલાઈન (Online) અટકળોનો ધમધમાટ ઉભો કર્યો છે અને દરેક નવા નામનો અનુમાન લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે ટ્વિટર પર લોકો “FB” અને “The Facebook” જેવા સરળ નામો સૂચવી રહ્યા છે, ત્યારે અહેવાલો સૂચવે છે કે કંપનીના નવા નામનો “Horizon” સાથે કંઈક સંબંધ હોઈ શકે છે. જે વર્ચ્યુઅલ રિયાલિટી પ્લેટફોર્મ છે જેને કંપની વિકસાવી રહી છે. મેટાવર્સ વિકસાવવાના ઝકરબર્ગના ઇરાદાનો આ એક સંકેત હશે.

આ પણ વાંચો: ICSE ISC Date Sheet 2021 : ICSE અને ISC સેમેસ્ટર 1 પરીક્ષાની રિવાઈઝ્ડ ડેટ શીટ થઈ જાહેર, શું આ વર્ષે મેરિટ લિસ્ટ જાહેર થશે ?

આ પણ વાંચો: NEET MDS Exam 2022 Postponed: NEET MDSની પરીક્ષા મુલતવી રાખવામાં આવી, હવે આ તારીખે લેવાશે પરીક્ષા

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">