NASA નું રોવર ગુરુવારે મંગળના જજીરો ક્રેટરમાં કરશે લેન્ડિંગ, મંગળ પર શોધશે જીવન

નાસાનું મંગળ રોવર લગભગ 4 મિલિયન કિ.મી.ની મુસાફરી પછી મંગળ પર ઉતરાણની નજીક છે. ગુરુવારે 18 ફેબ્રુઆરી 2021ના ​​રોજ તે મંગળની સપાટી પર ઉતરશે. જેના માટે યુ.એસ. સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકો  ખબ ઉત્સાહિત છે.

NASA નું રોવર ગુરુવારે મંગળના જજીરો ક્રેટરમાં કરશે લેન્ડિંગ, મંગળ પર શોધશે જીવન
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 17, 2021 | 2:58 PM

NASA  નું મંગળ રોવર લગભગ 4 મિલિયન કિ.મી.ની મુસાફરી પછી મંગળ પર ઉતરાણની નજીક છે. ગુરુવારે 18 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ તે મંગળની સપાટી પર ઉતરશે. જેના માટે યુ.એસ. સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકો  ખબ ઉત્સાહિત છે. જેમાં રોવરનું સફળ ઉતરાણ એ નક્કી કરશે કે ત્યાં વધુ સંશોધન કેવી રીતે કરવામાં આવશે. જણાવી મંગળ પર ઉતરનારૂ આ નાસાનું પાંચમુ રોવર છે. રોવર યુએસના સ્થાનિક સમયે બપોરે 3:55 વાગ્યે જજીરો ક્રેટરમાં લેન્ડ કરશે.

NASA  ના જણાવ્યા અનુસાર જેટ પ્રોપલ્શન લેબના વૈજ્ઞાનિક તેની પર નજર રાખી રહ્યા છે અને અત્યારે બધુ બરાબર છે. જો કે તેમનું માનીએ આ લેન્ડિંગ પડકારજનક હશે. નાસા કહે છે કે આ તેમનો અત્યાર સુધીનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. નાસાના વૈજ્ઞાનિક થોમસ જર્બુકેન અનુસાર આ રોવર મંગળ પર જીવનની શોધ કરશે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

નાસાના વૈજ્ઞાનિકોનું માનીએ તો જે સ્થળે રોવર લેન્ડ થવાનું છે. તે સ્થળ પર પહેલા નદી વહેતી હતી અથવા તો ત્યાં કોઇ ઝરણું હતું. જેના લીધે જ અહિયાં ડેલ્ટાનું નિર્માણ થયું છે. અરબો વર્ષ પૂર્વે અહિયાં જીવન રહ્યું છે. પરતું અહિયાં ક્રેટરમાં અનેક ખડકો ઉભા છે અને રેતીની ઢગલી પણ છે. અહિયાં મોટા- મોટા પથ્થર છે. તેથી આ લેંડિગ સૌથી વધારે મહત્વનું છે. મંગળ પર અત્યારે થયેલા લેંડિગમાં માત્ર 50 ટકા પ્રયાસ જ સફળ રહ્યા છે. અહીની ભોગોલિક સંરચના ખૂબ જ જટિલ છે. પરસિવરેન્સની ટીમે આમ તો પોતાના અભ્યાસથી અનેક વસ્તુઓ શીખી છે. તેમજ ટેકનિક પણ તેનો સાથ આપી રહી છે. ટેકનિકના માધ્યમથી આજે આ સ્પેશક્રાફ્ટને સફળતાપૂર્વક લેન્ડ કરાવવાની ક્ષમતા પણ ધરાવે છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">