Microsoft ઝડપથી લોન્ચ કરશે Windows ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન

Microsoft ટૂંક સમયમાં તેની Windows ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન લોન્ચ કરી શકે છે. મંગળવારે બિલ્ડ ડેવલપર કોન્ફરન્સ 2021 ના ​​પહેલા દિવસે Microsoftના સીઇઓ સત્ય નડેલાએ જણાવ્યું હતું કે કંપની ટૂંક સમયમાં તે Windows ઓપરેટિંગ સિસ્ટમ નેક્સ્ટ જનરેશન વર્ઝન લાવશે.

Microsoft ઝડપથી લોન્ચ કરશે Windows ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન
Microsoft ઝડપથી લોન્ચ કરશે Windows ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન
Follow Us:
| Updated on: May 27, 2021 | 3:06 PM

Microsoft ટૂંક સમયમાં તેની Windows ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન લોન્ચ કરી શકે છે. મંગળવારે બિલ્ડ ડેવલપર કોન્ફરન્સ 2021 ના ​​પહેલા દિવસે Microsoftના સીઇઓ સત્ય નડેલાએ જણાવ્યું હતું કે કંપની ટૂંક સમયમાં તે Windows ઓપરેટિંગ સિસ્ટમ નેક્સ્ટ જનરેશન વર્ઝન લાવશે.  આ નવા વર્ઝનમાં કેટલાક ખાસ અપડેટ્સ પણ જોવા મળશે. જો કે તેમણે આ વિશે બીજી કોઈ માહિતી આપી ન હતી.

વર્ચ્યુઅલ ડેવલપર કોન્ફરન્સ દરમિયાન નડેલાએ સંબોધનમાં જણાવ્યું હતું કે, “અમે અમારી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે કેટલાક મોટા અપડેટ કરવા જઈ રહ્યા છીએ. છેલ્લા દાયકા પછીથી આ સૌથી મહત્વપૂર્ણ ફેરફારો થશે અને અમે ટૂંક સમયમાં તેને તમારી સાથે શેર કરીશું. અમારું લક્ષ્ય છે કે આના દ્વારા ડેવલપરો અને ક્રિએટરોને વધુ સારી આર્થિક તકો પૂરી પાડે છે.

હું છેલ્લા કેટલાક મહિનાઓથી જાતે કામ કરી રહ્યો છું અને વિન્ડોઝની આ આગામી નેક્સ્ટ જનરેશન વર્ઝન વિશે હું ખૂબ જ ઉત્સાહિત છું. ”

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ ઉપરાંત તેમણે કહ્યું, “અમે વચન આપીએ છીએ, અમે Windows તમામ ડેવલપરોને વધુ તકો આપવાનો પ્રયાસ કરીશું. આ ઉપરાં નવીનતાઓ પર કામ કરતા સર્જકોને તેમાં નવી એપ્લિકેશનો બનાવવા અને પ્રોત્સાહન આપવા માટે પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે.અમે તેના વિશે વધુ માહિતી તમારી સાથે થોડા સમયમાં શેર કરીશું.”

Microsoft છેલ્લા કેટલાક મહિનાઓથી તેના નવા Windows એપ સ્ટોર પર કામ કરી રહ્યું છે. આની સાથે ઓપરેટિંગ સિસ્ટમના યુઝર ઇંટરફેસમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. ડેવલપરો પણ આ એપ સ્ટોરમાં તેમની પોતાની એપ્લિકેશનો બનાવવા માટે સક્ષમ હશે. જેમાં ક્રોમ અને ફાયરફોક્સ જેવા બ્રાઉઝર્સ સામેલ છે. આ સિવાય યુઝર્સ નવી ઓપરેટિંગ સિસ્ટમમાં Windows95 આઇકન શોધી શકે છે.

Microsoft એ 2015 માં વિન્ડોઝ 10 લોન્ચ કર્યું હતું

Microsoft એ વર્ષ 2015 માં તેની Windows10 ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી હતી. આ ઓપરેટિંગ સિસ્ટમ સ્પ્લિટ મોડ પર કાર્ય કરે છે અને આમાં કંપનીએ Microsoftએકશન સેન્ટર, ઇન્સ્ટોલ કરેલી એપ્સ નોટિફિકેશન તેમજ ઘણી સુરક્ષા સંબંધિત વસ્તુઓ દાખલ કરી હતી. Windows10 મોબાઇલ, ટેબલેટ, વ્યકિત ગત કોમ્પયુટર જેવા ઘણા ઉપકરણો પર કાર્ય કરે છે.

આમાં તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે ખૂબ કાળજી લેવામાં આવી હતી, જેના માટે Microsoft એ તેમાં ‘વિન્ડોઝ હેલો’ સુવિધા ઉમેરી છે. આ દ્વારા, તમે તમારી ફિંગરપ્રિન્ટને તમારો પાસવર્ડ બનાવી શકો છો. એવી અપેક્ષા છે કે નેક્સ્ટ જનરેશન વર્ઝનમાં ઘણા વિશેષ ફેરફારો જોઇ શકાય છે.

આ પણ  વાંચો : WhatsApp લાવી રહ્યું છે નવું જબર જસ્ત ફીચર, ઓટીપી ફ્રોડથી મળશે છુટકારો

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">