જાણો કેટલું ખતરનાક છે WhatsApp, તમારી પાસે શું છે નવા ઓપ્શન?

Whatsapp આજ કાલ તેના નવા અપડેડ અને યુઝર્સ ડેટા ચોરીને સામે આવેલી વિગતો બાદ ચર્ચામા છે. જેમાં જો આપ 8  ફેબ્રુઆરી સુધી તેના અપડેટ ને સ્વીકાર નહિ કરો તો વોટસએપ એકાઉન્ટ ડિલીટ થઈ જશે. તેવા સમયે  આવો જાણીએ વોટ્સએપનો  ઉપયોગ કેટલો ખતરનાક છે.

જાણો કેટલું ખતરનાક છે WhatsApp, તમારી પાસે શું છે નવા ઓપ્શન?
whastapp danger
Follow Us:
| Updated on: Mar 24, 2021 | 7:52 PM

Whatsapp આજ કાલ તેના નવા અપડેટ અને યુઝર્સ ડેટા ચોરીને સામે આવેલી વિગતો બાદ ચર્ચામા છે. જેમાં જો આપ 8  ફેબ્રુઆરી સુધી તેના અપડેટ ને સ્વીકાર નહિ કરો તો વોટસએપ એકાઉન્ટ ડિલીટ થઈ જશે. તેવા સમયે  આવો જાણીએ વોટ્સએપનો  ઉપયોગ કેટલો ખતરનાક છે. તમે તમારા મોબાઇલમા વોટસએપ ઇન્સ્ટોલ કરો છો તેની સાથે જ વોટ્સએપ તમારા મોબાઇલમા રહેલી તમારી તમામ વિગતો એક્સેસ કરીને સ્ટોર કરી લે છે. વોટ્સએપ તમારા મોબાઇલમાંથી નીચેની વિગતો એક્સેસ કરી લે છે.

1 ડિવાઇસ આઇડી 2 યુઝર્સ આઇડી 3 એડવરટાઈજિંગ ડેટા 4 ખરીદીની વિગતો 5 લોકેશન 6 ફોન નંબર 7 ઇ મેલ એડ્રેસ 8 કોન્ટેક્ટ 9 પ્રોડક્ટ ઇન્ટરેકશન 10 ક્રેશ ડેટા 11 પરફોર્મ્સ ડેટા 12 અંડર ડાયગનોસ્ટિક ડેટા 13 પેમેન્ટ ઇન્ફૉ 14 કસ્ટમર સપોર્ટ 15 અંડર યુઝર્સ કન્ટેન્ટ

આ ઉપરાંત વોટ્સએપ આ ડેટા તમારા મોબાઇલમાંથી ચોરી છૂપી રીતે મેળવતું હતું. પરંતુ હવે આ તમામ વિગતો તમારી મોબાઇલમાંથી સત્તાવાર રીતે મેળવવા માટે વોટ્સએપે 8 ફેબ્રુઆરી સુધી તેના અપડેટને ફરજિયાતપણે સ્વીકારવા માટે લોકોને મેસેજ મોકલવાની શરૂઆત કરી છે. તેમજ જો તમે આ અપડેડનો સ્વીકાર નહિ કરો તો તમારું વોટ્સઅપ એકાઉન્ટ ડીલિટ થઈ જવાની ભીતિ પણ છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

તેવા સમયે હવે લોકો માટે સોશિયલ નેટવર્કિંગ એપ વોટસએપની શરતો સ્વીકાર સિવાય કોઇ ઓપ્શન ન હોવાનું પ્રતીત થાય છે. પણ ના અમે આપને આજે એવી એપ વિશે પણ જણાવવાના છીએ જેને તમે વોટસએપના ઓપ્શન તરીકે ઉપયોગમાં લઇ શકશો અને તેમજ તમારા મોટાભાગના ડેટાને સુરક્ષિત રાખી શકશો.

વોટસએપના બદલે તમે બીજી બે સોશિયલ નેટવર્કિંગ એપ Telegram અને Signal નો ઉપયોગ કરી શકો છો. તેવા સમયે અમે તમને આ એપ વિશેની માહિતી અને તેની ડાઉનલોડ લિન્ક પણ ઉપલબ્ધ કરાવીશું જેના થકી તમે આ બે સુરક્ષિત એપને ડાઉનલોડ કરી શકશો

વોટ્સએપના સ્થાને  Telegram અને Signalનો ઉપયોગ કરી શકો છો

Telegram વિશે જણાવીએ તો આ સુરક્ષિત સોશિયલ નેટવર્કિંગ એપ છે, જેમાં તે વોટ્સએપની સરખામણીએ તમારા સામાન્ય ડેટા સિવાય કોઇપણ વસ્તુને એક્સેસ નથી કરતું

Telegram નીચે મુજબની વિગતો એક્સેસ કરે છે

1 કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન 2 કોન્ટેક્ટ 3 યુઝર આઇડી ( ઇમેલ એડ્રેસ)

તમે એંડ્રોઇડ મોબાઇલ માટે આ લિન્ક પરથી તેને ડાઉન કરી શકો છો play.google.com › store › apps › details › id=org.telegr..

તમે ios મોબાઇલ યુજર્સ આ લિંક પરથી તેણે ડાઉનલોડ કરી શકો છો Telegram Messenger on the App Storeapps.apple.com › app › telegram-messenger

વોટ્સએપની અવેજીમાં બીજી સૌથી સુરક્ષિત એપ Signalછે. જેમાં મહત્વની બાબત એ છે કે આ એપ માત્ર તમારો મોબાઇલ નંબર જ એક્સેસ કરે છે. બાકી તમારી કોઇ વિગતો ટ્રેસ કરતી નથી. તેમજ તમારા અંગત ડેટા તરીકે તમારો ફોન નંબર સ્ટોર કરે છે. તમારી ઓળખ સાથે જોડાવવાનો કોઇ કોશિષ કરતું નથી

Signal એપ નીચે મુજબની વિગતો એક્સેસ કરે છે

1. ફોન નંબર

તમે એંડ્રોઇડ મોબાઇલ માટે આ લિન્ક પરથી તેને ડાઉન કરી શકો છો Signal Private Messenger – Apps on Google Playplay.google.com › store › apps › details

તમે ios મોબાઇલ યુજર્સ આ લિંક પરથી તેણે ડાઉનલોડ કરી શકો છો apps.apple.com › app › signal-private-messenger

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">