Facebook Trick: ફેસબુક પર જૂની પોસ્ટને એકસાથે ડિલીટ કરવી એકદમ સરળ, અપનાવો આ ટ્રિક

ફેસબુક પર એક એવું ફીચર છે કે તમે તમારી જૂની પોસ્ટને એકસાથે ડિલીટ કરી શકો છો. જો કે બધાને તેના વિશે જાણકારી નથી. અમે તમને જણાવીશું એવી ટ્રિક જેનાથી તમે એકસાથે જૂની પોસ્ટ ડિલીટ કરી શકશો.

Facebook Trick: ફેસબુક પર જૂની પોસ્ટને એકસાથે ડિલીટ કરવી એકદમ સરળ, અપનાવો આ ટ્રિક
Facebook (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 9:55 AM

ફેસબુક (Facebook)એ વિશ્વનું સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ છે. તેના પર લોકો તેમના વિચારો, તેમના ફોટા, તેમની વાર્તા, જીવન અને કરિયર સાથે જોડાયેલી વસ્તુઓ શેર કરતા રહે છે. ઘણી વખત લોકો જુદા જુદા કારણોસર તે પોસ્ટ્સને દૂર કરવા માગે છે, પરંતુ વાસ્તવિક સમસ્યા દરેક પોસ્ટને પસંદ કરવાની છે. જેમાં ઘણો સમય વેડફાય છે, પરંતુ ફેસબુકમાં એક એવું ફીચર છે કે તમે તમારી જૂની પોસ્ટને એક સાથે ડિલીટ કરી શકો છો. જોકે દરેક લોકો તેના વિશે જાણતા નથી.

આ છે ટુલ

મેનેજ એક્ટિવિટી (Manage Activity) નામનું એક ટૂલ ફેસબુકમાં ઉપલબ્ધ છે, જે યુઝર્સને તેમની જૂની પોસ્ટ એક સાથે સબમિટ કરવા અને ડિલીટ કરવામાં મદદ કરે છે. અહીં એ પણ જણાવી દઈએ કે એકવાર પોસ્ટ ડિલીટ થઈ જાય તો તે 30 દિવસ સુધી આર્કાઈવમાં રહે છે. આ સમયગાળા સુધી તમે તેને ફરીથી મેળવી શકો છો, પરંતુ 30 દિવસ પછી તમને આ ફાઇલ મળશે નહીં.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ રીતે કરો ઉપયોગ

આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

સૌથી પહેલા એક્ટિવિટી લોગ (Activity Log Section) સેક્શન પર જાઓ. અહીં ઘણા વિકલ્પો દેખાશે. જેમ કે તમે શું સર્ચ કર્યું, કઈ પોસ્ટ કરી અને શું જોયું. જૂની પોસ્ટ ડિલીટ કરવા માટે ફિલ્ટર (Filter)ના ઓપ્શન પર એક્ટિવિટી લોગ (Activity Log) વિકલ્પ પસંદ કરો. જો તમારે એક વર્ષની પોસ્ટને દૂર કરવા માગો છો, તો તમારી પાસે તમારી સામે વર્ષ પસંદ કરવાનો વિકલ્પ પણ હશે. હવે ફિલ્ટર એક્ટિવિટી હશે. અહીં પોસ્ટની જમણી બાજુએ ત્રણ બિંદુઓ હશે. આ બિંદુઓ પર ક્લિક કરવાથી, તમે પોસ્ટને હાઈડ (Hide Post) કરવા, તેને આર્કાઇવ (Archive) કરો અથવા તેને ટ્રેશ (Trash) કરવાનો ઓપ્શન જોવા મળશે. તમે જે કરવા ઈચ્છો છો તેના પર ક્લિક કરો. તમે તમારી બધી પોસ્ટને એકસાથે પસંદ કરીને કાઢી પણ શકો છો.

આ પણ વાંચો: Vaccination of Children: 15 વર્ષથી વધુ ઉંમરના બાળકોને રસી મળશે પરંતુ તેનાથી નાની ઉંમરના બાળકોને કોરોના-ઓમિક્રોનનું જોખમ કેટલું ?

આ પણ વાંચો:Viral: બળદનો શિકાર કરવામાં સિંહણોને વળી ગયો પરસેવો ! ઘટના CCTV માં થઈ કેદ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">