ઈન્સ્ટાગ્રામ વાપરવામાં ધીમા ઈન્ટરનેટના લીધે PROBLEM આવે છે તો આવી રહ્યું તમારા માટે આ નવું ફિર્ચસ

ઈન્સ્ટાગ્રામ વપરાશકારો એક ખબર આવી રહી છે જેમાં વપરાશકારોના ડેટાને લઈને ધ્યાન આપવામાં આવ્યું છે. ઈન્સ્ટાગ્રામ એપમાં એક ઓપ્શન એડ કરવામાં આવ્યું છે જેના લીધે હવે ડેટાના વપરાશને લઈને સેટિંગ કરી શકાશે. આ પણ વાંચો:  સરકારી શિક્ષકોને ચેતવણી! ભૂપેન્દ્રસિંહે શિક્ષણાધિકારીઓ સામે વેદના ઠાલવી, વેતન સામે કામ આપો Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ […]

ઈન્સ્ટાગ્રામ વાપરવામાં ધીમા ઈન્ટરનેટના લીધે PROBLEM આવે છે તો આવી રહ્યું તમારા માટે આ નવું ફિર્ચસ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jun 09, 2019 | 3:35 PM

ઈન્સ્ટાગ્રામ વપરાશકારો એક ખબર આવી રહી છે જેમાં વપરાશકારોના ડેટાને લઈને ધ્યાન આપવામાં આવ્યું છે. ઈન્સ્ટાગ્રામ એપમાં એક ઓપ્શન એડ કરવામાં આવ્યું છે જેના લીધે હવે ડેટાના વપરાશને લઈને સેટિંગ કરી શકાશે.

આ પણ વાંચો:  સરકારી શિક્ષકોને ચેતવણી! ભૂપેન્દ્રસિંહે શિક્ષણાધિકારીઓ સામે વેદના ઠાલવી, વેતન સામે કામ આપો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ઈન્સ્ટાગ્રામમાં હાઈ રિઝોલ્યુશનના ફોટોસ અને વીડિયો જ મોટેભાગે જોવા મળે છે અને તેના લીધે ઈન્ટરનેટ ડેટાનો વપરાશ પણ વધી જાય છે. ફેસબુક દ્વારા ઈન્સ્ટાગ્રામનું સંચાલન કરવામાં આવે છે અને ખાસ કરીને જે લોકોની ડેટાને લઈને ફરિયાદ છે તેના માટે આ ઓપ્શન ઉપયોગી રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ફેસબુક દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું જેમાં ઈન્સ્ટાગ્રામના વીડિયોના જે હાઈ રિઝોલ્યુશનના હશે તેના માટે ઈન્સ્ટાગ્રામ તમને ઓપ્શન આપશે. આ ઓપ્શનનું નામ ‘ઓપ્ટ-ઈન’ રાખવામાં આવ્યું છે. જેના આધારે સીધી જ તસવીરો લોડ નહીં થાય અને તમને સિલેક્ટ કરવાનો ઓપ્શન મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ નવા ઓપ્શનના માધ્યમથી કંપની દ્વારા એવી આશા રાખવામાં આવી છે તેના લીધે લોકો ધીમા ઈન્ટરનેટમાં પણ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકશે. પોતાની રીતે ડેટા અંગે સેટિંગ કરી શકશે અને પોતાના ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ પણ ઈચ્છા મુજબ કરી શકશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">