Innovation: ગુજરાતના બે વિદ્યાર્થીઓએ પેટ્રોલ બાઇકને ફેરવી નાખી ઇલેક્ટ્રીક બાઇકમાં અને જીત્યો પ્રથમ ક્રમાંક

આ બંને વિદ્યાર્થીઓ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(Gujarat Technological University) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ ખાતે ઈનોવેશન આંત્રપ્રિન્યોરશિપમાં અભ્યાસ કરે છે.

Innovation: ગુજરાતના બે વિદ્યાર્થીઓએ પેટ્રોલ બાઇકને ફેરવી નાખી ઇલેક્ટ્રીક બાઇકમાં અને જીત્યો પ્રથમ ક્રમાંક
જીટીયુના વિદ્યાર્થીઓનું નવુ ઇનોવેશન
Follow Us:
| Updated on: Jun 29, 2021 | 7:52 PM

Innovation: પેટ્રોલ- ડીઝલના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે જેના કારણે બજારમાં હવે પેટ્રોલના વિકલ્પની જરૂર છે. તેવામાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટી (Gujarat Technological University)ના વિદ્યાર્થીઓએ એક નવુ ઇનોવેશન (Innovation)કર્યુ છે. તેમણે પેટ્રોલ બાઇકમાં ફેરફાર કરીને તેને ઇલેક્ટ્રીક બાઇક(Electric Bike)માં રૂપાંતરિત કરી છે.

GTU માં અભ્યાસ કરતા (GTU Students) અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયાએ તાજેતરમાં રાયગઢ ખાતે યોજાયેલા નેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ(National Innovation Festival)માં પોતાને આ પ્રોજેક્ટને રજૂ કર્યો હતો. તેમના સ્ટાર્ટઅપને નેશનલ લેવલે પ્રથમ સ્થાન મળ્યુ છે. આ બંને વિદ્યાર્થીઓ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ ખાતે ઈનોવેશન આંત્રપ્રિન્યોરશિપ અભ્યાસ કરે છે.

તેમના આ ઇનોવેશનના દરેક જગ્યાએ વખાણ થઇ રહ્યા છે. તેમના આ ઇનોવેશનને લઇને GTU ના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે કહ્યુ કે, સૌરઉર્જા અને વૈકલ્પિક ઉર્જાનો વપરાશ વધારવા માટે આ પ્રકારના સ્ટાર્ટઅપ ખૂબ જ ઉપયોગી નિવડશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

રાયપુર ખાતે આવેલ ઓપી જિન્દાંલ યુનિવર્સિટી દ્વારા આયોજીત નેશનલ ઈનોવેશન ફેસ્ટીવલ – 2021 માં વિવિધ સ્ટાર્ટઅપની 4,000થી વધુ એપ્લિકેશન આવી હતી. આમાથી 12 જેટલી ટીમને ફાઇનલ રાઉન્ડ માટે ફાઇનલ કરવામાં આવી હતી, જેમાંથી જીટીયુના આ સ્ટાર્ટઅપને વિજેતા ઘોષિત કરવામાં આવી હતી અને તેમને 35 હજાર રૂપિયા પણ એવોર્ડ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.

આ બંને વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલી આ બાઇક દરેક વ્યક્તિને આર્થિક રીતે પરવડી શકે તેવી છે સાથે જ તે પ્રદૂષણ રહિત પણ છે. પેટ્રોલ બાઇકમાંથી ઇલેક્ટ્રીક બાઇક બનાવવા માટે લગભગ 15 થી 20 હજારનો ખર્ચ થાય છે. આ બાઇક 60 થી 120 કિમી / કલાકની ઝડપ ધરાવે છે.

આ પણ વાંચો – Uttarakhand : ચારધામ યાત્રાને લઈ મોટા સમાચાર, ઉત્તરાખંડ સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરીને યાત્રા મોકુફ કરી

આ પણ વાંચો – T20 World Cup: ઓમાન અને UAE માં રમાનારા T20 વિશ્વકપની તારીખોની જાહેરાત, જાણો ક્યારથી રમાશે ટૂર્નામેન્ટ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">