Innovation: ટેક ઈનોવેશન હબ્સની ગ્લોબલ લિસ્ટમાં ભારતના આ શહેરે મેળવ્યુ 8મું સ્થાન

સતત બીજા વર્ષે ટોપ 5 દેશોમાં ભારતની ઉપસ્થિતીને ચારે તરફ આર્થિક વિકાસને વધારો આપવા માટે સુવ્યવસ્થિત પ્રોદ્યોગીકી કેન્દ્રોને વિકસિત કરવા પર દેશના જબરદસ્ત અવાજને સાબિત કરે છે.

Innovation: ટેક ઈનોવેશન હબ્સની ગ્લોબલ લિસ્ટમાં ભારતના આ શહેરે મેળવ્યુ 8મું સ્થાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 10:50 PM

કેપીએમજીની એક રિપોર્ટ અનુસાર બેંગલુરુ (Bengaluru) આગામી ચાર વર્ષોમાં સિલિકૉન વેલી (Silicon Valley), સેન ફ્રાન્સિસ્કો બહાર ગ્લોબલ ટેક ઈનોવેશન (Global Tech Innovation) કેન્દ્રોમાં ટોપ 10 શહેરોની લિસ્ટમાં આઠમાં સ્થાન પર છે. જેણે ભારતને આ લિસ્ટમાં ત્રીજુ સ્થાન અપાવ્યુ છે. ટેક્નોલોજી ઈનોવેશન હબ્સ શીર્ષક વાળી વાર્ષિક રિપોર્ટે 800થી વધારે ઉદ્યોગ જગતના નેતાઓનું સર્વેક્ષણ કર્યુ અને દેખાડ્યુ કે કોવિડ-19માં ઝડપથી કામ કરવા માટે નવી પદ્ધતિને ઝડપી બનાવી દીધી છે. પરંતુ દુનિયાના પ્રોદ્યોગિકી કેન્દ્ર અહીં રહેવા માટે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સત્ય ઈશ્વરનસ પાર્ટનર ઓફ હેડ-ટેક્નોલોજી, મીડિયા એન્ડ ટેલિકોમ, કેપીએમજી ઈન ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે પ્રોગ્રેસીવ પ્રોદ્યોગીકીને પ્રોત્સાહન આપવા માટે સતત બીજા વર્ષે ટોપ 5 દેશોમાં ભારતની ઉપસ્થિતી ચારે તરફ આર્થિક વિકાસને વધારો આપવા માટે સુવ્યવસ્થિત પ્રોદ્યોગીકી કેન્દ્રોને વિક્સિત કરવા પર દેશના જબરદસ્ત અવાજને સાબિત કરે છે. મહામારી હોવા છતાં ભારતની સિલિકોન વેલી-બેંગલુરુે શીર્ષ 10 વિશ્વ સ્તરીય ટેકનોલોજી કેન્દ્રોની લિસ્ટમાં આઠમાં સ્થાને છે.

શહેરની સુવિધાયુક્ત માળખાગત સુવિધાઓ અને સંસાધન મશીનરીએ ઘણા વૈશ્વિક તકનીકી નિગમોને શહેરથી કાર્યરત કરવા માટે સક્ષમ બનાવ્યા છે. પ્રતિભા અને રોકાણ ઉપરાંત, બેંગલુરુને એક્સ્લેટર અને ઈન્ક્યૂબેટર માટે પણ ઓળખવામાં આવે છે. જેથી કંપનીઓને તેમના વિકાસની રાહ પર દરેક સ્તર પર મદદ મળી શકે.

આ પણ વાંચો Ahmedabad : પ્રાઇવેટ યુનિવર્સિટી એકટમાં સુધારાનો વિરોધ, ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોએ સરકાર સામે શરૂ કર્યું આંદોલન

આ પણ વાંચો – Silver medallist : ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુનુ ભારતમાં ભવ્ય સ્વાગત, મણિપુર સરકારે Additional SP બનાવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">