WhatsApp પર ભૂલથી કામનો મેસેજ ડિલીટ થઇ ગયો ? ચિંતા ન કરો બસ આ સ્ટેપ ફોલો કરો

WhatsApp આપણા જીવનનું એક મહત્વનું અંગ છે. હવે તો તમામ લોકો પોતાના બધા કામ મોટેભાગે વોટ્સએપથી જ કરે છે તેવામાં જો તમારો કોઇ મહત્વનો મેસેજ ડિલીટ થઇ જાય તો તેને આ રીતે રિકવર કરો.

WhatsApp પર ભૂલથી કામનો મેસેજ ડિલીટ થઇ ગયો ? ચિંતા ન કરો બસ આ સ્ટેપ ફોલો કરો
Recover your important message on WhatsApp
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 9:06 AM

દુનિયાભરમાં સૌથી વધુ વપરાતી ઇન્સ્ટન્ટ મેસેજીંગ એપ્લિકેશન એટલે વોટ્સએપ (WhatsApp) તેના યૂઝર્સ માટે થોડા થોડા દિવસે નવા ફિચર્સને લોન્ચ કરે છે અને યૂઝર્સના એક્સપિરિયન્સને વધુ સારો બનાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ વોટ્સએપના કેટલાક ફિચર્સ (WhatsApp Features) એવા છે, જેના વિશે લોકોને ખબર નથી હોતી.વોટ્સએપમાં આવેલ ડિસેપિયરિંગ મેસેજ ફિચરના ઉપયોગથી મોકલેલા મેસેજ ડિલીટ થઇ જાય છે. તેની મદદથી યૂઝર્સ એક નક્કી સમયમાં મોકલેલા મેસેજને ડિલીટ કરી શકાય છે. પરંતુ કેટલીક વાર ડિલીટ કરવામાં આવેલા મેસેજને યૂઝર વાંચવા માંગતા હોય છે. આજે અમે જે ટ્રીક તમારા માટે લાવ્યા છે તેના ઉપયોગથી તમે ડિલીટ કરેલા મેસેજને વાંચી શકો છો.આમ તો વોટ્સએપમાં ડિલીટ મેસેજને વાંચવા માટેનું કોઇ ફિચર નથી, પરંતુ કેટલીક એવી ટ્રીક છે જેના ઉપયોગથી તમે ડિલીટેડ મેસેજ વાંચી શકો છો.1. સૌથી પહેલા તમારે થર્ડ પાર્ટી એપ્લિકેશન WhatsRemoved+ ને ડાઉનલોડ કરવુ પડશે.2. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એપ્લિકેશન ઓપન કરીને નિયમો અને શરતોને મંજૂરી આપો.3. એપ્લિકેશનને નોટીફિકેશનનું એક્સેસ આપવુ પડશે.4. જો તમને શરતો મંજૂર હોય તો Yes ઓપ્શન પર ક્લિક કરો.5. ડિલીટ કરેલા વોટ્સએપ મેસેજને વાંચવા માટે ફક્ત વોટ્સએપ મેસેજને અનેબલ કરો અને પછી Continue પર ક્લિક કરો.6. ઓપ્શનમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પણ સામેલ છે.7. જે ફાઇલને તમે સેવ કરવા માંગતા હોવ તેને સિલેક્ટ કરો.8. હવે તમે એક પેજ પર આવી જશો જયાં બધા જ ડિલીટ થયેલા મેસેજ તમે વાંચી શક્શો.9. તમારે સ્ક્રિન પર ટોપ ડિરેક્ટેડ ઓપ્શન પાસે વોટ્સએપ ઓપ્શન પર ક્લિક કરો.10. આ સેટિંગ્સને અનેબલ કરીને તમે બધા જ ડિલીટ થયેલા મેસેજીસ વાંચી શક્શો.

ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી

આ પણ વાંચો –

Share Market Today : શું શેરબજાર આજે નવા રેકોર્ડ બનાવશે કે બતાવશે નરમાશ ? જાણો આજના કારોબાર અંગેના અનુમાન

આ પણ વાંચો –

India Vaccination: એક દિવસમાં 69 લાખ લોકોને આપવામાં આવી કોરોના વેક્સિન, કુલ આંકડો 66 કરોડને પાર

આ પણ વાંચો –

RBI એ દેશની આ અગ્રણી ખાનગી બેન્ક સામે દંડાત્મક કાર્યવાહી કરી ! શું ગ્રાહકો ઉપર પડશે કોઈ અસર ? જાણો અહેવાલમાં

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">