જો તમે એમેઝોન ALEXA ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો જરૂરથી આ VIDEO જુઓ નહીંતર તમારો થશે ફિયાસ્કો

તાજેતરમાં એક ડિવાઇઝ બજારમાં આવ્યું છે. જેનામાં ભારતીય ભાષામાં વિવાદાસ્પદ શબ્દોને બંધ કરવામાં આવ્યા છે. હાલમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એમેઝોન ALEXA ને કમાન્ડ આપવામાં આવી રહ્યો છે. જે પછી તેના દ્વારા એક હિન્દી કમાન્ડને બીપ કરવામાં આવ્યું છે. Web Stories View more સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો ઐશ્વર્યા […]

જો તમે એમેઝોન ALEXA ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો જરૂરથી આ VIDEO જુઓ નહીંતર તમારો થશે ફિયાસ્કો
Amazon Alexa_TV9
Follow Us:
| Updated on: Nov 29, 2018 | 9:43 AM

તાજેતરમાં એક ડિવાઇઝ બજારમાં આવ્યું છે. જેનામાં ભારતીય ભાષામાં વિવાદાસ્પદ શબ્દોને બંધ કરવામાં આવ્યા છે.

હાલમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એમેઝોન ALEXA ને કમાન્ડ આપવામાં આવી રહ્યો છે. જે પછી તેના દ્વારા એક હિન્દી કમાન્ડને બીપ કરવામાં આવ્યું છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આ એક હિન્દી મૂવી સોન્ગ માટેનો કમાન્ડ આપવામાં આવ્યો જે શબ્દને ખોટું ઘણી રહ્યું છે. એમેઝોન હિન્દી ભાષામાં ઘણાં શબ્દો સમજતું ન હોવાથી આ પ્રક્રિયા થઇ રહ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઅંદમાનના સેન્ટિનેલ ટાપુ પર મરનારને નવી દુનિચા શોધવાનું નહીં પરંતુ મિશનરીનું પાગલપન સવાર હતું અમેરિકન જોન ચાઉ પર

જો કે ઘણાં વોઇસ કમાન્ડ પર આ પ્રકારની મુશ્કેલી જોવા મળે છે. જેમકે ગૂગલ આસિટન્ટ અને આઇફોનના સિરી પણ આ પ્રકારના કમાન્ડ લેતું નથી.

[yop_poll id=”71″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">