Technology: WhatsApp પર આ રીતે ગાયબ કરી શકો છો તમારૂ નામ, ફોલો કરો આ સ્ટેપ

WhatsApp વિશ્વની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. મેટા-માલિકીના WhatsAppએ યુઝર્સના અનુભવને વધુ સારા બનાવવા માટે ઘણી બધી સુવિધાઓ લાગુ કરી છે.

Technology: WhatsApp પર આ રીતે ગાયબ કરી શકો છો તમારૂ નામ, ફોલો કરો આ સ્ટેપ
WhatsApp (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 1:21 PM

વિશ્વની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન. મેટા-માલિકીના WhatsAppએ વપરાશકર્તાના અનુભવને બહેતર બનાવવા માટે ઘણી બધી સુવિધાઓ લાગુ કરી છે, જેમાં યુઝર્સનું નામ ઈનવિજિબલ ટેક્સ્ટમાંનું એક છે. યુઝર્સની સુવિધા માટે ઘણા વધા ફિચર્સ છે. જેમાં અનેક હજુ કોઈ કામના નથી.

અહીં અમે તમને એક સરળ ટ્રીક જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે વોટ્સએપમાં તમારૂ નામ ઈનવિઝિબલ ટેક્સ્ટથી બદલી શકશો. જો કે, એપ્લિકેશન વપરાશકર્તાઓને નામ ખાલી રાખવાની મંજૂરી આપતી નથી.

પરંતુ તમે એક સરળ ટ્રિક દ્વારા ગોપનીયતા જાળવી રાખીને તમારું નામ છુપાવી શકો છો અથવા તેને ખાલી રાખી શકો છો. હવે તમે માત્ર એક ઈનવિઝિબલ ટેક્સ્ટ મોકલવા સાથે-સાથે પોતાની આઈડેન્ટીટીને સુરક્ષિત કરવા માટે પોતાનું નામ ઈનવિઝિબલ (Invisible) ટેક્સટમાં પણ નાખી શકો છો. વોટ્સએપમાં પોતાનું નામ ઈનવિઝિબલ રાખવા માટે આ સ્ટેપ્સને ફોલો કરી શકો છો.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

સમગ્ર વિશ્વમાં 5 અબજથી વધુ યુઝર્સ દરરોજ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsAppનો ઉપયોગ કરે છે. વોટ્સએપ યુઝર્સ માટે ઘણા મહત્વપૂર્ણ ફીચર્સ લાવી રહ્યું છે. આ વર્ષે વોટ્સએપે તેના યુઝર્સ માટે વ્યૂ વન્સ ફીચર પણ રજૂ કર્યું છે, જેનાથી એવા વીડિયો-ફોટો મોકલી શકાય છે, જેને માત્ર એક જ વાર ખોલી શકાય છે.

આ ફીચર દ્વારા મોકલવામાં આવેલ ફોટા અને વીડિયો એકવાર રીસીવર દ્વારા જોયા પછી આપમેળે અદૃશ્ય થઈ જશે. આ સાથે, ફોન રીસીવરના ફોટા કે ગેલેરીમાં સેવ થશે નહીં. પરંતુ તેનો સ્ક્રીનશોટ લઈ શકાય છે અને બીજા ફોન દ્વારા ફોટો પણ ક્લિક કરી શકાય છે.

WhatsAppમાં તમારું નામ અદ્રશ્ય રાખવા માટે આ સ્ટેપ્સ અનુસરો:

સૌથી પહેલા તમારા મોબાઈલ અને કોમ્પ્યુટર પર WhatsApp ઓપન કરો. હવે આ બે ⇨ સિમ્બોલને કોપી કરો. હવે તમારે વોટ્સએપમાં સેટિંગ્સ ઓપ્શનમાં જવું પડશે. તમારા વર્તમાન WhatsApp નામ પર ટેપ કરો અને પછી પેન્સિલ આઇકોન પર ટેપ કરો. પછી તમારા નામની જગ્યાએ આ સિમ્બોલને કોપી કરો. હવે તમારે એરો સિમ્બોલ એટલે કે તમારું નામ બદલવા માટે ઓકે પર ટેપ કરવું પડશે. હવે WhatsApp પર તમારું નામ ખાલી રહેશે.

જો હવે કોઈ તમને WhatsApp ગ્રુપમાં એડ કરે છે, તો જ્યાં સુધી તેઓ તમને કોન્ટેક્ટમાં એડ નહીં કરે ત્યાં સુધી તેઓ તમારું નામ જોઈ શકશે નહીં.

આ પણ વાંચો: Petrol Diesel Price: આજે 52 માં દિવસે પણ કિંમતમાં કોઈ ફેરફાર નહીં, જાણો તમારા શહેરમાં પેટ્રોલનો ભાવ

આ પણ વાંચો: Cotton Procurement on MSP: ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ગુજરાત અને મહારાષ્ટ્રને પાછળ છોડ્યા આ રાજ્યએ

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">