તમારું પાન કાર્ડ ખોવાઈ ગયું છે? હવે New Income tax portal પર મેળવો તરત જ e-PAN

બની શકે છે કે કોઈ પાનકાર્ડધારક પોતાનું પાનકાર્ડ (PAN card) ખોઈ બેસે અને તેને પોતાનો પાન નંબર પણ યાદ ન હોઈ શકે. આવી સ્થિતિમાં આવકવેરા વિભાગના નવા પોર્ટલ (New Income tax portal) પર પાન નંબર વગર તરત જ e-PAN મેળવી શકાય છે.

તમારું પાન કાર્ડ ખોવાઈ ગયું છે? હવે New Income tax portal પર મેળવો તરત જ e-PAN
સાંકેતિક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 15, 2021 | 6:53 PM

જો તમારું પાનકાર્ડ (PAN card)ખોવાઈ ગયું છે અને તમને તમારો પાન નંબર યાદ નથી તો હવે તમારે ગભરાવાની જરૂર નથી. નવા પોર્ટલ દ્વારા આવકવેરા વિભાગ (New Income tax portal) તરત જ તમને e-PAN આપશે જેને તમે ડાઉનલોડ કરી શકશો.

બની શકે છે કે કોઈ પાનકાર્ડધારક પોતાનું પાનકાર્ડ (PAN card) ખોઈ બેસે અને તેને પોતાનો પાન નંબર પણ યાદ ન હોઈ શકે. આવી સ્થિતિમાં આવકવેરા વિભાગના નવા પોર્ટલ (New Income tax portal) પર પાન નંબર વગર તરત જ e-PAN મેળવી શકાય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આધારકાર્ડના આધારે e-PAN આવકવેરા વિભાગના નવા પોર્ટલ (New Income tax portal) પર આધારકાર્ડના આધારે તરત જ e-PAN મેળવી શકાય છે. પણ આના માટે પૂર્વ શરત એ છે કે જે પાનકાર્ડધારકનું પણ કાર્ડ ખોવાઈ ગયું છે એ આધાર સાથે લીંક હોવું જરૂરી છે. જો આધારકાર્ડ સાથે પાનકાર્ડ લીંક નહિ હોય તો આ સ્થિતિમાં e-PAN નહિ મેળવી શકાય.

આવી રીતે મેળવો તરત જ e-PAN જો તમારું પાનકાર્ડ ખોવાઈ ગયું છે તો આધારકાર્ડના આધારે આવકવેરા વિભાગના નવા પોર્ટલ (New Income tax portal) પર નીચે દર્શાવેલા સરળ પગલાઓ દ્વારા તરત જ તમારું e-PAN ડાઉનલોડ કરી શકો છો.

1.આવકવેરા વિભાગના નવા પોર્ટલ www.incometax.gov.in પર લોગઇન કરો.

2.આવકવેરા વિભાગની આ નવી વેબસાઈટ પર “Our Services=અમારી સેવાઓ” વિભાગ પર જાઓ.

3. આ વિભાગમાં ‘Instant E PAN’ પર જાઓ

4. હવે ‘New E PAN’ પર ક્લિક કરો

5. અહી તમારો આધારકાર્ડ નંબર ઉમરો.

6. નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો અને ‘Accept’ બટન પર ક્લિક કરો.

7. હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. OTP ને એડ કરો.

8. હવે તમારી વિગતોને કાળજીપૂર્વક તપાસો, તમારૂ ઇ-મેલ ID દાખલ કરો અને ‘Confirm’ બટન પર ક્લિક કરો.

તમારું e-PAN આપેલ ઇ-મેઇલ આઈડી પર મોકલવામાં આવશે. તમારા ઇ-મેલમાં લોગ ઇન કરો અને e-PANની PDF ફાઈલ ડાઉનલોડ કરો.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">