WhatsApp વાપરો છો તો આ વાતનું ખાસ રાખો ધ્યાન, વધી જશે એપની સુરક્ષા

WhatsApp એક એવું મેસેન્જર એપ્લીકેશન છે જે લગભગ બધાના ફોનમાં હોય છે. ઓફિસથી માંડીને ઘણાં કામો સરળતાથી વોટસએપના માધ્યમથી લોકો કરતાં હોય છે. વોટસએપ હેકિંગને લઈને સાવચેતી રાખવી પણ એટલી જરુરી છે. જેના લીધે કોઈ તમારા અંગત ડેટાને જોઈ ના શકે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી […]

WhatsApp વાપરો છો તો આ વાતનું ખાસ રાખો ધ્યાન, વધી જશે એપની સુરક્ષા
Follow Us:
| Updated on: Nov 24, 2019 | 3:10 PM

WhatsApp એક એવું મેસેન્જર એપ્લીકેશન છે જે લગભગ બધાના ફોનમાં હોય છે. ઓફિસથી માંડીને ઘણાં કામો સરળતાથી વોટસએપના માધ્યમથી લોકો કરતાં હોય છે. વોટસએપ હેકિંગને લઈને સાવચેતી રાખવી પણ એટલી જરુરી છે. જેના લીધે કોઈ તમારા અંગત ડેટાને જોઈ ના શકે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   જો આવું થયું તો મહારાષ્ટ્રમાં ભાજપની સરકારને આંચ નહીં આવે, જાણો વિગત

ઈઝરાયલ સ્પાઈવેર દ્વારા વોટસએપ પર એટેક કરવામાં આવ્યો હતો અને તેમાં વોટસએપ હેક કરવાની વિગતો સામે આવી છે. કંપનીઓ આ બાબતને લઈને કોર્ટમાં કેસ પણ કર્યો છે. તમારે હવે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે વાત કરીશું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

1. વોટસએપને નવા વર્ઝન સાથે હંમેશા અપડેટ કરવાનું રાખો. ગૂગલ પ્લે સ્ટોર કે એપલના એપ્લિકેશન સ્ટોરમાં જઈને વોટસએપ અપડેટ રાખો. 2. વોટસએપ અપડેટ રાખવાથી સિક્યુરીટી વધી જશે કોઈ હેક કરી શકે તેવી સંભાવનાઓ ઘટી જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

3. એન્ડ્રોઈન્ડમાં ફિંગર પ્રિન્ટ લોક સિસ્ટમ આવી ગયી છે જો પ્રાઈવસીનો ઈશ્યુ હોય તો ફિંગર પ્રિન્ટ લોક એપમાં લગાવી દો.. 4. વોટસએપને વેબમાં પણ યુઝ કરી શકાય છે. જેના લીધે સેટિંગમાં જઈને જોઈ લેવું કે વોટસએપ વેબ તો ચાલુ નથી ને જેના લીધે કોઈપણ તમારા વોટસએપનો દૂરપયોગ ના કરી શકે. નોટિફિકેશનમાં પણ જાણવા મળી શકશે કે તમારું વોટસએપ કોઈ સ્માર્ટટીવી, ડેસ્કટોપ કે લેપટોમાં વોટસએપ વેબના માધ્યમથી કનેક્ટ નથી ને. 5. સેટિંગમાં જઈને ટુ સ્ટેપ વેરિફિકેશન નામનું ઓપ્શન આપવામાં આવ્યું છે તેને ઓન કરી દો. જેના લીધે સુરક્ષા વધી જશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault controls=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">