Google Tips & Tricks : આ સરળ સ્ટેપ્સ ફોલોવ કરીને ગુગલની Search History ને કરો Auto-Delete

ગુગલે ગત વર્ષે જ સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવા માટે ઓટો ડિલીટ હિસ્ટ્રી ફિચર લોન્ચ કર્યુ હતુ અને હવે તેમાં જ વધારો કરીને ગુગલે છેલ્લા 15 મિનીટની હિસ્ટ્રી ડિલીટ થઇ શકે તેવું ફિચર લોન્ચ કર્યુ છે.

Google Tips & Tricks : આ સરળ સ્ટેપ્સ ફોલોવ કરીને ગુગલની Search History ને કરો Auto-Delete
Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 1:33 PM

ગુગલ પોતાના યૂઝર્સના (Users) અનુભવને વધુ સારો બનાવવા માટે પોતાના પ્લેટફોર્મ પર બદલાવ કરતુ રહે છે. નવા નવા ફિચર્સ (New Feature) લોન્ચ કરીને તેઓ વપરાશકર્તાને વધુ સુવિધાઓ આપવાનો પ્રયત્ન કરે છે. ગુગલ (Google) સર્ચના ઓપ્શનમાં (Google Search Option) એક એવું ફિચર છે જેની મદદથી યૂઝર્સ તેની પ્રાઇવસીને જાળવી શકાશે. હવે તમે માત્ર બે જ ક્લિકમાં છેલ્લી 15 મીનિટની સર્ચ હિસ્ટરી (Search History) ડિલીટ કરી શકો છો. ગુગલે આ ફિચર એડ કરીને યૂઝર્સને વધુ પ્રાઇવસી આપવાનો પ્રયત્ન કર્યો છે. 

ગુગલે ગત વર્ષે જ સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવા માટે ઓટો ડિલીટ હિસ્ટ્રી ફિચર લોન્ચ કર્યુ હતુ અને હવે તેમાં જ વધારો કરીને ગુગલે છેલ્લા 15 મિનીટની હિસ્ટ્રી ડિલીટ થઇ શકે તેવું ફિચર લોન્ચ કર્યુ છે. આ ફિચરના આવ્યા બાદ યૂઝર્સે સર્ચ હિસ્ટ્રી મેન્યુઅલી ડિલીટ કરવાની જરૂર નહીં પડે

કઇ રીતે સેટ કરશો ફિચર

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

સૌથી પહેલા ગુગલ એકાઉન્ટ બનાવોગુગલ એકાઉન્ટમાં મેન્યૂ આવી જશે પોતાના પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો હવે તમને અહીં એક નવુ Quick Delete નું ઓપ્શન મળશે Quick Delete પર ક્લિક કરો હવે તમને Delete Last 15 Minutes નું ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો હવે છેલ્લી 15 ની સર્ચ હિસ્ટ્રી જાતે જ ડિલીટ થઇ જશે

તમે આ ફિચરને Google Assistant ના ઉપયોગથી પણ સેટ કરી શકો છો. જેના માટે તમારો બોલવું પડશે ‘હેય ગુગલ. મે જે પણ કંઇ સર્ચ કર્યુ છે તેને ડિલીટ કરી દે’ આ બોલ્યા બાદ ઑટો ડિલીટ ઓપ્શન સામે આવી જશે. અહીં તમને ત્રણ ઓપ્શન મળશે 3 મહિના, 18 મહિના અને 36 મહિના તમે આ ત્રણમાંથી મનગમતા ઓપ્શનને સિલેક્ટ કરીને સેટિંગને સેટ કરી શકો છો.

આ પણ વાંચો –

વડોદરામાં યુવતી દુષ્કર્મ અને આપઘાત કેસમાં શંકાના ઘેરામાં આવેલી ઓએસીસ સંસ્થાને બચાવવા સમર્થકોનો મોરચો

આ પણ વાંચો – TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું, “I’m the Boss, Don’t forget and Remain in your limits “

આ પણ વાંચો – Cricket: 27 નવેમ્બર .. ક્રિકેટ જગતનો દુઃખદ દિવસ, માથામાં બાઉન્સર બોલ વાગવાથી મોત નિપજતા 25 વર્ષના શાનદાર ખેલાડીને ગૂમાવ્યો હતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">