જો Facebook, WhatsApp અને Twitter પર પ્રતિબંધ લાગે તો ચિંતા ન કરશો, આ છે તેમના સારા વિકલ્પો

કેન્દ્ર સરકારે Facebook, WhatsApp અને Twitter સહીત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને IT નિયમોની નવી ગાઈડલાઈન લાગુ કરવા માટે 25 મે 2021 સુધીનો સમય આપ્યો હતો.

જો Facebook, WhatsApp અને Twitter પર પ્રતિબંધ લાગે તો ચિંતા ન કરશો, આ છે તેમના સારા વિકલ્પો
સાંકેતિક તસ્વીર
Follow Us:
| Updated on: May 27, 2021 | 11:22 PM

આજકાલ Facebook, WhatsApp અને Twitter પર પ્રતિબંધ લાગુ થવાના સમાચારો ફેલાઈ રહ્યાં છે. કેન્દ્ર સરકારે Facebook, WhatsApp અને Twitter સહીત તમામ સોશિયલ મીડિયા પોર્ટલને IT નિયમોની નવી ગાઈડલાઈન લાગુ કરવા માટે 25 મે 2021 સુધીનો સમય આપ્યો હતો.

આ સોશિયલ મીડિયા એપ્સના ભારતમાં કરોડો યુઝર્સ છે. જો કેન્દ્ર સરકાર આ એપ્સ પર પ્રતિબંધ લગાવે છે, તો આ કરોડો યુઝર્સને મોટો ફટકો પડશે. જો તમે પણ આ અંગે ચિંતિત છો, તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી.કારણ કે અમે તમને આ એપ્લિકેશનોના replacements એટલે કે વિકલ્પો વિશે જણાવીશું.

Koo App Koo એપને દેશી ટ્વિટર કહેવામાં આવી રહી છે. Koo મોબાઇલ એપ્લિકેશન Twitter ના વિકલ્પ (replacements) તરીકે ઉભરી આવી છે. આ એપ ટ્વિટરની જેમ જ છે, જેમાં યુઝર્સ પોતાના વિચારો શેર કરી શકે છે. આ એપ્લિકેશન ગત વર્ષે બેંગ્લોર સ્થિત અપ્રમેયા રાધાકૃષ્ણ (Aprameya Radhakrishna) દ્વારા વિકસાવવામાં આવી હતી. આ એપ્લિકેશન ઘણી ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. Koo એપ્લિકેશનનું કદ ફક્ત 23MB છે અને તમે તેને ગૂગલ પ્લે સ્ટોર-એપ સ્ટોરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Sandes App Sandes એપને વોટ્સએપના વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. આ એપ્લિકેશન આત્મનિર્ભર ભારત હેઠળ વિકસાવવામાં આવી છે વોટ્સએપની જેમ મેસેજ એપ્લિકેશન તમને એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન, કોન્ટેક્ટ શેરિંગ, મેસેજીસ, ગ્રુપ ચેટિંગ, વીડિયો કોલ્સ અને વોઈસ કોલ્સ જેવી સુવિધાઓ આપે છે. આ એપ 31MB ની છે. તમે તેને વોટ્સએપને બદલે ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.

MeWe MeWe એ વધુ લોકપ્રિયતા મેળવી નથી, પરંતુ તે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે સારી રિપ્લેસમેન્ટ બની શકે છે. આમાં યુઝર્સ ફેસબુક જેમ જ તેમના મિત્રો સાથે કનેક્ટ થઈ શકે છે. ફેસબુક જેવી આ એપમાં તમને ન્યૂઝફિડ અને સોશ્યલ ગ્રુપ સહિતની તમામ સુવિધાઓ મળશે. MeWe એપ્લિકેશનનું કદ 160MB છે.

આ પણ વાંચો : Google Bug Bounty Program : બસ કરો માત્ર આટલું કામ અને બદલામાં ગુગલ આપશે અધધ 7 કરોડ રૂપિયા !

આ પણ વાંચો : Twitter સામે સરકારે કરી લાલ આંખ, કહ્યું સૌથી મોટા લોકતંત્રને દબાવવાનો પ્રયત્ન કર્યો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">