FaceAppનો ઉપયોગ કરી ફોટો એડિટ કરી રહ્યાં છો તો થઈ જાઓ સાવધાન!

FaceApp 2017ના વર્ષમાં આવ્યું હતું પણ હાલ અચાનક જ લોકો તેને ડાઉનલોડ કરી રહ્યાં છે. આ એપમાં ફોટો પાડીને તેમાં વિવિધ ફિલ્ટર લગાવી શકાય છે. આ એપ યુવાનોમાં ભારે પ્રચલિત થઈ રહ્યું છે પણ કેટલીક શરતો એવી છે જેના લીધે ફેસએપના લીધે પ્રાઈવસીનો ખતરો ઉભો થઈ શકે છે. Web Stories View more SBI પાસેથી 25 […]

FaceAppનો ઉપયોગ કરી ફોટો એડિટ કરી રહ્યાં છો તો થઈ જાઓ સાવધાન!
Follow Us:
| Updated on: Jul 19, 2019 | 11:11 AM

FaceApp 2017ના વર્ષમાં આવ્યું હતું પણ હાલ અચાનક જ લોકો તેને ડાઉનલોડ કરી રહ્યાં છે. આ એપમાં ફોટો પાડીને તેમાં વિવિધ ફિલ્ટર લગાવી શકાય છે. આ એપ યુવાનોમાં ભારે પ્રચલિત થઈ રહ્યું છે પણ કેટલીક શરતો એવી છે જેના લીધે ફેસએપના લીધે પ્રાઈવસીનો ખતરો ઉભો થઈ શકે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:  મુંબઇમાં 100થી વધુ એન્કાઉન્ટર કરનારા પોલીસ અધિકારી પ્રદીપ શર્માનું રાજીનામું, આ પાર્ટીમાં જોડાઈ શકે છે

FaceAppમાં ખાસ કરીને ઓલ્ડ એજ ફિલ્ટરનો લોકો ઉપયોગ કરી રહ્યાં છે અને ત્યારબાદ પોતાની આ તસવીરોને સોશિયલ મીડિયામાં શેર પણ કરી રહ્યાં છે. આ એપ આજકાલ પ્લે સ્ટોરમાં પણ ખાસ્સું એવું ડાઉનલોડ થઈ રહ્યું છે અને ફોટોગ્રાફી વિભાગમાં તે પ્રથમ નંબરે આવી ગયું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FaceAppના ઉપયોગથી વાંધો શું છે? FaceAppની શરતો એવી છે જેના લીધે એક્સપર્ટ આ એપને ઉપયોગ કરવાની ના પાડે છે. આ એપ તમારી ફોટોને ક્લાઉડમાં શેર કરી શકે છે. આ ઉપરાંત કંપની તમારા પાડેલાં કોઈપણ ફોટોને આખા વિશ્વમાં જાહેરાત માટે ઉપયોગ કરી શકે છે. ઉપરાંત કંપની પોતાના કલાઉડ સર્વરમાં આ ફોટોને સેવ કરી શકે છે અને તેમાં ડિલિટ કરવા બાબતે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આમ તમારો ફોટો કોઈ જાહેરાતમાં આવી જાય તો નવાઈ નહીં કારણ કે જ્યારે તમે આ એપને ઈન્સ્ટોલ કરો છો ત્યારે એપને પરમિશન આપી દો છો.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">