BurjKhalifaથી પણ વિશાળ મહાકાય એસ્ટરોઇડ પૃથ્વી નજીકથી થશે પસાર, જાણો ક્યારે અને શું છે ખતરો?

માર્ચમાં એક માઇલ પહોળું એસ્ટરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થશે. તેને નાસા દ્વારા 'સંભવિત જોખમી' કહેવામાં આવ્યો છે. આ એસ્ટરોઇડ વિશ્વની સૌથી ઊંચી ઇમારત, બુર્જ ખલિફાના કદ કરતા બમણા કદનું છે.

BurjKhalifaથી પણ વિશાળ મહાકાય એસ્ટરોઇડ પૃથ્વી નજીકથી થશે પસાર, જાણો ક્યારે અને શું છે ખતરો?
Asteroid hit Earth
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 13, 2021 | 4:29 PM

માર્ચમાં એક માઇલ પહોળું એસ્ટરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થશે. તેને નાસા દ્વારા ‘સંભવિત જોખમી’ કહેવામાં આવ્યો છે. આ એસ્ટરોઇડ વિશ્વની સૌથી ઊંચી ઇમારત, #BurjKhalifa નાં કદ કરતા બમણા કદનું છે. 231937 (2001 એફઓ 32) નામનો એક ગ્રહ પૃથ્વી પર ત્રાટકવાની સંભાવના નથી, કારણ કે તે ગ્રહથી 1.2 મિલિયન માઇલ દૂર હશે, જે ચંદ્ર કરતા પાંચગણા દૂર છે.

asteroid

Asteroid

એવું કહેવામાં આવી રહ્યું છે કે 21 માર્ચે તે સવારે ચાર વાગ્યે પૃથ્વી નજીક પહોંચશે. ભવિષ્યમાં, તે કોઈપણ સમયે સૌરમંડળના ગ્રહ સાથે અથડવાની સંભાવના છે, કારણ કે આ ગ્રહ ખતરનાક છે. પરંતુ આ સમયે, નિષ્ણાત વૈજ્ઞાનિકોએ પૃથ્વીને ટક્કર મારવાની આવી કોઈપણ સંભાવનાને નકારી કાઢી છે.

દૂરબીનથી જોઈ શકશો આ અદભૂત નજારો દક્ષિણ ક્ષિતિજથી થોડું ઉપરની બાજુ 21 માર્ચે સૂર્યાસ્તના તરત જ પછી આઠ ઈંચના એપર્ચર વાળા દૂરબીનથી જોઈ શકાશે. જણાવી દઈએ કે આ એસ્ટરોઇડને પહેલી વાર 2001 માં મેક્સિકોમાં શોધવામાં આવ્યો હતો.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

શું હોય છે એસ્ટરોઇડ ? સૂર્યની આજુ બાજુ ભ્રમણ કરતાં નાના – નાના ખગોળીય પિંડોને એસ્ટરોઇડ કહેવામાં આવે છે. આ મુખ્યત: મંગળ અને બ્રુસહસ્પતિની વચ્ચે આવેલા “એસ્ટરોઇડ બેલ્ટ”માં જોવા મળે છે. ઘણી વાર પૃથ્વીની નજીકથી પસાર થવાથી મોટી નુકસાનીની પણ સંભાવના રહે છે.

મહાકાય આકાર- બુર્જ ખલીફા 2720 ફૂટ શાંઘાઇ ટાવર : 2073 ફૂટ 2010NY65 : 1017 ફૂટ સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી : 310 ફૂટ કુતુબ મિનાર : 240 ફૂટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">