WhatsApp ચેટ લીક થવાનો ડર થશે ખતમ, કંપની જલ્દી જ લાવી રહી છે શાનદાર ફીચર

લોકો WhatsApp ચેટિંગ એપને સુરક્ષિત એપ માને છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન એવી ઘટના બની છે કે WhatsApp ચેટ લીક થઇ હોય. આ સમયે WhatsAppને પ્રતિષ્ઠાને ઘણું નુકસાન થયું છે. WhatsApp હાલમાં જ એક નવા ફીચર પર કામ કરી રહી છે જેનાથી WhatsApp ચેટને લીક થવાથી રોકી શકાય.

WhatsApp ચેટ લીક થવાનો ડર થશે ખતમ, કંપની જલ્દી જ લાવી રહી છે શાનદાર ફીચર
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 11, 2021 | 9:46 AM

લોકો WhatsApp ચેટિંગ એપને સુરક્ષિત એપ માને છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન એવી ઘટના બની છે કે WhatsApp ચેટ લીક થઇ હોય. આ સમયે WhatsAppને પ્રતિષ્ઠાને ઘણું નુકસાન થયું છે. WhatsApp હાલમાં જ એક નવા ફીચર પર કામ કરી રહી છે જેનાથી WhatsApp ચેટને લીક થવાથી રોકી શકાય. આ ફીચર પાસવર્ડ ચેટ બેકઅપ (password-protected chats backup)ના નામથી ઓળખવામાં આવશે. આ ફીચર આવવાથી WhatsApp ચેટને લીક થવાથી રોકી શકાય. આ ફક્ત તમારી પર્સનલ ચેટનો બેકઅપ જ નહીં રાખે પરંતુ તે પાસવર્ડથી સુરક્ષિત રહેશે. જો કે, આ પાસવર્ડ સુરક્ષિત ફીચર કેટલા સમયમાં શરૂ થશે તે જાણી શકાયું નથી.

WABetaInfo રિપોર્ટ અનુસાર તાજેતરનું બીટા અપડેટ વર્ઝન v2.20.66 છે. તેમાં પાસવર્ડથી પ્રોટેક્ટેડ બેકઅપ સુવિધા જોવા મળી છે. આ જરૂર છે કે આ સુવિધાને ક્લાઉડ પર સ્ટોર ચેટ બેકઅપને ઍક્સેસ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે. આ ક્લાઉડ પર પણ ચેટને એન્ક્રિપ્ટેડ રાખશે. WABetaInfo ના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને માટે પાસવર્ડ સુરક્ષિત રક્ષિત બેકઅપ સુવિધા રજૂ કરવામાં આવશે. ચેટ બેકઅપને ઍક્સેસ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે. આ પાસવર્ડ ઓછામાં ઓછા 8 અક્ષરોનો હશે. ઉપરાંત, તેમાં કેટલાક સ્પેશિયલ કેરેક્ટર અને નંબરને પણ સામેલ કરવા પડશે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

WhatsApp અન્ય ઘણી સુવિધાઓ પર પણ કામ કરી રહ્યું છે. જે આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. તેમાં WhatsApp audio મેસેજને લગતી એક વિશેષ સુવિધા શામેલ છે. જેની મદદથી યુઝર્સ ઓડિયો સંદેશાઓની રીડ રિસિટ બંધ કરી શકશે. તેમાં iOSપર એક નવું અપડેટ ઉમેર્યું છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">