Charging Device : વિજળીના ઉપયોગ વગર હવે આંગળીના ટેરવે કરી શક્શો તમારા ફોનને ચાર્જ, જાણો સમગ્ર વિગત

આ ડિવાઇસને આંગળીઓ પર અટૈચ કરી શકાશે જે સૂતી વખતે આંગળીઓ ઉપરના ભેજમાંથી વિજળી ઉત્પન્ન કરશે. ત્રણ અઠવાડિયા સુધી સતત પહેર્યા બાદ તે સ્માર્ટફોનને ચાર્જ કરી શક્શે.

Charging Device : વિજળીના ઉપયોગ વગર હવે આંગળીના ટેરવે કરી શક્શો તમારા ફોનને ચાર્જ, જાણો સમગ્ર વિગત
You can now charge your phone without the use of electricity
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 4:44 PM

Technology : સમય સાથે મોબાઇલ ફોનની ડિઝાઇન અન ટેક્નોલોજીમાં મોટા બદલાવ આવ્યા છે. લાખો, કરોડો લોકો આજે ટચ સ્ક્રીન સમાર્ટ ફોનનો ઉપયોગ કરે છે. તમે ફોનમાં તમારી ફિંગર પ્રિન્ટને સેટ કરીને ફોનને લોક અથવા તો અનલોક કરી શકો છો. પરંતુ આગામી સમયમાં એવી ટેક્નોલોજી વિક્સિત થશે કે તમે ઇલેક્ટ્રીસીટી કે સોલાર એનર્જીનો ઉપયોગ કર્યા વગર પણ તમારા ફોનને ચાર્જ કરી શક્શો. જી હાં, વૈજ્ઞાનિકોએ એવા ડિવાઇસની શોધ કરી છે કે તેને આંગળી પર પહેર્યા બાદ તમારો ફોન ચાર્જ થઇ જશે

આ ડિવાઇસની ખાસ વાત એ છે કે, તમારા પરસેવાથી વિજળી તૈયાર થશે. આ ડવાઇસ અમેરીકાના કેલિફોર્નિયામાં બનાવવામાં આવ્યુ છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, સૈનડિએગોની કેલિફોર્નિયા યુનિવર્સીટીની ટીમે આ તૈયાર કર્યુ છે, રાત્રે સૂતી વખતે આ ડિવાઇસને પહેરીને સુવાથી તમને થયેલા પરસેવામાંથી વિજળી ઉત્પન્ન થશે. આ વીજળીથી મોબાઇલ અને સ્માર્ટ વોચને ચાર્જ કરી શકાશે. આ ડિવાઇસને 10 કલાક સુધી પહેરવાથી 24 કલાક માટે સ્માર્ટ વોચને ચાર્જ કરી શકાશે

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ ડિવાઇસને આંગળીઓ પર અટૈચ કરી શકાશે જે સૂતી વખતે આંગળીઓ ઉપરના ભેજમાંથી વિજળી ઉત્પન્ન કરશે. ત્રણ અઠવાડિયા સુધી સતત પહેર્યા બાદ તે સ્માર્ટફોનને ચાર્જ કરી શક્શે. આ ડિવાઇસ એક પતલી, લચીલી પટ્ટી છે જેને પ્લાસ્ટરની જેમ આંગળીની આસપાસ લપેટી શકાય. કાર્બન ફોમ ઇલેક્ટ્રોડનું એક પેકિંગ પરસેવાને સોશી લેશે અને તેને વિજળીમાં પરિવર્તિત કરશે.

આ પણ વાંચો – Technology : હવે એક સેકન્ડમાં 57 હજાર ફિલ્મો ડાઉનલોડ કરી શકાશે, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો – Surat : મહાનગર પાલિકા દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 11 ના ઓનલાઈન વર્ગનો આજથી પ્રારંભ

આ પણ વાંચો – UPSC CMS Recruitment 2021: કમ્બાઈન્ડ મેડિકલ સર્વિસ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, જલ્દી કરો અરજી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">