બોલીવુડ અભિનેતા સલમાન ખાને શોર્ટ વિડીયો એપ Chingari માં રોકાણ કર્યું , બ્રાન્ડ એમ્બેસેડર પણ બન્યા

બોલીવુડ અભિનેતા સલમાન ખાને(Salman Khan) ઇન્ડિયન શોર્ટ વીડિયો એપ ચિંગારી (Chingari)માં રોકાણ કર્યું છે. ભારતની સૌથી ઝડપથી વિકસતી મીડિયા સુપર એન્ટરટેઈનમેન્ટ એપ્લિકેશન, ચિંગારી (Chingari)એ આજે ​​સલમાન ખાનને ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર અને રોકાણકાર તરીકે જાહેરાત કરી છે.

બોલીવુડ અભિનેતા સલમાન ખાને શોર્ટ વિડીયો એપ Chingari માં રોકાણ કર્યું , બ્રાન્ડ એમ્બેસેડર પણ બન્યા
બૉલીવુડ અભિનેતા સલમાનખાને Chingari એપમાં રોકાણ કરવા સાથે બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે.
Follow Us:
| Updated on: Apr 03, 2021 | 10:02 AM

બોલીવુડ અભિનેતા સલમાન ખાને(Salman Khan) ઇન્ડિયન શોર્ટ વીડિયો એપ ચિંગારી (Chingari)માં રોકાણ કર્યું છે. ભારતની સૌથી ઝડપથી વિકસતી મીડિયા સુપર એન્ટરટેઈનમેન્ટ એપ્લિકેશન, ચિંગારી (Chingari)એ આજે ​​સલમાન ખાનને ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર અને રોકાણકાર તરીકે જાહેરાત કરી છે. જોકે, કંપનીએ કહ્યું નથી કે સલમાને કેટલું રોકાણ કર્યું છે.

Chingariના સહ-સ્થાપક અને સીઈઓ સુમિત ઘોષે કહ્યું કે સલમાનની Chingari માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદારી છે. અમે ભારતના દરેક રાજ્યમાં પહોંચવા માંગીએ છીએ અને અમારા માટે આનંદની વાત છે કે સલમાન ખાન અમારી વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર અને રોકાણકાર તરીકે અમારી સાથે જોડાઈ રહ્યા છે. અમારું માનવું છે કે અમારી ભાગીદારી નજીકના ભવિષ્યમાં (Chingari)ને વધુ ઉંચાઈ પર લાવવામાં મદદ કરશે.

ઘોષે કહ્યું કે તેમને આ ભાગીદારીથી સારી સફળતાનો વિશ્વાસ છે. સલમાન ખાને કહ્યું કે ચિંગારી તેના ગ્રાહકો અને કન્ટેન્ટ નિર્માતાઓમાં મૂલ્ય ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યું કે મને ગમે છે કે આટલા ટૂંકા સમયમાં ચિંગારીનો આકાર કેવી રીતે બન્યો છે. ગ્રામીણથી લઈને શહેરી વિસ્તારોમાં લાખો લોકોને તેમની અનન્ય પ્રતિભા દર્શાવવાની તક આપનારુ એક મંચ છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ લોકોએ પણ રોકાણ કર્યું ડિસેમ્બર 2020 સુધીમાં ચિંગારીએ ભારતમાં અને વિશ્વભરમાં તેના બ્લુ ચિપ બેન્કરો પાસેથી 1.4 મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કર્યું હતું. ચિંગારીના રોકાણકારોમાં એન્જલ લિસ્ટ, આઈ સીડ, વિલેજ ગ્લોબલ, બ્લૂમ ફાઉન્ડર્સ ફંડ, જસમિંદર સિંહ ગુલાટી અને અન્ય નામાંકિત નામો સાથેના અન્ય પ્રતિષ્ઠિત રોકાણ સંગઠનોનો સમાવેશ થાય છે. ચિંગારીએ તાજેતરમાં ઓનમોબાઈલની લીડરશીપ હેઠળ 13 મિલિયન ડોલરના ભંડોળના નવા રાઉન્ડને ક્લોઝ કર્યો છે. આ રાઉન્ડમાં ભાગ લેનારા અન્ય રોકાણકારોમાં રિપબ્લિક લેબ્સ યુ.એસ., એસ્ટાર્ક વેન્ચર્સ, વ્હાઇટ સ્ટાર કેપિટલ, ઇન્ડિયા ટીવી (રજત શર્મા), જેપીઆઇએન વેન્ચર્સ કેટેલિસ્ટ્સ લિમિટેડ, પ્રોફિટબોર્ડ વેન્ચર્સ અને યુકે તરફથી કેટલાક મોટા ફેમિલી ઓફિસ ફંડ્સ શામેલ છે.

જાણો ચિંગારી એપ વિશે ચિંગારી એ ભારતની સૌથી લોકપ્રિય મીડિયા સુપર એન્ટરટેઈનમેન્ટ એપ્લિકેશનોમાંની એક છે. તેની માલિકી ટેક 4 બિલિયન મીડિયા પ્રા.લિ.(Tech4Billion Media Private Limited) પાસે છે. આ એપ્લિકેશન દ્વારા યુઝર્સ અંગ્રેજી અને હિન્દી સહિત 12 થી વધુ ભાષાઓમાં વિડિઓઝ બનાવી અને અપલોડ કરી શકે છે. ચિંગારીના 56 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે. ભારતમાં તેનો યુઝર બેઝ દર મિનિટે વધી રહ્યો છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">