તમારી સોશ્યલ મીડિયા ગેમમાં નવા Galaxy F12ના True 48MP Quad Cam સાથે બનો ધુંઆધાર

સેમસંગના નવા FullOnFab Galaxy F12 સાથે સોશ્યલ મીડિયા સ્ટાર બનો કારણકે તેમાં છે True 48MP camera માત્ર Rs 9,999, અને સ્મૂધ 90Hz display ભૂલતા નહીં!

  • Bipin Prajapati
  • Published On - 19:45 PM, 10 Apr 2021
તમારી સોશ્યલ મીડિયા ગેમમાં નવા Galaxy F12ના True 48MP Quad Cam સાથે બનો ધુંઆધાર
FullOnFab Galaxy F12

આજકાલ સફળતાનો નવો માપદંડ છે સોશ્યલ મીડિયા પ્રેઝન્સ ખાસ કરીને જેન ઝી માટે. તેમને માત્ર દેખાવું કે સંભળાવું જ ગમે છે તેમ નથી પણ તે એક નિડર પેઢી છે પોતાના મનની વાત બિંધાસ્ત કરે છે.! આ માટે જ તેમને જોઇએ એક એવો ફોન જે તેમને ગમતું હોય તે રીતે કોન્ટેન્ટ ક્રિએટ કરવામા મદદ કરે! પ્રસ્તુત છે Samsung Galaxy F12, જે ખાસ કરીને #FullOnFab લાઇફ જીવવા માગતા હોય તેમને માટે છે ખાસ.

અને અમે તમે હજી શ્રેષ્ઠ વાત તો કહી જ નથી – આ ઑલ રાઉન્ડર ફોન ન માની શકાય તેવી શરૂઆતી કિંમતે માત્ર
Rs 9,999માં જ મળશે! હા ન માની શકાય તેવી શરૂઆતી કિંમત માત્ર Rs 9,999માં જેમાં સાથે છે પ્રિપેડ ટ્રાન્ઝેક્શન્સ પર ₹1,000 તરત કૅશબેક*

Galaxy F12 આવે છે True 48MP camera સાથે જેનાથી તમે શહેરમાં સૌથી આકર્ષક અને જકડી રાખે તેવા શોટ્સ લઇ શકશો. તેમાં 90Hz buttery-smooth display છે જેનાથી તમે અટકશો જ નહીં – હા તમને સતત ફોન સ્ક્રોલ કરવાનું મન થશે, રાત હોય કે દિવસ. તો રાહ શેની જુઓ છો! #FullOnFab લાઇફ વિશે જાણવા તૈયાર થઇ જાવ.

#FullOnFab કેમેરા સાથે એવા શોટ્સ લો જે એકદમ પ્રભાવી હોય

via GIPHY

True 48MP main quad camera સાથે તમને થશે પહેલી નજરનો પ્રેમ જે કોઇપણ પ્રકારની તકલીફ વિના એકદમ પ્રોફેશનલ તસવીરો લઇ શકે છે. વધુ શાર્પ, વધુ સ્પષ્ટ, વધુ બ્રાઇટ ઇમેજીઝ દર વખતે તમે ક્લિક કરો ત્યારે! તમારી સુંદર ભવ્ય સ્ટોરીઝ અપલોડ કરો અથવા તો ધારદાર તસવીરો અને તમારા ઑડિયન્સને તમારા સોશ્યલ મીડિયાના ફિડ્ઝની સુંદરતાથી દીવાના બનાવી દો.
વધુ જાણવા માટે જુઓ આ વીડિયો.

જો તમારા મિત્રો તમારા આ ફોન પરને હેઠે મુકવા ન માગતા હોય તો અમારો વાંક ન કાઢશો. હવે #FullOnFab લાઇફ જીવવી એક સપનું માત્ર નથી, ખાસ કરીને જ્યારે તમારી પાસે Samsung Galaxy F12 હોય.

એટલું જ નહીં, આ ફોન તમને સતત સરપ્રાઇઝ આપશે. એક 5MP camera જેમાં છે ultra-wide lens, 2MP camera છે જે પોટ્રેટ શોટ્સ માટે ખાસ અને 2MP camera macro shots, જેથી તમે ધારો એટલા નવતર પ્રયોગો કરી શકશો. તમારી સર્જનાત્મકતાનો તાજ પહેરી લો અને કાયમી પ્રભાવ પાડવા માટે તૈયાર થઇ જાવ. આખરે તમારું ઓડિયન્સ તમને ધ્યાનથી જોઇ રહ્યું છે.
સોશ્યલ મીડિયા પર તમારી હાજરીનો અનુભવ કરાવવો છે? સેલ્ફીઝ હંમેશા એ કામ કરે છે અને આ ફોન સાથે સેલ્ફીઝ લેવી તો એકદમ હવાની લહેરખી જેવું છે. તેમાં છે 8MP front camera તકેદારી રાખશે કે તમે હંમેશા શ્રેષ્ઠ જ દેખાવ. તમારા ગમતાં કપડાં પહેરો, ચમકદાર સ્મિત વેરો અને જુઓ કે તમારા સોશ્યલ મીડિયા પર તમારી સેલ્ફી ફીડમાં જાય પછી તમને કેવાં ઢગલાં બંધ લાઇક્સ મળે છે.

#FullOnFab display સાથે Buttery-smooth સ્ક્રોલિંગ

via GIPHY

બીજું શું, આ ફોન સ્મૂધ અને સરળ સ્ક્રોલિંગ અનુભવ આપે છે, આ માટે આભારી છે તેનાં 6.5″ HD+ Infinity V Display અને 90Hz refresh rate. તમે સોશ્યલ મીડિયા પર સમય પસાર કરતા હો કે ગેમ રમતા હો કે ગમતો શો જોતા હો, બધું જ હવાની લહેરખી જેવું આસાન.
વધુ જાણવા માટે આ વીડિયો જુઓ.
આવતી વખતે મિત્રોને મળો ત્યારે શું કરવાનું તે વિચારી રહ્યા છો? તો અમે સૂચવીએ છીએ કે તમે કરો એક અનલિમિટેડ ગેમિંગ સેશન. અમે અનલિમિટેડ કહીએ છીએ કારણકે એકવાર તમારા હાથમાં આવી જાય પછી આ ફોનને ઝડપથી બાજુમાં મુકવો તો બહુ જ અઘરો છે. અમારો વિશ્વાસ કરો કારણકે Galaxy F12 સાથે તમે એક લૅગ ફ્રિ ગેમિંગનો અનુભવ કરી શકશો. અને હા પછી તમને તેની લત લાગી જાય તો અમારો વાંક ન કાઢશો
ઘરેથી કામ કરો છો પણ બ્રેક્સમાં તમારે જોવા છે તમારા। ગમતા શોઝ? ઓકે Samsung Galaxy F12 આ પણ સાચવી લેશે. વળી, સોશ્યલ મીડિયા પર સતત સ્ક્રોલ કરવાની પણ તમને મજા પડશે કારણકે સ્ક્રોલિંગ એટલું સ્મૂધ છે કે એવો અનુભવ તમે પહેલાં ક્યારેય નહીં કર્યો હોય.
બીજું શું? અફલાતુ ફિચર્સની આર્મી હાજર છે!

via GIPHY

આ ફોન આવે છે પાવર પેક્ડ 6000 mAh battery સાથે જે એકથી વધુ વધુ દિવસ ચાલશે! આ સાંભળો – એક જ વાર ચાર્જ કરવાથી, Galaxy F12 તમને 29 hours ના વીડિયો પ્લેબૅક, 49 hoursના વોઇસ કૉલ્સ અને 131 hoursનાં સંગીતનું પ્લેબૅક આપશે!

 

આટલું જ નહીં પણ તેમાં 15W adaptive charging છે, તેનો અર્થ એમ કે બેટરી બની જશે તમારી બીએફએફ તે પણ એકથી વધુ રીતે! તમારા મિત્રો સાથે બહાર દિવસ પસાર કરો ત્યારે વિવિધ દ્રશ્યો અને અવાજો કેપ્ચર કરો, જતાં હોય ત્યારે સંગીત સાંભળો અથવા તો ઘરે પાછાં ફરતી વખતે તમારું ગમતું કોન્ટેન્ટ જુઓ. તમે ભલેને કંઇપણ કરો પણ આ પાવરફૂલ બેટરી તમારો સાથ નહીં છોડે!

વળી ફેબ પ્રોસેસર છે જે મલ્ટિ ટાસ્કિંગને સાવ સરળ બનાવી દેશે – હા તેનું સશક્ત 8nm Exynos 850 processor પુરી તકેદારી રાખશે કે તમારી બૅટરી લાંબે સુધી ટકે!
Samsung Galaxy F12 બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે – 4GB RAM+64GB internal storage અને 4GB RAM+128GB internal storage (expandable up to 512GB). વળી LPDDR4x RAM પણ છે જે મલ્ટિ ટાસ્કિંગને બનાવશે જોય રાઇડ. વળી, તેમાં two dedicated SIM slots. અમે તો આ ફોનથી ધરાતાં જ નથી? તમે?
આ ફોનમાં બીજા પણ કેટલા અફલાતુન ફિચર્સ છે, જેમ કે વધુ સલામતી, જે માટે આપણે થેંક્સ કહેવું રહ્યું સાઇડ ફિંગર પ્રિન્‌ટ સ્કેનર અને ફાસ્ટ ફેસ અનલૉક.
સ્મૂધ, ઇન્ટરેક્ટિવ અનુભવ માટે Samsung Galaxy F12 આવે છે ફુલ One UI 3.1 અનુભવ સાથે તે પણ Android 11ના ઉમેરામાં.
ક્યાંક જઇ રહ્યા છો અને મનોરંજન જોઇએ છે? તમારા હેડફોન પહેરી લો અને એક નવા જ સ્તરે Dolby Atmos સાથે માણો ઑડિયો. આ અનુભવ તમને હંમેશા યાદ રહેશે!
તમારા હાથમાં ઝડપથી આ સ્માર્ટ ફોન લાવો જે ત્રણ સુંદર આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે —Sea Green, Sky Blue, અને Celestial Black.

#FullOnFab લાઇફ હવે હાથ વગી જ છે
મેળવો આ બધું જ અને વધારે તે પણ માની ન શકાય તેવી શરૂઆતી કિંમત ₹9,999માં જેમાં સાથે છે પ્રિપેડ ટ્રાન્ઝેક્શન્સ પર ₹1,000 તરત કૅશબેક*! ફ્લિપકાર્ટ પર અને Samsung.com પર પહોંચો અને ઝડપથી મેળવો નવો નક્કોર Samsung Galaxy F12. જ્યારે આ ફોન વેચાણ માટે મૂકાશે ત્યારે ફ્લિપકાર્ટ યૂઝર્સને સરળ ઇએમઆઇ પેમેન્ટનો વિકલ્પ પણ મળશે અને સાથે અન્ય ઑફર્સની શ્રેણી પણ.

બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે – April 12, 2021, 12 વાગ્યે બપોરે!