WhatsApp Update વોટ્સએપ પર અદ્ભુત ફીચર, જેને ઈચ્છો તે જ જોઈ શકશે પ્રોફાઇલ ફોટો, જાણો કેવી રીતે કામ કરશે નવું ફીચર

WhatsAppમાં એક નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. એપ પર પ્રાઈવસી કંટ્રોલનું એક નવું ફીચર આવ્યું છે, આ ફીચરની લોકો છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ નવા ફીચરની મદદથી તમે નક્કી કરી શકો છો કે તમારો પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન અને કોણ જોઈ શકે છે ? ચાલો જાણીએ તેની વિગતો.

WhatsApp Update વોટ્સએપ પર અદ્ભુત ફીચર, જેને ઈચ્છો તે જ જોઈ શકશે પ્રોફાઇલ ફોટો, જાણો કેવી રીતે કામ કરશે નવું ફીચર
WhatsApp new feature
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 4:02 PM

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp સતત નવા ફીચર્સનો ઉમેરો કરી રહ્યું છે. એપમાં તાજેતરમાં જ એન્ડ્રોઈડથી (Android) આઈઓએસમાં ચેટ બેકઅપની સુવિધા ઉમેરવામાં આવી છે. આ સિવાય ગ્રુપ મેમ્બર્સની મર્યાદા પણ વધારવામાં આવી છે. હવે તમે આ પ્લેટફોર્મ પર મોટી ફાઇલો પણ ટ્રાન્સફર કરી શકો છો. આવા તમામ નવા ફીચર્સ વોટ્સએપ ( WhatsApp) લાવ્યુ ધમાકેદાર ફીચર, હવે તમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકશે આટલા લોકો પર આવી ગયા છે. WhatsApp એપ પર પ્રાઈવસી કંટ્રોલનું (Privacy control) એક નવું ફીચર આવ્યું છે, આ ફીચરની લોકો છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ નવા ફીચરની મદદથી તમે નક્કી કરી શકો છો કે તમારો પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન અને કોણ જોઈ શકે છે ?

આના પર પણ તમને સ્ટેટસ જેવો એક નવો વિકલ્પ મળ્યો છે, જેની મદદથી તમે નક્કી કરી શકશો કે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાંથી કોણ કોણ પ્રોફાઇલ ફોટો જોઈ શકતુ નથી. આવો જાણીએ WhatsAppના લેટેસ્ટ ફીચરની વિગતો.

શું છે નવી સુવિધા ?

અત્યાર સુધી WhatsApp પર તમને પ્રોફાઇલ ફોટો, લાસ્ટ સીન અને અબાઉટ માટે ત્રણ વિકલ્પો મળતા હતા. પ્રાયવસી સેટિંગમાં, તમે આ સુવિધાઓ માટે અત્યાર સુધી ફક્ત Everyone, My Contacts અને Nobody ના વિકલ્પનો ઉપયોગ કરી શકતા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

એપ્લિકેશને આ યાદીમાં ચોથો વિકલ્પનો પણ ઉમેર્યો છે, જે છે My Contacts Except. એટલે કે, હવે વપરાશકર્તાઓ તેમના પ્રોફાઇલ ફોટો, લાસ્ટ સીન અને અબાઉટ વિશે કોણ જોઈ શકે છે તે બાબત વોટ્સએપ યુઝર્સના નિયંત્રણમાં રહેશે. આ ફીચર એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે.

આ રીતે તમે સેટ કરી શકો છો

જો તમે એન્ડ્રોઇડ યુઝર છો, તો તમારે આ ફીચરનો ઉપયોગ કરવા માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. સૌથી પહેલા તમારે WhatsApp ઓપન કરવાનું રહેશે. અહીં તમારે વધુ More options > Settings > Account > Privacy પર જવું પડશે. હવે તમને પ્રોફાઈલ ફોટોથી લઈને લાસ્ટ સીન સુધી ફીચર માટે ચાર વિકલ્પો મળશે.

બીજી બાજુ, જો તમે iOS વપરાશકર્તા છો, તો Settings > Account > Privacy પર જવું પડશે. આ પછી તમને પ્રોફાઇલ ફોટો, લાસ્ટ સીન, અબાઉટ, સ્ટેટસ જેવા ઓપ્શન્સ મળશે. અહીંથી તમે નક્કી કરી શકો છો કે તમારો પ્રોફાઇલ ફોટો કોણ કોણ જોઈ શકે છે ?

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">