OMG ! 4 લાખ ડૉલરમાં વેચાયુ આ Apple નું કોમ્પ્યુટર, જાણો એવું તો શું છે ખાસ

આ કોમ્પ્યુટર એપલની શરૂઆત સમયે જોબ્સ અને વોઝનિયાકે બનાવેલ 200 મશીનોમાંનું એક છે. તેની ખાસ વાત એ છે કે આ કોમ્પ્યુટર હવાઈમાં જોવા મળતા અલગ પ્રકારની કોવા વુડ ફ્રેમમાં છે.

OMG ! 4 લાખ ડૉલરમાં વેચાયુ આ Apple નું કોમ્પ્યુટર, જાણો એવું તો શું છે ખાસ
Apple computer hand built by Steve Jobs sells for 400000 dollars at auction
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 9:57 AM

આઇકોનિક ટેક કંપની Appleનું પ્રારંભિક કમ્પ્યુટર હરાજીમાં (Auction) 4 લાખ ડૉલરમાં વેચાયું છે. આ ખાસ મશીનને હરાજીમાં ખૂબ જ ઊંચી બોલી મળી છે. આ કોમ્પ્યુટર 45 વર્ષ પહેલા કંપનીના સ્થાપકો સ્ટીવ જોબ્સ (Steve Jobs) અને સ્ટીવ વોઝનિયાકે (Steve Wozniak) પોતાના હાથેથી બનાવ્યું હતું. Apple-1 નામના આ કોમ્પ્યુટરની કેલિફોર્નિયામાં હરાજી થઇ છે માનવામાં આવી રહ્યું હતુ કે તેના પર છ લાખ ડોલર (લગભગ 4.44 કરોડ રૂપિયા) સુધીની બોલી લગાવવામાં આવી શકે છે પરંતુ આ કોમ્પ્યુટર આખરે 4 લાખ ડૉલરમાં વેચાઇ ચૂક્યુ છે.

આ કોમ્પ્યુટર એપલની શરૂઆત સમયે જોબ્સ અને વોઝનિયાકે બનાવેલ 200 મશીનોમાંનું એક છે. તેની ખાસ વાત એ છે કે આ કોમ્પ્યુટર હવાઈમાં જોવા મળતા અલગ પ્રકારની કોવા વુડ ફ્રેમમાં છે. મૂળ 200 કમ્પ્યુટર્સમાંથી, ફક્ત થોડા જ કોમ્પ્યુટર આ રીતે બનાવવામાં આવ્યા હતા. કંપનીએ મૂળરૂપે એપલ-1ને એક ઘટક ભાગ તરીકે વેચી હતી.

Apple-1 ના નિષ્ણાંત કોરી કોહેનના મતે, કમ્પ્યુટર એ જૂના ઇલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટર ટેક કલેક્ટર્સ માટે એક જરૂરી મશીન છે, જે તેને લોકો માટે વધુ આકર્ષક બનાવે છે. ઓક્શન હાઉસ જોન મોરન ઓક્શન્સનું કહેવુ છે કે આ કોમ્પ્યુટર 1986ના પેનાસોનિક વીડિયો મોનિટર સાથે આવે છે અને અત્યાર સુધી તેના માત્ર બે જ માલિકો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ કોમ્પ્યુટર સૌપ્રથમ કેલિફોર્નિયાના રાંચો કુકામોંગામાં આવેલી ચાફી કોલેજમાં ઈલેક્ટ્રોનિક્સના પ્રોફેસરે ખરીદ્યું હતું. બાદમાં પ્રોફેસરે આ કોમ્પ્યુટર તેમના એક વિદ્યાર્થીને 1977માં વેચી દીધું હતું. માહિતી અનુસાર, આ વિદ્યાર્થીએ આ કમ્પ્યુટર ફોલ્ડને માત્ર $650 (હાલમાં લગભગ 48 હજાર રૂપિયા)માં ખરીદ્યું હતું. હવે તેની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આ પણ વાંચો –

Sameer Wankhede Case: માનહાનિ અને SC/ST એક્ટ બાદ નવાબ મલિક સામે વધુ એક FIR નોંધાઈ, હવે મહિલાઓ સાથે અભદ્રતાનો કેસ

આ પણ વાંચો – Sameer Wankhede Case: માનહાનિ અને SC/ST એક્ટ બાદ નવાબ મલિક સામે વધુ એક FIR નોંધાઈ, હવે મહિલાઓ સાથે અભદ્રતાનો કેસ

આ પણ વાંચો – Chhath Puja 2021: ખરના પૂર્ણ થયા બાદ આજે પ્રથમ અર્ઘ્ય યોજાશે, સૂર્ય મંદિરો અને નદી કિનારે ઉમટી પડશે ભીડ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">