ગુગલની માતૃ સંસ્થા અલ્ફાબેટના CEO સુંદર પીચાઈને 1720 કરોડ રૂપિયાનું પેકેજ

ગુગલની માતૃ સંસ્થા અલ્ફાબેટના CEO સુંદર પીચાઈને 1720 કરોડ રૂપિયાનું પેકેજ મળવાનું છે. જેમાં 1706 કરોડ રૂપિયા (240 મિલિયન ડૉલર)ના શેર અને 14.22 કરોડ રૂપિયાનો વાર્ષિક પગાર છે. પીચાઈનું નવું પેકેજ જાન્યુઆરી 2020થી લાગુ થશે. તેમના પગારમાં આશરે 200 ટકા વધારો થયો છે. ગુગલમાં અત્યાર સુધીમાં CEOને મળનારા પગારમાં સૌથી વધુ છે. આ પણ વાંચોઃ […]

ગુગલની માતૃ સંસ્થા અલ્ફાબેટના CEO સુંદર પીચાઈને 1720 કરોડ રૂપિયાનું પેકેજ
Follow Us:
| Updated on: Dec 22, 2019 | 3:51 PM

ગુગલની માતૃ સંસ્થા અલ્ફાબેટના CEO સુંદર પીચાઈને 1720 કરોડ રૂપિયાનું પેકેજ મળવાનું છે. જેમાં 1706 કરોડ રૂપિયા (240 મિલિયન ડૉલર)ના શેર અને 14.22 કરોડ રૂપિયાનો વાર્ષિક પગાર છે. પીચાઈનું નવું પેકેજ જાન્યુઆરી 2020થી લાગુ થશે. તેમના પગારમાં આશરે 200 ટકા વધારો થયો છે. ગુગલમાં અત્યાર સુધીમાં CEOને મળનારા પગારમાં સૌથી વધુ છે.

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં લગભગ 6.5 લાખથી વધુ પદો ખાલી, જાણો કેટલા પદ પર શરૂ થઈ ભરતી પ્રક્રિયા

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પીચાઈને આગામી ત્રણ વર્ષમાં આ રકમ ત્યારે મળશે. જ્યારે તે પોતાના તમામ પ્રોજેક્ટ પૂરા કરી લેશે. જો એસ એન્ડ પી 100 ઈન્ડેક્સમાં અલ્ફાબેટનું પ્રદર્શન સારુ રહેશે તો, પીચાઈને 639 કરોડ રૂપિયા વધુ મળશે. પીચાઈને ગત મહિને આ નોકરી માટે પસંદગી કરાઈ હતી. જ્યારે ગુગલના સહસંસ્થાપક લૈરી પેજ અને સર્ગોઈ બ્રિને પોતાનું પદ છોડી દીધું હતું. પીચાઈને ગુગલની જ કંપની અલ્ફાબેટના પણ સીઈઓ બનાવવાનું એલાન 4 ડિસેમ્બરે કરાયું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">