ઝુમ એપ્સને ટક્કર આપવા ફેસબુકે મેસેન્જરમાં નવા ફિચર્સનો કર્યો ઉમેરો

વિડીયો કોલીગ પ્લેટફોર્મ ઝુમ એપ્સને ટક્કર આપવા માટે ફેસબુકે મેસેન્જરમાં નવા ફિચરનો ઉમેરો કર્યો છે. જેના વડે હવે વિડીયો કોલીગ દરમિયાનનો સ્ક્રીનશોટ લઈને તમે બીજાને મોકલી શકશો. એન્ડ્રોઈડ અને આઈઓએસ આધારીત મોબાઈલ ફોનમાં ઉપયોગ કરાતા મેસેન્જરમાં આ સુધારો કરાશે. કોરોના વાયરસના રોગચાળાને ફેલાતો અટકાવવા માટે લાગુ કરાયેલ લોકડાઉનમાં વિડીયો કોલીગ પ્લેટફોર્મની મોટાપાયે માંગ ઉભી થઈ. જેના […]

ઝુમ એપ્સને ટક્કર આપવા ફેસબુકે મેસેન્જરમાં નવા ફિચર્સનો કર્યો ઉમેરો
Follow Us:
| Updated on: Jul 17, 2020 | 12:25 PM

વિડીયો કોલીગ પ્લેટફોર્મ ઝુમ એપ્સને ટક્કર આપવા માટે ફેસબુકે મેસેન્જરમાં નવા ફિચરનો ઉમેરો કર્યો છે. જેના વડે હવે વિડીયો કોલીગ દરમિયાનનો સ્ક્રીનશોટ લઈને તમે બીજાને મોકલી શકશો. એન્ડ્રોઈડ અને આઈઓએસ આધારીત મોબાઈલ ફોનમાં ઉપયોગ કરાતા મેસેન્જરમાં આ સુધારો કરાશે. કોરોના વાયરસના રોગચાળાને ફેલાતો અટકાવવા માટે લાગુ કરાયેલ લોકડાઉનમાં વિડીયો કોલીગ પ્લેટફોર્મની મોટાપાયે માંગ ઉભી થઈ. જેના ભાગરૂપે મેસેન્જરે પણ ગ્રુપ વિડીયો કોલીગની સુવિધા વિકસાવી. મેસેન્જર દ્વારા ઉમેરવામાં આવેલી નવી સુવિધા 8 લોકો વિડીયો કોલીગ કરી શકે તેવી છે. જેની સ્ક્રીન અન્ય 16 જણાને મોકલી શકશો.

મેસેન્જરમા આપવામાં આવનાર સ્ક્રીન શેર ફિચર, વિડીયો કોન્ફરન્સમાં ભાગ લેનારને તમે તમારા સ્માર્ટ ફોનની સ્ક્રીન બતાવી શકશો. તમે કોઈ વિડીયો જોતા હોવ કે પછી પ્રેઝન્ટેશન કરવાનું હોય તો તે તમે વિડીયો કોલીગ કરનારને હવે બતાવી શકશો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">