Alert: WhatsApp ની સિસ્ટમમાં એક મોટી ભૂલ, દૂર બેસેલું કોઈપણ કરી શકે છે તમારું એકાઉન્ટ ડિલીટ

WhatsApp ના એક બગના કારણે હેકર્સે તમને હેરાન કરવાની નવી પદ્ધતિ શોધી લીધી છે. જાણો શું છે આખી ઘટના અને આનાથી કેવી રીતે બચી શકાશે?

Alert: WhatsApp ની સિસ્ટમમાં એક મોટી ભૂલ, દૂર બેસેલું કોઈપણ કરી શકે છે તમારું એકાઉન્ટ ડિલીટ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 13, 2021 | 4:12 PM

ફેસબુક અને હેકરોની રમત સતત ચાલુ રહે છે. ફેસબુક યુઝર્સનો ડેટા દરરોજ લીક થતો રહે છે અને હવે ફેસબુકની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppમાં એક મોટો બગ આવ્યો છે. વોટ્સએપના આ બગનો લાભ લઈને, હેકર્સ પોતાના સ્થાનેથી બેઠા બેઠા તમારું WhatsApp એકાઉન્ટ ડિલીટ કરી શકે છે. ઘણા વપરાશકર્તાઓએ એવો દાવો પણ કર્યો છે કે તેમનું એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે અને તેઓ હવે તેમના ખાતાને ફરીથી રી-કવર કરી શકતા નથી.. ચાલો આ સમગ્ર મુદ્દાને સમજીએ.

સુરક્ષા સંશોધનકર્તા લુઈસ મેરેકેજ કાર્પિંન્થો (Luis Márquez Carpintero) અને અર્નેસ્ટો કૈન્લેસ પેરેસાએ (Ernesto Canales Pereña) આ ભૂલને વોટ્સએપમાં શોધી કાઢી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ બગને કારણે તે WhatsApp એકાઉન્ટ્સ કે જેમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન પણ ચાલુ છે તેને પણ બ્લોક કરી શકાય છે. સંશોધનકારોએ કહ્યું છે કે આ બધું WhatsAppની બે નબળાઇઓનો લાભ લઈને કરી શકાય છે.

વોટ્સએપની પહેલી નબળાઇનો લાભ લઈને, હેકર તમારા મોબાઇલ નંબરનું WhatsApp એના ફોનમાં ઇન્સ્ટોલ કરી શકે છે, પરંતુ 6-અંકનો કોડ ન મળવાના કારણે હેકરને તમારા વોટ્સએપ એકાઉન્ટ પર રક્સેસ મળશે નહીં. જો કે વારંવાર નિષ્ફળ જવાના કારણે 12 કલાક પછી હેકરના ફોનથી વોટ્સએપ બ્લોક થઈ જશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

હવે હેકર વોટ્સએપ સપોર્ટનો સંપર્ક કરશે અને તમારો ફોન નંબર ધરાવતા WhatsApp એકાઉન્ટને ડિ-એક્ટિવ કરવા કહેશે. આ પ્રક્રિયામાં એક નવી ઇમેઇલ આઈડીની જરૂર પડશે અને તે દરમિયાન હેકર તેની ઇમેઇલ આઈડી વોટ્સએપ સપોર્ટને આપશે. આ પછી તમારા નંબર પર WhatsApp ડિ-એક્ટિવ થઈ જશે, ત્યારબાદ તમે વોટ્સએપનો ઉપયોગ કરી શકશો નહીં.

આવી સ્થિતિમાં શું કરશો?

હવે સવાલ એ છે કે જો તમારી સાથે આવું થાય તો તમારે શું કરવું જોઈએ. આ એક નિયમિત ડી-એક્ટિવેશન પ્રક્રિયા છે, તેથી આવી સ્થિતિમાં તમારું એકાઉન્ટ કાયમ માટે બંધ નહીં થાય, પરંતુ હેકરને લીધે તમે ચોક્કસપણે 12 કલાક માટે હેરાન થઈ શકો છો. 12 કલાક પછી તમે તમારા ફોન નંબર દ્વારા ફરીથી તમારા WhatsApp એકાઉન્ટને સક્રિય કરી શકો છો.

આ પણ વાંચો: Green Card: કોરોના કાળમાં ભારતીય આરોગ્ય કર્મચારીઓને ગ્રીનકાર્ડ નથી આપી રહ્યું અમેરિકા, US માં જોરદાર પ્રદર્શન

આ પણ વાંચો: ફક્ત 21 દિવસમાં લાગશે Sputnik V વેક્સિનના બે ડોઝ, જાણો આ નવી વેક્સિન વિશે કેટલીક મહત્વપૂર્ણ વાત

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">