5G Entry: દેશમાં આ બે શહેરોમાં લાગ્યા Jio અને Airtelના 5G ટાવર

5G Entry: રિલાયન્સ જિયો (Jio) અને ભારતી એરટેલ (Airtel)ના જણાવ્યા અનુસાર દેશમાં જલ્દી જ 5G ઈન્ટરનેટ લોન્ચ થઈ શકે છે, પરંતુ પ્રાપ્ત થતાં રીપોર્ટસ અનુસાર 2022 પહેલાં દેશમાં 5G entry શક્ય નહીં બને.

5G Entry: દેશમાં આ બે શહેરોમાં લાગ્યા Jio અને Airtelના 5G ટાવર
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 08, 2021 | 10:11 PM

5G Entry: રિલાયન્સ જિયો (Jio) અને ભારતી એરટેલ (Airtel)ના જણાવ્યા અનુસાર દેશમાં જલ્દી જ 5G ઈન્ટરનેટ લોન્ચ થઈ શકે છે, પરંતુ પ્રાપ્ત થતાં રીપોર્ટસ અનુસાર 2022 પહેલાં દેશમાં 5G entry શક્ય નહીં બને. ગયા વર્ષે મુકેશ અંબાણી (mukesh ambani)ની રિલાયન્સ જિયોએ કહ્યું હતું કે તેઓ વર્ષ 2021ના ​​મધ્ય સુધીમાં 5G સેવા શરૂ કરશે. પરંતુ બંને કંપનીઓ ત્યારે જ આ કામ કરી શકશે, જ્યારે સરકાર સ્પેક્ટ્રમને હરાજી માટે લાવશે. પરંતુ ગ્લોબલ નેટવર્કનું આંકલન કરનારી ઉકલા (Ookla) નેટવર્કનું માનીએ તો ઉકલા પ્રમાણે દેશમાં બે શહેરોમાં Jio અને Airtelના 5G ટાવર લાગી ચુક્યા છે.

આ બે શહેરોમાં લાગ્યા 5G ટાવર જિયોના 5G ટાવર મુંબઈમાં સેટ થઈ ગયા છે, જ્યારે એરટેલના 5G ટાવર હૈદરાબાદમાં ગોઠવાયા છે. આ ટાવરને પ્રિ-રિલીઝ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. સમગ્ર વિશ્વમાં આ કેટેગરીમાં હાલ 21,996 ટાવર્સ હાજર છે. ઉકલાએ  કહ્યું કે આ તમામ ટાવર્સ હાલમાં પરીક્ષણના તબક્કામાં છે અને ગ્રાહકો તેનો ઉપયોગ કરી શકશે નહીં. પરંતુ જાન્યુઆરીના અંતમાં ભારતી એરટેલે કહ્યું હતું કે તેણે હૈદરાબાદમાં 5G પરીક્ષણ પૂરું કરી દીધું છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

હજી 8 મહિના દુર છે 5G ભારત સરકારના ટેલીકોમ મંત્રાલયે તાજેતરમાં 2021ની સ્પેક્ટ્રમની હરાજી કરી હતી. આ હરાજીમાં પ્રીમિયમ 700 મેગાહર્ટઝ બેન્ડ હજી સુધી વણવેચાયેલું રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતમાં 5જી સ્પેક્ટ્રમની હરાજી ક્યારે થશે તે અંગે કોઈ માહિતી નથી. ત્યારે માત્ર એટલું જ કહી શકાય ક ભારતમાં 5G entry હજી 8  મહિના જેટલી દુર છે. 

આ પણ વાંચો: Ahmedabad: સોલામાં વૃદ્ધ દંપત્તિ હત્યાકેસમાં હત્યારાઓની ઓળખ થઈ, 3 રાજ્યોમાં તપાસ શરૂ

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">