ફેસબુક પર ફરી ઉઠ્યા સવાલો! 26.7 કરોડ યૂઝર્સનો ડેટા થયો ઓનલાઈન લીક

ફેસબુક પર ફરીથી ડેટાને લઈને ગંભીરતા ન દાખવવાનો આરોપ લાગ્યો છે. એવો અહેવાલ છે કે 26.7 કરોડ લોકોનો ડેટા લીક થયો છે. લોકોની અંગત માહિતી ડાર્ક વેબ પર લીક કરવામાં આવી છે. સાઈબર સિક્યોરીટી ફર્મ ક્મેપેરીટેક અને રિચર્સ બોબ ડિયાચેંકોએ આ ઘટસ્ફોટ કર્યો છે. જે ડેટા લીક થયો છે તે લોકોની અંગત માહિતી છે. Web […]

ફેસબુક પર ફરી ઉઠ્યા સવાલો! 26.7 કરોડ યૂઝર્સનો ડેટા થયો ઓનલાઈન લીક
Follow Us:
| Updated on: Dec 20, 2019 | 12:29 PM

ફેસબુક પર ફરીથી ડેટાને લઈને ગંભીરતા ન દાખવવાનો આરોપ લાગ્યો છે. એવો અહેવાલ છે કે 26.7 કરોડ લોકોનો ડેટા લીક થયો છે. લોકોની અંગત માહિતી ડાર્ક વેબ પર લીક કરવામાં આવી છે. સાઈબર સિક્યોરીટી ફર્મ ક્મેપેરીટેક અને રિચર્સ બોબ ડિયાચેંકોએ આ ઘટસ્ફોટ કર્યો છે. જે ડેટા લીક થયો છે તે લોકોની અંગત માહિતી છે.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

more-than-267-million-facebook-users-has-been-exposed

આ પણ વાંચો :   જયપુર બ્લાસ્ટ કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો, 1ને ફાંસી તો 3ને આજીવન કેદ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે હજુ એ નક્કી થયું નથી કે કેટલી સંવેદનશીલ માહિતી હૈક થઈ છે. ડિયાચેંકો મુજબ આ તમામ માહિતી સ્ક્રેપિંગની પ્રક્રિયા દ્વારા ભેગી કરવામાં આવી હોય શકે. ફેસબુક ડેવલપર એપ દ્વારા ડેટા ચોરી લે છે આવી વાત પણ સામે આવી છે. વેબસાઈટની બ્લોગ પોસ્ટમાં લખવામાં આવ્યું છે આ તમામ ડેટા ગયા અઠવાડિયે ઓનલાઈન હૈકસ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ હેકર્સનો સીધો સંબંધ એક ક્રાઈમ ગ્રૂપની સાથે છે.

ફેસબુકે આ અંગે શું કહ્યું?

more-than-267-million-facebook-users-has-been-exposed ફેસબુક પ્રવક્તાએ આ અંગે કહ્યું કે અમે આ ઘટનાને લઈને તપાસ કરી રહ્યા છીએ. એવું હોય શકે આ તમામ માહિતી અમે કરેલા બદલાવ પહેલા હાસિલ કરવામાં આવી હોય. આમ ફેસબુકે આ અંગે તપાસનો રદિયો આપ્યો છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે આ ડેટાનો ઉપયોગ કરીને લોકોને હેરાન કરવામાં આવી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">