Jioએ લોંચ કર્યું વીડિયો કોન્ફરન્સિંગ માટે APP, એક સાથે 100થી વધારે લોકો જોડાઈ શકશે મીટિંગમાં

રિલાયંસ કંપનીએ વીડિયો કોન્ફરન્સિંગ એપ લોંચ કર્યું છે. આ એપનું નામ JioMeeet રાખવામાં આવ્યું છે. લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી તેનો અંત આવ્યો છે અને અંતે પ્લેસ્ટોર પર JioMeet આવી ગયું છે. રિલાયન્સ જિયોનું આ વીડિયો કોન્ફરન્સિંગ એપ તદન મફત છે. આ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્લિકેશનમાં ઈમેઈલ આઈડી […]

Jioએ લોંચ કર્યું વીડિયો કોન્ફરન્સિંગ માટે APP, એક સાથે 100થી વધારે લોકો જોડાઈ શકશે મીટિંગમાં
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 25, 2020 | 7:37 PM

રિલાયંસ કંપનીએ વીડિયો કોન્ફરન્સિંગ એપ લોંચ કર્યું છે. આ એપનું નામ JioMeeet રાખવામાં આવ્યું છે. લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી તેનો અંત આવ્યો છે અને અંતે પ્લેસ્ટોર પર JioMeet આવી ગયું છે. રિલાયન્સ જિયોનું આ વીડિયો કોન્ફરન્સિંગ એપ તદન મફત છે. આ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્લિકેશનમાં ઈમેઈલ આઈડી કે મોબાઈલ નંબરથી સાઈનઈન કરી શકાય છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 681 નવા પોઝિટિવ કેસ

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

JioMeet એપમાં એકસાથે 100થી વધારે લોકો કરી શકે છે વીડિયો કોલ વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન બહુ જ ઓછા એપ છે જેમાં તમે એક કરતાં વધુ લોકો સાથે જોડાઈને ચર્ચા કરી શકો છો. JioMeet એપ્લિકેશનમાં વીડિયો કોન્ફરન્સિંગમાં 100થી વધારે લોકો એકસાથે જોડાઈ શકે છે. આ એપ્લિકેશનંમાં મીટિંગ શિડ્યુલ અને સ્ક્રીન શૅર જેવા ફીચર આપવામાં આવ્યા છે. કોન્ફરન્સિંગ હોસ્ટને મ્યૂટ અને અનમ્યૂટ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

/jiomeet-app-launched-a-free-video-conferencing-application-hosting-meetings-with-up-to-100-participant

લોકડાઉનમાં ઘણીબધી કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપ્યો છે. આ સમયે મીટિંગ કરવા માટે આ એપ્લિકેશન સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. દેશમાં સ્વદેશી એપને લોકો આવકારી રહ્યાં છે ત્યારે જિયોમીટ એપને પણ સારો પ્રતિસાદ મળી શકે છે. આ એપ્લિકેશનની સીધી જ ટક્કર ઝૂમ એપથી છે. આ એપને એન્ડ્રોઈડ કે એપલ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. જો તમે ડેસ્કટોપ કામ કરી રહ્યાં હોય તો જિયોમીટ એપ્લિકેશન માઈક્રોસોફ્ટ વિન્ડોઝને પણ સપોર્ટ કરે છે. આમ ડેસ્કટોપ કે લેપટોપમાં આ એપ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">