Tech News: મોબાઈલ યુઝર્સ માટે 1 જૂનથી બદલાઈ જશે નિયમ, નહી મળે આ સર્વિસનો લાભ

1 જૂનથી ગૂગલ(Google)તેની કેટલીક સેવાઓ (Google India)બંધ કરવા જઈ રહ્યું છે અને તે પછી મોબાઈલ ફોન યુઝર્સને પણ કેટલીક સમસ્યાઓનો(New Rules for Google)સામનો કરવો પડી શકે છે. ચાલો આ ફેરફાર વિશે વિગતવાર જાણીએ.

Tech News: મોબાઈલ યુઝર્સ માટે 1 જૂનથી બદલાઈ જશે નિયમ, નહી મળે આ સર્વિસનો લાભ
Symbolic ImageImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2022 | 7:34 AM

ટેક્નોલોજી(Technology)ની દુનિયામાં 1 જૂન 2022નો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે ઘણા મોટા ફેરફારો થવાના છે. જે યુઝર્સના અનુભવને સંપૂર્ણપણે બદલી નાખશે. આપને જણાવી દઈએ કે 1 જૂનથી ગૂગલ(Google)તેની કેટલીક સેવાઓ (Google India)બંધ કરવા જઈ રહ્યું છે અને તે પછી મોબાઈલ ફોન યુઝર્સને પણ કેટલીક સમસ્યાઓનો(New Rules for Google)સામનો કરવો પડી શકે છે. ચાલો આ ફેરફાર વિશે વિગતવાર જાણીએ.

Internet Explorer બંધ થશે

કેટલાક યુઝર્સને જાણીને આંચકો લાગશે કે ઈન્ટરનેટ જગતનું એકમાત્ર શાસક બ્રાઉઝર ઈન્ટરનેટ એક્સપ્લોરર (Internet Explorer)હવે બંધ થવા જઈ રહ્યું છે. 15 જૂન પછી, તમે આ સેવાનો ઉપયોગ કરી શકશો નહીં. આવી સ્થિતિમાં જે લોકો હજુ પણ ઈન્ટરનેટ એક્સપ્લોરરનો ઉપયોગ કરી રહ્યા છે તેમને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

એમેઝોન પર આ કામ કરી શકાશે નહીં

જો તમે પણ એન્ડ્રોઈડ ફોન યુઝર છો અને એમેઝોન એપ પરથી કિન્ડલ ઈ-બુક ( Kindle e-book)ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આપને જણાવી દઈએ કે 1 જૂન, 2022 પછી તમે કિન્ડલ ઈ-બુક ખરીદી શકશો નહીં. ગૂગલ પ્લે સ્ટોરની નવી પોલિસીના કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

Apple કાર્ડનો ઉપયોગ કરવાનું બંધ કરશે

આપને જણાવી દઈએ કે 1 જૂન, 2022થી એપલ પણ પોતાના નિયમોમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે. જે પછી તમે ભારતમાં Apple સબસ્ક્રિપ્શન અને ઇન-એપ ખરીદી માટે ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકશો નહીં. તેના બદલે, તમારે ચુકવણી માટે અન્ય પદ્ધતિઓ અપનાવવી પડશે.

એટીએમમાંથી મોબાઈલ દ્વારા ઉપાડી શકાશે પૈસા

યુઝર્સ એ જાણીને ખૂબ જ ખુશ થશે કે 1 જૂન, 2022 પછી તમે એટીએમ મશીનમાંથી મોબાઈલ દ્વારા પણ પૈસા ઉપાડી શકશો. આ માટે તમારે ન તો કાર્ડની જરૂર પડશે અને ન તો કોઈ લાંબી પ્રક્રિયાને અનુસરવી પડશે. કેવી રીતે પૈસા ઉપાડવા તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણવા આ લિંક પર ક્લિક કરો.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">