Samsang F12 આવી ગયો છે True 48 MP Quad Cam અને 90Hz Display સાથે અને એ પણ 9,999 કિંમતમાં!!

અવિશ્વસનીય, સેમસંગ એફ 12 મોબાઈલ ફોન super smooth 90Hz, 6.5" HD+ Infinity V ડીસપ્લે ધરાવે છે. તેનાથી ગેમિગ અને તમારી બધી પ્રિય વસ્તુ જુઓ, તે તમને અલગ જ દુનિયાનો અનુભવ કરાવશે.

Samsang F12 આવી ગયો છે True 48 MP Quad Cam અને 90Hz Display સાથે અને એ પણ 9,999 કિંમતમાં!!
FullOnFab Galaxy F12
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Apr 17, 2021 | 12:14 AM

Samsung હમેશા ઇનોવેશન માટે આગળ રહ્યું છે અને આ વખતે પણ તે યૂઝર્સ માટે કંઇક અલગ લઇને આવ્યો છે.આ ફોન એવી સુવિધાઓથી સજ્જ જે તેમ વિચારી પણ નથી શકતા.હા તો અમે વાત કરી રહ્યા છીએ Samsungના નવા ફોનની જે 48 MP Quad camera અને 90Hz smooth display ધરાવતો ફોન છે. અમે કહી રહ્યા છીએ કે,ભલે કે તે સવારે આકાશના રંગીન ફોટો હોય અથવા તો તમારા મિત્રો સાથે ડાન્સ પાર્ટી હોય,અથવા વિકેન્ડના અંતે એક ગેમિંગ સેસશન હોય જે પણ તેમને સારૂ લાગે તમારી સાથે Samsung Galaxy F12 હમેંશા છે.કોઈ તમને #FullOnFab lifeજીવવાથી નથી રોકી શકતું. Samsang Galaxy F12 સ્માર્ટફોન અહીં ઉપલબ્ધ છે, અને અમે તેને તમારા સુધી પહોંચાડવામાં રાહ નહીં જોઈએ, આ ફોન મેમરી સાથે એક અદભૂત લુકમાં હાજર છે. જે દરેક ફોનમાં જોવા મળે છે તે બધું જ આ ફોનમાં છે. બીજા ફોન કરતા આ ફોન ઉચ્ચ શ્રેણીમાં આવે છે. અને આપના પોકેટને પરવડી શકે તેટલી કિંમતમાં ઉપલબ્ધ છે. ICICI બેંકના કાર્ડ સાથે ચૂકવણી કરતા Rs1000નું તત્કાલ કેશબેક ઉપલબ્ધ છે. જે તમને જોઈએ છે તે તમામ આ ફોનમાં ઉપલબ્ધ છે. સેમસંગ હંમેશા નવીનતામાં અગ્રેસર રહ્યું છે, અને આ સમયે પણ કંઈક અલગ નથી. આ ફોન પહેલાની જેમ સુવિધાઓથી ભરેલો છે, જેનો તમે ઈનકાર કરી શકતા નથી. અમે તમને 48 MP Quad Camera અને તેના 90 Hz buttery- smooth display વિશે જણાવી રહ્યા છીએ. સવારમાં આકાશના ફોટા લેવા હોય કે મિત્રો સાથે ડાન્સ પાર્ટીના ફોટા હોય, શ્રેષ્ઠ ગેમ્સ સાથે, તમને જે કરવાનું ગમે છે તે Samsang Galaxy F12 હંમેશા તમારી સાથે રહેશે. #FullOnFab જીવન જીવવાથી હવે આપને કોઈ રોકી શકશે નહીં. તૈયાર થઈ જાઓ અને #FullOnFab સાથે આભાર માનો.

48 એમપી અને ટ્રુ 48 એમપી વચ્ચેની GIF- સરખામણી

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

આ ફોનના ટ્રુ 48 MP Quad Camera થી ખ્યાતનામ બનવા તૈયાર થઈ જાઓ. તમે જ્યાં પણ જશો ત્યાં સ્પૉટલાઈટ આપની સાથે રહેશે, આ મોબાઈલના વપરાશી તમારા મિત્રો તમારી ઈર્ષ્યા કરતા થઈ જશે. #FullOnFab જીવન જીવવા માટે તૈયાર થઈ જાઓ. કન્ટેન્ટને નવીનત્તમ બનાવવું એ સરળ કામ નથી, પરંતુ Samsang Galaxy F12 સાથે, દરેક વ્યક્તિ આમાં સામેલ થઈ શકે છે. હવે જ્યારે તમે ફેન્સી રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે, તમે ઓર્ડર આપેલ તમામ વાનગીના ફોટા લેવાનું ચુકશો નહીં. અને તે ફોટાની ગુણવત્તા જોઈને તમે ચકિત થઈ જશો. અને આ ફોટા #foodcoma! સાથે તમારા મિત્રો સાથે શેર કરવાનું ચુકતા નહીં. અને આ બધું જ, તમારી સર્જનાત્મક પ્રતિભા અને ફોટોગ્રાફરને બહાર લાવશે. કેમ કે Samsang Galaxy F12 તમને ઘણા બધા કારણો આપે છે. Ultra-wide lens વાળા 5 MP Camera, Macro shots માટે 2 MP camera અને Portrait shot માટે 2 MP Camera પણ છે. જેથી તમે ક્યારેય કોઈ આનંદને કેમેરામાં કેદ કરવાનું ચુકી નહીં શકો. ઉપરાંત, તે કયો ફોન છે જે તમને સારી સેલ્ફી નથી આપતો? ચિંતા કરવાની કંઈ જ જરૂર નથી, જ્યારે તમારી પાસે આ સ્માર્ટ અને સિંટિલેટીંગ ફોન છે. તેમાં 8 MP front camera છે જે તમને હંમેશા સેલ્ફી-રેડી બનાવશે. તેથી, તમારા મનપસંદ કોઈ વ્યક્તિને પસંદ કરો અને ક્લિક કરો. અને ખાસ તમારા મિત્રોના ફોટા લેવાનું ભુલશો નહીં. પછી આ બધી સેલ્ફી #squadgoals! સાથે શેર કરો.

આ ફોનમાં ફાસ્ટ સ્ક્રોલીંગ થાય છે. જે ચકાસ્યા બાદ #FullOnFab સાથે શેર કરો.

શું અમે તમને તેના buttery-smooth display વિશે જણાવ્યું છે? 6.5″ HD+ Infinity V Display., અને 90 Hz refresh rate સાથે, ગેમિંગ સત્રોનો આનંદ માણો અથવા તમારી બધી પ્રિય વસ્તુ જુઓ, આ ફોનની ખાસીયત અવિશ્વસનીય છે. રજાઓમાં અને ચાલુ દિવસોમાં તમારા મિત્રોને ગમે ત્યારે ફોન, ગેમ રમતા સમયે પણ તમે ફોન પર કોઈપણ અડચણ વગર વાત કરી શકો છે. આ ફોન વિશે તમે ફરીયાદ કરી શકશો નહીં. દરેક વ્યક્તિને કોઈપણ અડચણ વગર ગેમ રમવું ગમતું હોય છે તો આખરે આ ફોનમાં કોઈપણ અડચણ વગર તમે ગેમ રમી શકો છો. તેમજ આ ફોનમાં તમે ગમે તેટલી હેવી ગેમ પણ રમી શકો છે. PUBG અને Mortal Kombat જેવી ગેમનો તમે આનંદ લઈ શકો છે. જો તમે તમારા મનગમતા શો જોવા માંગતા હોય તો, Samsang Galaxy F12 તમારા માટે તૈયાર છે. આ ફોનનું સ્ક્રોલીંગ સ્મુથ અને સીમલેસ છે. તમને કોઈપણ જાતની તકલીફનો સામનો કરવો પડશે નહીં. અને જો તમને ફોનની આ સુવિધા પસંદ આવે તો #FullOnFab સાથે શેર કરવાનું ભુલશો નહીં.

આ ફોનમાં દરેક ફિચર્સ ઉપલબ્ધ છે. તો આ ફોનની બેટરીને અમે કેવી રીતે પાછળ મુકી શકીએ? તમે બેટરીને ચાર્જ કરવાની ચિંતા છોડી દો અને નિકળી પડો. આખરે Samsang Galaxy F12ની બેટરી 6000 mAh ની છે. આ ફોનની બેટરી બેકઅપ અદભુત છે. Samsang Galaxy F12માં 8nm Exynos 850 processor છે. જેથી બેટરી ઉંમર વધી જાય છે.

Samsang Galaxy F12 બે વેરીયન્ટ્સ સાથે લૉન્ચ થયો છે. 4 GB RAM + 64 GB internal storage અને 4 GB Ram + 128 GB internal storage (સ્ટોરેજ 512 જીબી સુધી વધારી શકાય તેવું છે) સાથે. તેમજ LPDDR4 RAM પણ સપોર્ટ કરે છે. તેમાં બે સ્લોટ ઉપલબ્ધ છે. આ ફોનમાં side fingerprint scanner અને fast face unlock ની સુવિધા પણ આપવામાં આવી છે. ઓહ, આ ફોનમાં Dolby Atmos સાથે ઓડિયો સુવિધા પણ અદભુત છે, તો આ ફોનની ઓડિયો સુવિધાને માણો.

આ સ્માર્ટ ફોન ત્રણ કલરમાં ઉપલબ્ધ છે. Sea Green, Sky Blue અને Celestial Black. તમારો મનપસંદ કલર નક્કી કરો. આટલી ઓછી કિંમતમાં આ ફોનના આટલા અદભુત ફિચર્સ તમે વિચારી પણ નહીં શકો. માત્ર Rs. 9,999 માં અને જો તમે ICICIના કાર્ડથી પેમેન્ટ કરો છો તો Rs. 1,000 નું કેશબેક ઉપલબ્ધ છે. માત્ર ફ્લિપકાર્ટ અને samsung.com ઉપર. ફ્લિપકાર્ટના યુઝર્સ સસ્તા EMIથી પણ આ ફોનની ખરીદી કરી શકે છે. આ ફોન તમને અત્યારે સેલમાં મળી રહ્યો છે. 12 april, 2021ના 12 વાગ્યા સુધી. તો જલ્દીથી ખરીદી કરો અને ખરીદી કર્યા બાદ #FullOnFab થી શેર કરવાનું ભુલતા નહીં.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">