Partnered: Samsungનો નવો Galaxy F12 તેના True 48MP Cameraથી તમને આપશે #FullOnFab અનુભવ

એટલું જ નહીં, આ સ્માર્ટફોનનો 90Hz refresh rate આપશે તમને અદભુત scrolling એક્સપિરિયન્સ

  • Bipin Prajapati
  • Published On - 15:05 PM, 3 Apr 2021
Partnered: Samsungનો નવો Galaxy F12 તેના True 48MP Cameraથી તમને આપશે #FullOnFab અનુભવ
Samsungનો 48MP Camera વાળો નવો Galaxy F12 મોબાઈલ ફોન

આજના જમાનામાં સ્માર્ટફોન આપણા બધા કામ સરળતાથી પૂરા કરે છે. સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આજની પેઢીના યુવાનો તો ટેક્નોલોજીમાં જ રચ્યાપચ્યા રહે છે. આજની નવી પેઢી ટેક્નોલોજી પ્રેમી બની ગઈ છે. યુવાનો ટેક્નોલોજીની હાજરીથી ખૂબ પ્રભાવિત થયા છે. નેલ્સનના સર્વે અનુસાર 83 ટકા લોકોએ સ્વીકાર્યું છે કે તેઓ સૂતી વખતે પોતાનો મોબાઈલ સાથે જ રાખે છે. આજની પેઢી ખૂબ ફાસ્ટ અને સ્માર્ટ થઇ ગઈ છે. તેમના માટે સ્માર્ટફોન હોવોએ “સેકન્ડનેચર” જેવું છે.

તમે આસપાસ નજર કરશો તો તમને જોવા મળશે કે સોશ્યલ મીડિયાએ દુનિયાને કેટલી હદે બદલી નાંખી છે. આજની પેઢીના યુવાનો જન્મથી જ કન્ટેન્ટ ક્રિએટર છે. તેઓ એવો સ્માર્ટફોન ખરીદવાનું ઈચ્છે છે કે જે તેમને સંપૂર્ણ રીતે સમજતો હોય. આજની પેઢીના લોકોની તસવીરો જોશો તો તે ખુબ આકર્ષક અને પ્રોફેશનલ ક્વોલિટીની હોય છે.

જો આપણે Samsung Galaxy F12 ની વાત કરીએ તો તે આજની ડિજિટલ પેઢી માટે એકદમ ફિટ બેસે છે. આ સ્માર્ટફોન #FullOnFab ફિચર્સથી સુસજ્જ છે. આ સ્માર્ટફોન સુપર સ્મૂથ હોવાની સાથે સાથે ઉચ્ચ કક્ષાના ફોટોઝ પણ ક્લિક કરે છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેની કિંમત પોસાય તેવી છે.

સ્માર્ટફોન ઇનોવેશનના લીડર તરીકે Samsung તમને ઉચ્ચ કક્ષાની ફોટોગ્રાફી પ્રદાન કરે છે. બેબી – Galaxy F12 True 48MP main quad camera સાથે આવે છે, જેનાથી તમે સ્પેશ્યલ મોમેન્ટસને કેપ્ચર કરી શકશો. આ સ્માર્ટફોનના કેમેરાની ખાસિયત છે કે, તમે આવી ફોટો ક્લિયારિટી કે ડિટેલ્સ અન્ય કોઈ મોબાઈલથી કેપ્ચર કરેલા ફોટોમાં નહીં જોઈ હોય. તમે આ #FullOnFab સ્માર્ટફોન સાથે કોઈપણ સીઝનમાં પોતાની ક્રિએટિવિટીથી સારી તસવીરો ક્લિક કરી શકો છો. હવે grainy કે blurry ફોટોઝને કહો ના, કારણ કે આવી ગયો છે સુપર ક્લિયર True 48MP True 48MP કેમેરાcamera સ્માર્ટફોન સેમસંગ Samsung ગેલેક્સી Galaxy F12, જેની સાથે તમે #FullOnFab સમય વિતાવી શકો છો.

અત્યારે વસંત ઋતુ ચાલી રહી છે અને આ દરમિયાન તમે તમારા Samsung Galaxy F12 થી અવનવી તસવીરો ક્લિક કરી શકો છો. તમે નવરાશના સમયમાં પોતાના સ્માર્ટફોન સાથે ગોલ્ડન અવર પસાર કરીને ફોટોગ્રાફી સ્કિલ્સને અજમાવી શકો છો. આ સ્માર્ટફોન ની મદદથી તમે ક્લિક કરેલી તસ્વીરોમાં બારીક સૂક્ષ્મ ડિટેલ્સ, કલર્સ અને Zoom કરતી વખતે ઓછા pixelation જોઈ શકશો. આ સ્માર્ટફોનથી ફોટોઝ ક્લિક કરતા જ તમારી સોશિયલ મીડિયા ફીડ એકદમ અદભૂત અને કલરફુલ લાગશે. જે બાદ તમારા સોશ્યલ મીડિયામાં comments અને ડીએમ DMsનો વરસાદ થશે.

Fab Display

તમે આ સ્માર્ટફોનના કેમેરાથી તો પ્રભાવિત જરૂર થયા હશો. તો હવે તમારે આ સ્માર્ટફોનની superlative display તરફ પણ ધ્યાન આપવું જોઈએ. આ સ્માર્ટફોનમાં 6.5″ HD+ Infinity V Display, અને a અ super smooth 90Hz refresh rate પણ છે. જેના કારણે સ્ક્રોલિંગ કરવું ખૂબ આસાન બની જશે. આ સ્માર્ટફોન યુઝ કરવા દરમિયાન તમને લાગશે કે તમે કોઈ લીસી સપાટી પર આંગળી ફેરવી રહ્યા છો. હવે સમય છે કે તમે Samsung Galaxy F12 એન્ડ and ઇટ્સ 90Hz refresh rate સાથે #FullOnFab જીવનનો આનંદ માણો.

દરેક ગેમર lag free gaming ઇચ્છતા હોય છે. જોકે, હવે ગેમિંગ કરતા લોકોએ પરેશાની છોડીને gaming mode માં આવી જવું જોઈએ, કારણ કે Samsung Galaxy F12ના ગેમીંગનો આહલાદક અનુભવ મળશે. તેમજ રાત-દિવસ તમે પોતાની જાતને આ સ્માર્ટફોનમાં ગેમિંગ કરતા નહીં રોકી શકો.

ઘણા લોકો તેમના ફેવરેટ શો જોવાનું ક્યારેય નથી ચુકતા, પરંતુ તેના માટે લેપટોપનો ઉપયોગ કરવો ઘણા લોકો માટે આળસ બની જાય છે. પરંતુ હવે આળસ ખંખેરી દેવાનો સમય આવી ગયો છે, કારણ કે આ સ્માર્ટફોન ની display એન્ડ high refresh rate ખૂબ સારી ક્વોલિટીનો અનુભવ પ્રદાન કરે છે. આ મોબાઈલ શોની મજા માન્ટ્ય માનતા તમે ઊંઘવાનું ભૂલી જાઓ તો નવાઈ નહીં.

 

Samsungનો નવો Galaxy F12 મોબાઈલ ફોન

છેલ્લે-છેલ્લે
આ મોબાઈલ લોન્ચ થવાની તૈયારી છે, ત્યારે કહેવાય છે કે આ સ્માર્ટફોન 10 હજાર કરતા ઓછી કિંમતે ઉપલબ્ધ હશે. તમારી જેમ અમને પણ આ અવિશ્વસનીય લાગી રહ્યું છે. જોકે, હબવે સમય છે કે તમે Samsung Galaxy F12 સાથે #FullOnFab લાઈફની મજા લો.

ઉલ્લેખનીય છે કે, આ સ્માર્ટફોન 5મી એપ્રિલે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. તમને જણાવી દઈએ કે આ સ્માર્ટફોન smartphone Flipkart and Samsung.com પર ઉપલબ્ધ હશે. Flipkart અને Samsung.com પર જઈને તમે ચેક કરી શકો છો અને અહીંથી જ ખરીદી પણ શકાશે.

જોકે, તમારે Samsung ના આ સ્માર્ટફોનના વધુ ફીચર્સ જાણવા માટે રાહ જોવી જ રહી.