Email Hack: કોઈ બીજું તો નથી વાંચી રહ્યુને તમારા ઈમેલ? તાત્કાલિક આ રીતે ચેક કરો

છેલ્લા કેટલાક વર્ષોમાં, હેકર્સે વિવિધ યુક્તિઓ દ્વારા ઘણા લોકોના એકાઉન્ટમાં પ્રવેશ (Email Hack) કર્યો છે. તો તમારું ઈમેલ એકાઉન્ટ કેટલું સુરક્ષિત છે? ચાલો જાણીએ આવી જ કેટલીક ટ્રિક વિશે જેની મદદથી તમે જાણી શકશો કે તમારા ઈમેલની ઍક્સેસ કોઈ અન્ય વ્યક્તિ પાસે છે કે નહીં.

Email Hack: કોઈ બીજું તો નથી વાંચી રહ્યુને તમારા ઈમેલ? તાત્કાલિક આ રીતે ચેક કરો
GmailImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 4:04 PM

શું તમને લાગે છે કે કોઈ અન્ય તમારા ઇમેલ (Email)વાંચી રહ્યું છે? અથવા અન્ય કોઈ પાસે તમારા ઇમેઇલની ઍક્સેસ છે? કે નહીં તે તમે ખૂબ જ સરળ રીતે શોધી શકો છો. છેલ્લા કેટલાક વર્ષોમાં, હેકર્સે વિવિધ યુક્તિઓ દ્વારા ઘણા લોકોના એકાઉન્ટમાં પ્રવેશ (Email Hack) કર્યો છે. તો તમારું ઈમેલ એકાઉન્ટ કેટલું સુરક્ષિત છે? આ અંગે શંકા થવી સામાન્ય છે. ચાલો જાણીએ આવી જ કેટલીક ટ્રિક (Tips And Tricks) વિશે જેની મદદથી તમે જાણી શકશો કે તમારા ઈમેલની ઍક્સેસ કોઈ અન્ય વ્યક્તિ પાસે છે કે નહીં.

Unauthorized એક્સેસ

જો કોઈ અન્ય તમારા ઈમેઈલ વાંચી રહ્યું હોય, તો દેખીતી રીતે તેઓને તમારા એકાઉન્ટની ઍક્સેસ હશે. જ્યારે તમે અન્ય ઉપકરણ પર કોઈપણ Gmail એકાઉન્ટને ઍક્સેસ કરો છો ત્યારે તમને ચેતવણી સૂચના મળે છે. જ્યારે પણ તમને આવી સૂચના મળી હોય, ત્યારે સ્પષ્ટપણે સમજી લો કે કોઈના હાથે તમારા એકાઉન્ટનું ક્રેડેંશિયલ્સ લાગી ગયું છે.

શું તમે સેન્ટ મેઇલ ચેક કર્યો છે અને મેઇલ કાઢી નાખ્યો છે?

વેલ કેટલાક કિસ્સાઓમાં આ પદ્ધતિ કામ કરતી નથી. ઉદાહરણ તરીકે, તમે તમારા એકાઉન્ટ્સની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કર્યું નથી અથવા તમે જે ઇમેઇલ એકાઉન્ટને તપાસવા માગો છો તેના સર્વિસ પ્રોવાઈડર પાસે ઍક્સેસ ચેતવણી સુવિધા ન હોઈ શકે. આ કિસ્સામાં, તમે અન્ય ટ્રીકનો ઉપયોગ કરી શકો છો.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

આ માટે, તમારે તમારા એકાઉન્ટના સેન્ટ મેઇલ અને ડિલીટ કરેલા મેઇલને તપાસવાના રહેશે, જેનાથી તમને ખ્યાલ આવશે કે કોઈએ તમારી જાણ વગર કોઈપણ ઈમેલ ડિલીટ કર્યો છે કે મોકલ્યો છે. બીજી રીત સેકેંડરી ઈમેલ એકાઉન્ટ બદલવાની છે.

IP એડ્રેસ અને સમય દ્વારા પણ ખુલશે પોલ

આ સિવાય તમે તમારા ઈમેલ એકાઉન્ટ પર આઈપી એડ્રેસ એક્ટિવિટી પણ ચેક કરી શકો છો. જો તમે Google ની Gmail સેવાનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તે તપાસવું ખૂબ જ સરળ છે. તમારે સિંપલ લૉગિન કરવું પડશે અને પછી પેજના તળિયે સ્ક્રોલ કરવું પડશે. અહીં તમને ઈમેલ એકાઉન્ટ પરની છેલ્લી એક્ટિવિટી ટાઈમ અને આઈપી એડ્રેસની માહિતી મળશે. જો તમે એક્ટિવિટી મોનિટર તપાસો છો, તો તમને આને લગતી વધુ માહિતી મળશે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">